રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલ ચોરીના ભેદ ખુલ્યા, બે મહિલા સહિત ચારની ધરપકડ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં મુસાફરોને વાહનમાં બેસાડીને ચોરી કરતી ટોળકીને…
View More સૌરાષ્ટ્રમાં મુસાફરોને શિકાર બનાવતી ટોળકી ઝડપાઈrajkot
જયનગરમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરોએ વૃદ્ધની હત્યા કરી નાખી
જયનગરમાં ચોરી કરવા આવેલા 4 શખ્સોએ વૃદ્ધ જાગી જતાં હથિયારના ઘા ઝીંકી પતાવી દીધા રાજકોટમાં પોલીસની ધાક ઓસરી હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી…
View More જયનગરમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરોએ વૃદ્ધની હત્યા કરી નાખીરાજકોટમાં બેકાબૂ ટ્રેઇલરની અડફેટે સાસુ-વહુના મોત
કોરાટ ચોકડી પાસે રાત્રે એક વાગ્યે જનોઇ પ્રસંગ પતાવી ગોંડલનો પરિવાર બે સ્કૂટર પર ઘરે જતો હતો ત્યારે કાળ ત્રાટકયો: હિટ એન્ડ રનની કલમ…
View More રાજકોટમાં બેકાબૂ ટ્રેઇલરની અડફેટે સાસુ-વહુના મોત13 વર્ષના તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર શખ્સને આજીવન કેદની સજા
રાજકોટમાં ત્રણ વર્ષ પહેલા બાળકને દડો લઇ દેવાની લાલચ આપી હાથ બાંધી કૃત્ય આચર્યુ’તું રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વે 13 વર્ષના બાળકને ક્રિકેટનો દડો આપવાની લાલચ…
View More 13 વર્ષના તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર શખ્સને આજીવન કેદની સજારૈયા રોડ ઉપર 53 કરોડની જમીન પરથી દબાણો હટાવાયા
7000 ચો.મી. જમીનમાં ખડકાયેલ ગોડાઉન, બેકરી, ઓરડીઓ, ચા-પાનની દુકાનો ઉપર બૂલડોઝર ફર્યું શહેરના રૈયા ગામ તળ નજીક તુલસી સુપર માર્કેટની બાજુમાં અંદાજે 53 કરોડ રૂૂપિયાની…
View More રૈયા રોડ ઉપર 53 કરોડની જમીન પરથી દબાણો હટાવાયાવાણિયાવાડીમાંથી મોબાઈલમાં આઈડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો
શહેરના વાણીયાવાડીમાંથી ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી મોબાઈલમાં આઈડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા વેપારીને ઝડપી પાડ્યો હતો. જ્યારે આઈડી આપનાર કોઠારિયાના શખ્સની શોધખોળ હાથ ધરી છે.…
View More વાણિયાવાડીમાંથી મોબાઈલમાં આઈડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયોપડધરીના યુવાનના પ્રેમમાં પડેલી બાંગ્લાદેશી યુવતી 7 હજારમાં બોર્ડર ક્રોસ કરી મળવા પહોંચી
રાજકોટના પડધરીમાં સીમા હૈદર જેવી લવસ્ટોરી, પોલીસ પૂછપરછમાં ઘટસ્ફોટ પડધરી પાસેથી ઝડપાયેલી બાંગ્લાદેશી નાગરિક શાહીદા જામનગરના યુવાન સાથે લગ્ન કરવા માટે બોર્ડર ક્રોસ કરી ભારત…
View More પડધરીના યુવાનના પ્રેમમાં પડેલી બાંગ્લાદેશી યુવતી 7 હજારમાં બોર્ડર ક્રોસ કરી મળવા પહોંચીભગવતીપરાના વિનાયક એપાર્ટમેન્ટમાં બિમારીથી કંટાળી આધેડનો આપઘાત
સાસુ-પુત્રએ દરવાજો ખોલ્યો ત્યારે આધેડ લટકતો’ તો : પરિવારમાં શોક શહેરના ભગવતીપરામાં વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા આધેડ બિમારીથી કંટાળી ગળેફાંસો ખાી આપઘાત કરી લીધો હતો. આપઘાતની…
View More ભગવતીપરાના વિનાયક એપાર્ટમેન્ટમાં બિમારીથી કંટાળી આધેડનો આપઘાતનામચીન હર્ષદ મહાજને ફરી લખણ ઝળક્યા, પુત્રની પુર્વ પત્ની મામલે યુવાનને ધમકી આપી
રાજકોટ શહેરના નામચીન ગણાતા હર્ષદ મહાજને ફરી લખણ જળક્યા છે. પુત્રની પૂર્વ પત્ની મામલે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુનિ. પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો…
View More નામચીન હર્ષદ મહાજને ફરી લખણ ઝળક્યા, પુત્રની પુર્વ પત્ની મામલે યુવાનને ધમકી આપી75 લાખથી 1 કરોડમાં NEETમાં 650થી વધુ માર્ક?
ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં, કર્ણાટક, મધ્યપ્રદેશ સુધી નેટવર્ક, વાલી અને દલાલ વચ્ચેની ઓડીયો ક્લીપ વાયરલ NEET ની પરીક્ષામાં સારા માર્ક અપાવવાના કથિત કૌભાંડથી…
View More 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650થી વધુ માર્ક?