કોઠારિયા સોલવન્ટમાં છેડતી કરવા મુદ્દે મામા-ભાણેજના પરિવાર વચ્ચે બઘડાટી

શહેરમાં કોઠારીયા સોલવન્ટમાં 12 વર્ષની બાળકીની છેડતી કરવા મુદ્દે મામા-ભાણેજના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મામા-ભાણેજને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ…

View More કોઠારિયા સોલવન્ટમાં છેડતી કરવા મુદ્દે મામા-ભાણેજના પરિવાર વચ્ચે બઘડાટી

સિવિલમાં નવજાત શિશુ-સગર્ભાઓ માટે ખાસ વ્યવસ્થા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લેતા રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર તંત્ર દ્વારા જિલ્લામાં…

View More સિવિલમાં નવજાત શિશુ-સગર્ભાઓ માટે ખાસ વ્યવસ્થા

સતત વરસી રહેલા વરસાદ અને રેડ એલર્ટને કારણે એક દિવસ કોર્ટ કાર્યવાહી રહી સ્થગિત

રાજકોટ શહેરમાં ગઈકાલે મોડી રાતથી જ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂૂ થઈ ગઈ છે. સતત વરસી રહેલા મુસળધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા…

View More સતત વરસી રહેલા વરસાદ અને રેડ એલર્ટને કારણે એક દિવસ કોર્ટ કાર્યવાહી રહી સ્થગિત

લાલપરી આસપાસના વિસ્તારોમાં માઇક ફેરવાયું

સૌરાષ્ટ્રના રાજકોટ સહિત પાંચ જિલ્લામાં હજુ ચોવીસ કલાક સુધી રેડ એલર્ટ છે. જો કે જે રીતે તોફાની વરસાદની આગાહી છે તેવુ હજુ સુધી જોવા મળ્યુ…

View More લાલપરી આસપાસના વિસ્તારોમાં માઇક ફેરવાયું

બે ઇંચ વરસાદમાં પણ પોપટપરા નાળુ જળમગ્ન, મ્યુનિ.કમિશનરને દોડવું પડ્યું!

રાજકોટની એક મોટી કમનસીબી છે કે હળવાથી ભારે ઝાપટામાં પણ પોપટપરાના નાળામાં ગોઠણડૂબ તો ક્યારેક માથાડૂબ પાણી ભરાઇ જાય છે. પાણીના ભારે ભરાવાને કારણે નાળાની…

View More બે ઇંચ વરસાદમાં પણ પોપટપરા નાળુ જળમગ્ન, મ્યુનિ.કમિશનરને દોડવું પડ્યું!

લલુડી વોંકળી, રામનાથપરા, આજી કાંઠાના વિસ્તારમાં બોટ સાથે જવાનો તૈનાત

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદ અને…

View More લલુડી વોંકળી, રામનાથપરા, આજી કાંઠાના વિસ્તારમાં બોટ સાથે જવાનો તૈનાત

રાજકોટ-ગોંડલ કંટ્રોલરૂમની મુલાકાત લેતા કલેકટર

રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશના નિર્દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે. જિલ્લા ક્લેક્ટર ડો.…

View More રાજકોટ-ગોંડલ કંટ્રોલરૂમની મુલાકાત લેતા કલેકટર

નાના કરદાતાના જોરે તિજોરી ભરવા RMCની વ્યાજમાફી સ્કીમ

રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય અને આમજનતા પાસેથી બાકીવેરો વસુલવા મિલકત સીલ સુધીનો દંડનો ઉગામે છે અને બીજીબાજુ લાખો-કરોડો રૂૂપિયા બાકી હોય તેવા વગદાર બાકીદારો સામે ઘુંઘટો…

View More નાના કરદાતાના જોરે તિજોરી ભરવા RMCની વ્યાજમાફી સ્કીમ

ગઠિયાએ સગીરને પૈસા વાપરવાની લાલચ આપી પિતાના મોબાઈલમાંથી 61,000 ટ્રાન્સફર કરી લીધા

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સગીરબાળકને રૂૂપિયા વાપરવાનીની લાલચ આપીને તેના જ પિતાના મોબાઈલ ફોનમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા…

View More ગઠિયાએ સગીરને પૈસા વાપરવાની લાલચ આપી પિતાના મોબાઈલમાંથી 61,000 ટ્રાન્સફર કરી લીધા

RMCના ATPને ડિસમિસ કરવા હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે

ઇન્કવાયરી રિપોર્ટ આપ્યા વિના કરાયેલી બરતરફી કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ, સસ્પેન્શન હેઠળ રાખી ભથ્થુ ચૂકવવા આદેશ રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને…

View More RMCના ATPને ડિસમિસ કરવા હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે