સોશિયલ મીડિયામાંથી સંપર્કમાં આવેલી યુવતીએ દ્વારકા દર્શને બોલાવ્યા બાદ નકલી પોલીસે ડ્રગ્સ અને દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી ટીંડર એપ્લીકેશનના માઘ્યમથી સંપર્કમાં આવેલી યુવતીએ મીઠી-મીઠી…
View More રાજકોટના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી 1.20 કરોડ પડાવ્યાrajkot
આરતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રાહદારી યુવકને બુકાનીધારી શખ્સોએ છરીના ઘા ઝીંકી લૂંટી લીધો
રાત્રીના ભાભીના ઘરેથી પરત ફરતી વખતે લૂંટારું ગેંગે 200 રૂપિયાની રોકડ અને મોબાઇલ પડાવી લીધા શહેરમાં ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ લુંટારું ગેંગ ફરી સક્રિય…
View More આરતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રાહદારી યુવકને બુકાનીધારી શખ્સોએ છરીના ઘા ઝીંકી લૂંટી લીધોલેણી રકમ વસૂલવા રાજકોટ નાગરિક બેંકને મકાનનો કબજો સોંપતા મામલતદાર
રાજકોટ દ્વારા ઘી સિક્યુરાઈઝેશન એન્ડ રીક્ધસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-2002 હેઠળ કરવામાં આવેલા હુકમ અનુસાર, શહેરના કુવાડવા રોડ પર આવેલી…
View More લેણી રકમ વસૂલવા રાજકોટ નાગરિક બેંકને મકાનનો કબજો સોંપતા મામલતદારત્રણ બેકરીમાંથી 28 કિલો વાસી ચટણી, સોસનો નાશ
ફૂડ વિભાગનું મસાલા માર્કેટ અને ડ્રીંકીંગ વોટરના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, હાઈજેનીક અંગે અપાઈ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે બેકરી પ્રોજક્ટ અંતર્ગત ચેકીંગ કામગીરી હાથ…
View More ત્રણ બેકરીમાંથી 28 કિલો વાસી ચટણી, સોસનો નાશકાશ્મીરથી ચાર પ્રવાસી રાજકોટ પહોંચ્યા
સરકારી તંત્રએ લાવવા કરેલી વ્યવસ્થા, અન્ય પ્રવાસીઓ પણ સંપર્કમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મૃત્યુ થતાં સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ…
View More કાશ્મીરથી ચાર પ્રવાસી રાજકોટ પહોંચ્યાસોરઠિયાવાડી સર્કલ પાસે રેડીમેડ કપડાંની દુકાનમાંથી 1.36 લાખની ચોરી, કર્મચારી પર શંકા
સોરઠીયાવાડી સર્કલ બગીચા પાસે આવેલી કપડાની દુકાનમાં સિક્યુરિટી જેવા કપડાં અને મોઢે માસ્ક બાંધી ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખસે માત્ર બે મિનિટમાં દુકાનના કેશ કાઉન્ટરમાંથી રૂૂપિયા…
View More સોરઠિયાવાડી સર્કલ પાસે રેડીમેડ કપડાંની દુકાનમાંથી 1.36 લાખની ચોરી, કર્મચારી પર શંકાસોની બજારમાં એકલવાયું જીવન જીવતાં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી
શહેરના સોની બજાર વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા પ્રૌઢની તેના ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળી દોડી…
View More સોની બજારમાં એકલવાયું જીવન જીવતાં પ્રૌઢની ઘરમાંથી કોહવાયેલી લાશ મળીવિદ્યાર્થી સહિત ત્રણને રેપમાં ફસાવી દેવાની ધમકી આપી 17 હજાર પડાવનાર બે નકલી પોલીસ પકડાયા
રાજકોટમાં પોલીસ તરીકેની ઓળખ આપી 4 શખ્સોની ટોળકીએ છાત્ર અને તેના મિત્રો પાસેથી રૂૂા. 17,000 પડાવી લીધાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.એ ડીવીઝન પોલીસે ગુનો…
View More વિદ્યાર્થી સહિત ત્રણને રેપમાં ફસાવી દેવાની ધમકી આપી 17 હજાર પડાવનાર બે નકલી પોલીસ પકડાયાએઇમ્સ પાસેથી 45 લાખના દારૂ સાથે હરિયાણાનો શખ્સ ઝડપાયો
દારૂનો જથ્થો જામનગરના બૂટલેગરે મગાવ્યો હતો વોટ્સએપ કોલથી ડ્રાઇવર સાથે સંપર્કમાં રહેલા શખ્સની અને મોકલનારની શોધખોળ શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં પીસીબી, ક્રાઇમ બ્રાંચ, એલસીબી અને…
View More એઇમ્સ પાસેથી 45 લાખના દારૂ સાથે હરિયાણાનો શખ્સ ઝડપાયોખોરાણા રિસામણે આવેલી પરિણીતાને લગ્નનાં છ મહિનામાં સાસરિયાનો ત્રાસ
રાજકોટ શહેરના ખોરાણા ગામે રહેતી જયશ્રીબેન દિલીપભાઈ વઘેરા(ઉ.31) એ ધ્રોલ પાસે આવેલા ભેંસદડ ગામે રહેતા પતિ દિલીપ કુવરજીભાઈ,સાસુ ગંગાબેન કાકાજી,સસરા વાલજીભાઈ તેજાભાઈ,નણંદ ગીતાબેન લવજીભાઈ…
View More ખોરાણા રિસામણે આવેલી પરિણીતાને લગ્નનાં છ મહિનામાં સાસરિયાનો ત્રાસ