શાપર-વેરાવળમાં યુવાન ઉપર ત્રણ શ્રમિકનો ચાકુ વડે હુમલો

શાપર વેરાવળમાં રહેતો યુવાન લેમ્પ લેવા જતો હતો ત્યારે ત્રણ શ્રમિક શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…

View More શાપર-વેરાવળમાં યુવાન ઉપર ત્રણ શ્રમિકનો ચાકુ વડે હુમલો

બેકાબૂ કારે બે બાઈક અને રાહદારીને ઠોકરે ચડાવ્યા

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં બસ સ્ટેશન પાછળ કરણપરા…

View More બેકાબૂ કારે બે બાઈક અને રાહદારીને ઠોકરે ચડાવ્યા

રાજકોટમાં 247.78 કરોડના વિકાસકામોના CM કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી રવિવારે રાજકોટ આવી રહ્યા છે. તેમના હસ્તે રૂા.247.78 કરોડના ખર્ચે શહેરના વિવિક વિકાસ કામના લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામા આવનાર છે. મુખ્યપ્રધાન…

View More રાજકોટમાં 247.78 કરોડના વિકાસકામોના CM કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વોરા સોસાયટીમાં સસરાએ ચાર હજારમાં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધૂએ ફિનાઈલ પીધું

જુદા જુદા 7 સ્થળે સગીરા સહિત સાત લોકોએ જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં જામનગર રોડ પર વોરા સોસાયટીમાં રહેતી પરિણીતાને સસરાએ 4000માં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધુએ…

View More વોરા સોસાયટીમાં સસરાએ ચાર હજારમાં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધૂએ ફિનાઈલ પીધું

રાજકોટને હાઇકોર્ટ મળે તેવું ઇચ્છતા હોય તો ભાજપ લીગલ સેલ ટેકો આપે

રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિ માંકડિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, સહિતનાએ એક…

View More રાજકોટને હાઇકોર્ટ મળે તેવું ઇચ્છતા હોય તો ભાજપ લીગલ સેલ ટેકો આપે

પશુ આહારમાંથી શક્કરપારા બનાવવાનું કારસ્તાન

રાજકોટની જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ખાણીપીણીના ધંધાર્થીઓને સબક શીખવવા માટે મનપાએ શરૂૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં વધુ ત્રણ પેઢીને તાળા મારી દેવામા આવ્યા…

View More પશુ આહારમાંથી શક્કરપારા બનાવવાનું કારસ્તાન

માલિયાસણની મારૂતિ પેટ્રોલિયમ પેઢીના માલિકને 51 લાખનો દંડ ફટકારતા કલેક્ટર

રાજકોટમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. વર્ષ 2021માં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પકડી પાડવામાં…

View More માલિયાસણની મારૂતિ પેટ્રોલિયમ પેઢીના માલિકને 51 લાખનો દંડ ફટકારતા કલેક્ટર

નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસની ટુકડીઓ તૈનાત

રાજકોટ સહીત ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.જેના પગલે વહીવટીતંત્ર સાથે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. જેમાં નાગરિકોના જાનમાલના…

View More નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસની ટુકડીઓ તૈનાત

શહેરના 87 ડાર્ક ઝોન વિસ્તાર સાંજથી જ મનપાના સિનિયર અધિકારીઓના હવાલે

પાણી ભરાય તો પમ્પિંગ, ડ્રેનેજ ગટરમાં જેટિંગ મશીનથી પાણીનો નિકાલ કરવા સહિતની કામગીરી ઉપર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની જવાબદારી જે-તે અધિકારીઓની ફિક્સ કરાઇ રાજકોટમાં એકધારો ત્રણથી…

View More શહેરના 87 ડાર્ક ઝોન વિસ્તાર સાંજથી જ મનપાના સિનિયર અધિકારીઓના હવાલે

સૌરાષ્ટ્ર કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ક્ધટ્રોલ રૂૂમ ફોર ઇમરજન્સી રિસ્પોન્સ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એડવાઇઝરી જાહેર કરવામાં…

View More સૌરાષ્ટ્ર કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના