માવઠાથી ઇંટ ઉત્પાદકો પર રૂા.450 કરોડનું આર્થિક ભારણ વઘ્યું: વહેલી તકે સરવે કરાવી વળતર ચૂકવવા સૌરાષ્ટ્ર કચ્છ ઇંટ ઉત્પાદક સંઘ અને ગુજરાત બ્રિકસ મેન્યુફેકચરર્સ ફેડરેશન…
View More રાજકોટ સહિત રાજ્યના 40,000 ઇંટોના ભઠ્ઠામાં કરોડોનું નુકસાનrajkot
વોર્ડ નંબર-2માં સ્માર્ટ આંગણવાડી-68નું લોકાર્પણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ રોલેક્ષ રિંગ્સ લિમિટેડ કંપનીના સીએસઆર ફંડના સહયોગથી વોર્ડ નંબર-2માં અમરજીતનગરમાં સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર નંબર-68 બનાવવામાં આવેલ. જેનું લોકાર્પણ રોલેક્ષ રિંગ્સ…
View More વોર્ડ નંબર-2માં સ્માર્ટ આંગણવાડી-68નું લોકાર્પણBRTSની ગ્રીલ તોડી 51 હજારનું નુકસાન કર્યાના કેસમાં સ્કૂલ બસનો ચાલક નિર્દોષ મુકત
અયોધ્યા ચોક પાસે બસ ચાલકે અકસ્માત સર્જતા ફરિયાદ થઇ’તી શહેરના 150 ફૂટ રીંગ રોડ ખાતે અયોધ્યા ચોકની પાસે સ્કૂલ બસએ સર્જેલા એકસીડેન્ટથી બી.આર.ટી.એસની લોખંડની સાત…
View More BRTSની ગ્રીલ તોડી 51 હજારનું નુકસાન કર્યાના કેસમાં સ્કૂલ બસનો ચાલક નિર્દોષ મુકતમાલિયાસણ પાસે રિક્ષા અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢે સારવારમાં દમ તોડ્યો
આજીડેમ ચોકડી પાસે આખલાએ વૃધ્ધને ઢીંકે ચડાવતા ઇજા શહેરમા નવાગામ આણદપર સોસાયટીમા રહેતા કમલેશભાઇ કેશુભાઇ વાઘેલા (ઉ.વ. 4પ) પાંચ દિવસ પુર્વે પોતાની રીક્ષા લઇ માલીયાસણ…
View More માલિયાસણ પાસે રિક્ષા અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢે સારવારમાં દમ તોડ્યોછેતરપિંડીની ફરિયાદમાં કલમનો ઉમેરો કરવાની રિવિઝન અરજી ફગાવતી કોર્ટ
ઉછીના નાણાંની સિક્યુરિટીમાં નકલી દાગીના દ્વારા છેતરપિંડીની ફરિયાદમાં ચાર્જશીટ બાદ ચાર્જમાં કલમ ઉમેરો કરવાની રિવિઝન અરજી સેશન્સ દ્વારા નામંજુર કરવામાં આવી છે. આ અંગેની હકીકત…
View More છેતરપિંડીની ફરિયાદમાં કલમનો ઉમેરો કરવાની રિવિઝન અરજી ફગાવતી કોર્ટભગવતીપરામાં વ્યાજખોરના ત્રાસથી સફાઇ કામદારે સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પીધું
30 હજાર 10 ટકા વ્યાજે લીધા બાદ વ્યાજખોરે 20 ટકા વ્યાજ કરી નાખી 3.82 લાખની પઠાણી ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપતા ભરેલુ પગલું શહેરમા…
View More ભગવતીપરામાં વ્યાજખોરના ત્રાસથી સફાઇ કામદારે સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પીધુંઆંબેડકરનગરમાં ગૃહકંકાસમાં પત્નીએ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યો
કાલાવડ રોડ આંબેડકરનગરમાં ગૃહ કંકાસમાં પત્ની એ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યો હતો.આ મામલે યુવાને એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે રાજકોટ તાલુકા…
View More આંબેડકરનગરમાં ગૃહકંકાસમાં પત્નીએ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યોજમીનના બોગસ દસ્તાવેજ બનાવી બેંકો સાથે લાખોની ઠગાઇ કરનાર દંપતી 12 વર્ષે પકડાયું
પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડી એ ડિવિઝન પોલીસને સોપ્યું રાજકોટ શહેરના 12 વર્ષે પૂર્વના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં અને બેંક સાથે છેતરપીંડી કરવાના ગુનામાં…
View More જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બેંકો સાથે લાખોની ઠગાઇ કરનાર દંપતી 12 વર્ષે પકડાયુંસગીરાના અપહરણ: દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટ
રાજકોટના મનહરપુર વિસ્તારની સગીરાના અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એકટ હેઠળ પકડાયેલ આરોપીની જામીનઅરજી હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. રાજકોટના મનહરપુર વિસ્તારમાં રહેતી 15 વર્ષની…
View More સગીરાના અપહરણ: દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટનાણાવટી ચોકમાં રિસામણે ગયેલી પત્નીને લેવા ગયેલા પતિ-સસરા સહિત ત્રણની ધમકી
નાણાવટી ચોક પાસે લક્ષ્મીછાયા સોસાયટી શેરી નં.1માં માવતરે રિસામણે ગયેલી પત્નીને સમાધાન કરી લેવા ગયેલા પતિ,સસરા અને કાકાજી સસરાએ માથાકૂટ કરી પરિણીતાના ભાઈને ધમકી આપતા…
View More નાણાવટી ચોકમાં રિસામણે ગયેલી પત્નીને લેવા ગયેલા પતિ-સસરા સહિત ત્રણની ધમકી