પેડક રોડ ગૌરવપથ બનાવવાનો 31 કરોડનો પ્રોજેક્ટ ઘોંચમાં

ગેરેંટીવાળા રોડ પર ખાડા પડે તો?, એક પણ એજન્સીએ ટેન્ડર ન ભરતા રી-ટેન્ડર કરી તંત્ર મૂંઝવણમાં મુકાયું રાજકોટ મહાનગરપાલિકા માટે આ વર્ષનુ ચોમાસુ ચિંતાજનક રહ્યું…

View More પેડક રોડ ગૌરવપથ બનાવવાનો 31 કરોડનો પ્રોજેક્ટ ઘોંચમાં

હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો

હસનવાડીમાં રીક્ષાચાલક અને મેટોડામાં શ્રમિકનુુંં મોત હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે વ્યક્તિના શ્વાસ થંભી ગયા છે. જેમાં હસનવાડીમાં રીક્ષા ચાલક અને મેટોડામાં…

View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો

ગોવાથી રાજકોટ આવેલો રૂા. 26.40 લાખનો દારૂ-બિયર ઝડપાયો

ક્રાઇમ બ્રાંચની ટીમનો બાતમીના આધારે હિરાસર પાસે દરોડો દારૂ ભરેલા આઇસર સાથે રાજસ્થાનનાં શખ્સની ધરપકડ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર હીરાસર પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે…

View More ગોવાથી રાજકોટ આવેલો રૂા. 26.40 લાખનો દારૂ-બિયર ઝડપાયો

પાટડીમાં ઇન્કમટેક્સની નકલી ટોળકીએ રૂપિયા 6.50 લાખની લૂંટ ચલાવી

પાટડી તાલુકાના આદરીયાણામાં સોનીના ઘરે રીવોલ્વર બતાવી નકલી ઈન્કમટેક્સ ઓફિસરો દ્વારા રૂૂ. 6.50 લાખની લૂંટ કરી ઈકો કારમાં ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે…

View More પાટડીમાં ઇન્કમટેક્સની નકલી ટોળકીએ રૂપિયા 6.50 લાખની લૂંટ ચલાવી

રાજકોટમાં કાલથી ‘શૌર્યનું સિદૂર-લોકમેળો’; પાંચ દી’ ઘૂંટાશે કાર્યક્રમોનો કસુંબો

દરરોજ બપોરે 3.45થી રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર અઘોરી ગ્રુપ, અલ્પા પટેલ, રૂજુ જાદવ ગ્રુપ, રાજદાન ગઢવી, અનિરૂદ્ધ આહિર સહિતના કાલકારો કરશે જમાવટ…

View More રાજકોટમાં કાલથી ‘શૌર્યનું સિદૂર-લોકમેળો’; પાંચ દી’ ઘૂંટાશે કાર્યક્રમોનો કસુંબો

કોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?

રૈયા રોડ ઉપર ખાડાના કારણે સ્કૂટર ઉથલી પડતાં કરૂણ મોત અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા, ઈજાગ્રસ્ત વૃધ્ધને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ જીવ…

View More કોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?

યાજ્ઞિક રોડ જન્માષ્ટમી પહેલા નહીં ખુલે, મેળામાં ટ્રાફિક સમસ્યા વકરવાનો ખતરો

14મીએ RCCનું કામ પૂરૂ થશે, ત્યારબાદ એક અઠવાડીયું લાગશે રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારો અને લોકમેળા પૂર્વે યાજ્ઞિક રોડ પરના વોંકળા પર બોકસ કલ્વર્ટ બનાવવાની કામગીરી…

View More યાજ્ઞિક રોડ જન્માષ્ટમી પહેલા નહીં ખુલે, મેળામાં ટ્રાફિક સમસ્યા વકરવાનો ખતરો

Ph.Dના વિદ્યાર્થીઓ ફાળવવાનું બંધ કરતા ગાઇડનશીપ ડિગ્રી પરત આપવાની ચિમકી

સૌ.યુનિ. સંલગ્ન કોલેજના અધ્યાપક મંડળ દ્વારા કુલપતિને 15 દિવસનું અલ્ટીમેટમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચડીના એક વિવાદમાંથી નિકળી બીજા વિવાદમાં ફસાઇ છે. પીજી સેન્ટર વગરની કોલેજોના પ્રોફેસરોને…

View More Ph.Dના વિદ્યાર્થીઓ ફાળવવાનું બંધ કરતા ગાઇડનશીપ ડિગ્રી પરત આપવાની ચિમકી

કોર્પોરેશનનો કાર્યક્રમ કેવો લાગ્યો? કમિશનરના ડાયરેકટ એપ્રોચથી અનેક અધિકારીઓના ભવા ચઢ્યા

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે લોકોના પ્રશ્નો અને સમસ્યાઓને સીધા જાણવા માટે એક નવીન અને પ્રજાલક્ષી પહેલ શરૂૂ કરી છે. આજે યોજાનારી તિરંગા યાત્રા સહિતના ઉત્સવના કાર્યક્રમો…

View More કોર્પોરેશનનો કાર્યક્રમ કેવો લાગ્યો? કમિશનરના ડાયરેકટ એપ્રોચથી અનેક અધિકારીઓના ભવા ચઢ્યા

પ્યાસીઓના જીવ બાળતી રાજકોટ પોલીસ, રૂા. 3.49 કરોડના દારૂ-બિયર ઉપર બુલડોઝર ફેરવ્યું

ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગરના આદેશથી રાજકોટ શહેરમાં વર્ષ 2024 અને 25 દરમિયાન ઝડપવામાં આવેલ રૂૂ.3.49 કરોડના દારૂૂ-બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂૂ-બીયરના…

View More પ્યાસીઓના જીવ બાળતી રાજકોટ પોલીસ, રૂા. 3.49 કરોડના દારૂ-બિયર ઉપર બુલડોઝર ફેરવ્યું