મેળાવાળા મોજમાં, મોટાભાગના સ્ટોલ વેચાઈ ગયા

જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે અને મોટાભાગના સ્ટોલ પણ વેચાઈ…

View More મેળાવાળા મોજમાં, મોટાભાગના સ્ટોલ વેચાઈ ગયા

સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઈન્જેકશન જેવો હોય છે, થોડો સમય માટે દુ:ખે પણ ફાયદો આજીવન રહે: ભાજપમાં નો એન્ટ્રી વચ્ચે ‘રામે’ તીર છોડયું

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સોશિયલ મીડિયામાં આપ્યો સુચક સંદેશ રાજકોટ શહેર ભાજપ અને મહાનગરપાલિકાના કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને નો એન્ટ્રીના મૌખીક આદેશ બાદ હવે…

View More સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઈન્જેકશન જેવો હોય છે, થોડો સમય માટે દુ:ખે પણ ફાયદો આજીવન રહે: ભાજપમાં નો એન્ટ્રી વચ્ચે ‘રામે’ તીર છોડયું

ટ્રાફિક નિયમ ભંગ કરતા 47થી વધારે વાહનચાલકો આરટીઓની ઝપટે ચડ્યા

રાજકોટ આરટીઓ દ્વારા ઉપલેટાના ડુમીયાણી ટોલનાકા પાસે ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 47થી વધારે વાહનોની કાર્યવાહી કરવામાં આવી જેમાં બે…

View More ટ્રાફિક નિયમ ભંગ કરતા 47થી વધારે વાહનચાલકો આરટીઓની ઝપટે ચડ્યા

રાજકોટને હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું ફરી એલાને જંગ

રાજકોટ બાર એસો.ની મીટીંગમાં હાઇકોર્ટની સર્કિટ બેંચ લાવવા 27 વરિષ્ઠ અને તજજ્ઞ વકીલોની કમિટી રચાઇ સૌરાષ્ટ્ર-કચ્છના એક લાખ ચોરસ કિલોમીટર વિસ્તારના 2.57 કરોડ લોકો માટે…

View More રાજકોટને હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું ફરી એલાને જંગ

રાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇ

ટ્રક અને ક્ધટેઇનરનું ભાડુ ચૂકવવાનું હતું તે ન ચૂકવ્યુ, બંન્ને સામે ગુનો નોંધાયો શહેરની એક ટ્રાન્સપોર્ટ પેઢી પોથી ક્ધટેઈનર-વાહનો ભાડે લઈ બાદમાં તેનું ભાડું ન…

View More રાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇ

શાપર-વેરાવળના કારખાનામાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, સાતની ધરપકડ

શાપર (વેરાવળ બંશીધર ઇન્ડસ્ટ્રીજમા ઓમ એન્ટર પ્રાઇજ નામના કારખાનામા પોલીસે દરોડો પાડી સાત શખસોને ઝડપી લઇ રૂ. 2.13 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. રેન્જ આઇજી…

View More શાપર-વેરાવળના કારખાનામાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, સાતની ધરપકડ

બૂટલેગર કારખાનેદારનું અપહરણ કરી ઢોરમાર માર્યો

દારૂની બોટલના રૂા.1000 માટે પ્રતિક ચંદારાણા ટોળકી સાથે ઉપાડી ગયો, ફરિયાદ કરે તો માતા અને ભાઇને સળગાવી નાખવાની ધમકી આપી રોકડ-મોબાઇલ લૂંટી લીધા શહેરમાં અવાર…

View More બૂટલેગર કારખાનેદારનું અપહરણ કરી ઢોરમાર માર્યો

રાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોત

બોપલના કબીર એન્કલેવમાં બે શખ્સો મળવા આવ્યા બાદ માથામાં ગોળી ધરબેલી હાલતમાં મોત, હથિયાર મળ્યું નહીં પણ સ્યુસાઈડ નોટ મળતાં પોલીસ ધંધે લાગી રાજકોટના મવડી…

View More રાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોત

રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર યોજાઇ સંસ્કૃત ગૌરવ પદયાત્રા

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા તા. 06 ઓગસ્ટથી તા. 12 ઓગસ્ટ સુધી આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો રાજકોટમાં મેયર નયનાબેન પેઢડીયા અને ધારાસભ્ય…

View More રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર યોજાઇ સંસ્કૃત ગૌરવ પદયાત્રા

કોંગ્રેસના સંગઠનની રચના માટે પ્રભારીઓ રાજકોટમાં

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની યાદી મુજબ ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને મહાનગરપાલિકામાં વોર્ડ પ્રમુખ…

View More કોંગ્રેસના સંગઠનની રચના માટે પ્રભારીઓ રાજકોટમાં