રાજકોટની જૂની કલેક્ટર કચેરી પાઉન્ડમાં આવેલી ઝોનલ કચેરી ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. e-KYCકરાવવા અને રેશનકાર્ડમાં સુધારા-વધારા કરાવવા માટે મોટી લાઈનો લાગી…
View More e-KYC અને રેશનકાર્ડ સુધારા માટે લાંબી કતારોrajkot
પતિની કેન્સરની બીમારી જોઈ ન શકતા પત્નીએ ઝેર પીધું
રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે પતિની કેન્સરની બિમારી જોઈ ન શકતાં પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે…
View More પતિની કેન્સરની બીમારી જોઈ ન શકતા પત્નીએ ઝેર પીધુંકંસારા બજારમાંથી સોના-ચાંદીના 1 લાખના દાગીના સાથે શખ્સ ઝડપાયો
શહેરનાં કંસારા બજાર મેઇન રોડ પર એક શખસ શંકાસ્પદ હાલતમા જણાતા એ ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે આ શખસને અટકાવી તેની તલાસી લેતા તેનાં પાસે રહેલી…
View More કંસારા બજારમાંથી સોના-ચાંદીના 1 લાખના દાગીના સાથે શખ્સ ઝડપાયોઆજી ડેમ ચોકડી નજીક હિટ એન્ડ રન ટ્રકની ઠોકરે એક્ટિવાચાલક યુવાનનું મોત
પાંચ બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ગમગીની શહેરનાં આજી ડેમ ચોકડી નજીક બાયપાસ હાઈ-વે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. પુરપાટ ઝડપે…
View More આજી ડેમ ચોકડી નજીક હિટ એન્ડ રન ટ્રકની ઠોકરે એક્ટિવાચાલક યુવાનનું મોતબજરંગવાડી પાસે નાસ્તા બજારમાં ભાણેજને છોડાવવા ગયેલા મામા પર હુમલો
નજીવી બાબતે સામાન્ય બોલાચાલી થયા બાદ વાત મારામારી સુધી પહોંચી બજરંગવાડી પાસે આવેલા નાસ્તા બજારમા ભાણેજને માર મારી રહેલા શખ્સો પાસેથી છોડાવવા વચ્ચે પડેલા મામાને…
View More બજરંગવાડી પાસે નાસ્તા બજારમાં ભાણેજને છોડાવવા ગયેલા મામા પર હુમલોકુવાડવા નજીક આદેશ ટ્રાવેલ્સની બસમાં તોડફોડ, ડ્રાઇવરને ધમકી
જામજોધપુરની આદેશ ટ્રાવેલ્સની બસ જામજોધપુર-ગાંધીનગર રૂૂટ પર ચાલતી હોઇ અને અમદાવાદ ઇસ્કોન ખાતેથી તેમાં મુસાફરો ભરવામાં આવતાં હોઇ રાજકોટના દ્વારકાધીશ ટ્રાવેલ્સના સંચાલકે કુવાડવા નજીક કારમાં…
View More કુવાડવા નજીક આદેશ ટ્રાવેલ્સની બસમાં તોડફોડ, ડ્રાઇવરને ધમકીકુચિયાદડ નજીક ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા કાલાવડના યુવાનનું મોત
રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા કુચીયાદડ પાસે બંધ પડેલા ટેન્કરની પાછળ ટ્રક ઘુસી જતા તેના ચાલકનુ ઘટના સ્થળે મોત નીપજયુ હતુ. આ મામલે મૃતક ટ્રક…
View More કુચિયાદડ નજીક ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા કાલાવડના યુવાનનું મોતરેલનગરમાં ખોટી શંકા કરી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ લમધારી
જામનગરથી પરિણીતાના માવતર સમજાવવા આવતાં તેમને પણ માર માર્યો શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિ સહિતના સાસરીયાઓએ ખોટી શંકા કરી માર મારતાં તેને સારવાર…
View More રેલનગરમાં ખોટી શંકા કરી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ લમધારીદ્વારકેશ પાર્કમાં આશાસ્પદ યુવાનનું વીજશોકથી મોત
ધો.12નો અભ્યાસ પૂર્ણ કર્યો’તો : લાઈટના પ્લગમાંથી એલઈડી કાઢવા જતાં કરંટ લાગ્યો શહેરના રૈયા રોડ પર આવેલા દ્વારકેશ પાર્કમાં આશાસ્પદ યુવાનનું વિજશોક લાગતાં મોત નિપજ્યું…
View More દ્વારકેશ પાર્કમાં આશાસ્પદ યુવાનનું વીજશોકથી મોતકોવિડના ખતરા સામે સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર
અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા બાદ રાજકોટમાં આગોતરી તૈયારી, આઇસોલેટેડ વોર્ડ, વેન્ટિલેટર અને પીપીઇ કીટ, ઓક્સિજન સહિતની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાઇ મુંબઇ અને અમદાવાદમા કોરોનાનાં પગપેસારો…
View More કોવિડના ખતરા સામે સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર