એલસીબી ઝોન-1નો દરોડો : દારૂ અને બસ મળી કુલ રૂા.16 લાખનો મુદ્દામાલ કબજે શહેની ભાગોળે રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી એલસીબી ઝોન-1ની ટીમે…
View More બામણબોર ચેક પોસ્ટ પાસે ટ્રાવેલ્સમાંથી 1 લાખના દારૂ સાથે 5 શખ્સો ઝડપાયાrajkot
કોઠારિયામાં રસ્તાના મુદ્દે ફરી મહિલાઓનો થાળીનાદ
રાજકોટનાં કોઠારિયામાં આવેલ ઋષિપ્રસાદ સોસાયટી ખાતે છેલ્લા 15 વર્ષથી રસ્તા, પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓની ભારે વિકટ સમસ્યા પ્રવર્તી રહી છે. સોસાયટીમાં 500 જેટલા…
View More કોઠારિયામાં રસ્તાના મુદ્દે ફરી મહિલાઓનો થાળીનાદલોઠડામાં સિમેન્ટની રેંકડી લઇ જતા યુવકનું મિલર ટ્રક અડફેટે મોત
શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે યુવાન સિમેન્ટ રેકડી લઇને જઇ રહ્યો હતો. ત્યારે મિલર ટ્રકના ચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે…
View More લોઠડામાં સિમેન્ટની રેંકડી લઇ જતા યુવકનું મિલર ટ્રક અડફેટે મોતરાજકોટ પુત્રનો જન્મ તારીખનો દાખલો કઢાવવા જતા પિતાને રસ્તામાં જ કાળ ખેંચી ગયો
રાજકોટમાં રિક્ષા ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં પડધરીના બોડી ઘોડી…
View More રાજકોટ પુત્રનો જન્મ તારીખનો દાખલો કઢાવવા જતા પિતાને રસ્તામાં જ કાળ ખેંચી ગયોઆજી જીઆઇડીસીમાં ધાડ પાડવા આવેલી ગેંગ ઝડપાઈ
શહેરના થોરાળા વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે, જ્યાં આજી જીઆઇડીસી વિસ્તારમાં ફેક્ટરીઓમાં ઘાડ અને લૂંટ ચલાવવાની પૂર્વ આયોજિત તૈયારી સાથે નીકળેલા…
View More આજી જીઆઇડીસીમાં ધાડ પાડવા આવેલી ગેંગ ઝડપાઈહાઈપ્રોફાઈલ વિસ્તારમાં હેલ્થ સેન્ટરના ઓઠા હેઠળ ચાલતા કૂટણખાના ઉપર દરોડો; ત્રણ ઝડપાયા
શહેરના બાલમુકુંદ સોસાયટીમાં હેલ્થ સેન્ટરની ઓથા હેઠળ ધમધમતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ની ટીમે દરોડો પાડી ત્રણની ધરપકડ કરી હતી, જ્યારે સંચાલિકા ફરાર…
View More હાઈપ્રોફાઈલ વિસ્તારમાં હેલ્થ સેન્ટરના ઓઠા હેઠળ ચાલતા કૂટણખાના ઉપર દરોડો; ત્રણ ઝડપાયારા.લો.સંઘની ચૂંટણીના ઢોલ ઢબુક્યા, ચૂંટણી અધિકારીની નિમણૂક સાથે પ્રક્રિયા શરૂ
રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની મુદત પૂર્ણ થાય છોકરી છે. રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારી…
View More રા.લો.સંઘની ચૂંટણીના ઢોલ ઢબુક્યા, ચૂંટણી અધિકારીની નિમણૂક સાથે પ્રક્રિયા શરૂઆંગડિયા પેઢીમાં કર્મચારીના લમણે પિસ્તોલ રાખી 19 લાખની લૂંટ
રાજકોટ શહેરમાં સામા કાંઠે પટેલવાડીની સામે આવેલી પ્રાઈમ આંગડિયા પેઢીમાં આજે સવારે અંદાજીત સાડા દસેક વાગ્યે બે અજાણ્યા શખ્સોએ ઘુસીને પિસ્તોલ બતાવી હતી અને રૂૂ.…
View More આંગડિયા પેઢીમાં કર્મચારીના લમણે પિસ્તોલ રાખી 19 લાખની લૂંટપોલીસ કમિશનર કચેરી ખાતે કાર બ્રોકરે છેતરપિંડીના આક્ષેપ સાથે ઝેરી દવા પી લીધી
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા નિલકંઠ પાર્કમાં રહેતાં અને કાર લે-વેચનું કામ કરતાં કાર બ્રોકર પાસેથી મામા-ભાણેજે વેચાણથી કાર ખરીદી હતી. જેના દસ્તાવેજ થયા બાદ…
View More પોલીસ કમિશનર કચેરી ખાતે કાર બ્રોકરે છેતરપિંડીના આક્ષેપ સાથે ઝેરી દવા પી લીધીબેંક લોનના હપ્તા ચડી જતા કારખાનેદારે ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલ નવા ગણેશનગરમાં રહેતા કારખાનેદારે લોનના હપ્તા ચડી જતા કોરાટ ચોક પાસે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને…
View More બેંક લોનના હપ્તા ચડી જતા કારખાનેદારે ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ