શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આરટીઓ નજીક માલધારી સોસાયટીમાં રહેતા યુવક વિકી મનુભાઈ રાઠોડને અગાઉના ઝઘડાનો ખાર રાખી વિશાલ મંગલભાઈ રાઠોડ, રણજિત રામભાઈ રાઠોડ,સંજય રામભાઈ રાઠોડ…
View More માલધારી સોસાયટીમાં યુવાનની હત્યાનો પ્રયાસrajkot
રાજકોટના શ્રમિક યુવાનને અમદાવાદમાં રિક્ષાચાલકે છરી બતાવી 7 હજાર લૂંટી લીધા
શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામથી આવતા નાગરિકોને રિક્ષામાં બેસાડીને છરીની અણીએ લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. પંદર દિવસ પહેલા રાજકોટના યુવકને સારંગપુર સર્કલ…
View More રાજકોટના શ્રમિક યુવાનને અમદાવાદમાં રિક્ષાચાલકે છરી બતાવી 7 હજાર લૂંટી લીધાએઇમ્સ રાજકોટનો ચાર્જ સંભાળતા પદ્મશ્રી ડો.જીવનસિંહ ટિટિયાલ
નવનિયુક્ત પ્રેસિડેન્ટ પદ્મશ્રી પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલ રાજકોટ એઇમ્સ ની મુલાકાત કરી ચાર્જ સંભાળ્યો હતો એઇમ્સ રાજકોટ ના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પ્રો.ડો.ગોવર્ધન દત્ત પુરી દ્વારા પ્રો.…
View More એઇમ્સ રાજકોટનો ચાર્જ સંભાળતા પદ્મશ્રી ડો.જીવનસિંહ ટિટિયાલહાઇવે ઓથોરિટીના ‘જાદુગરો’એ રાતોરાત ખાડા ગાયબ કરી દીધા!
હેલ્મેટ વિરોધી આંદોલન દરમિયાન કોંગ્રેસે માધાપર ચોકડી પાસેની ભયંકર તસવીર જાહરે કર્યા બાદ કુંભકર્ણો અડધી રાત્રે જાગ્યા રાજકોટ શહેરના એન્ટ્રી પોઇન્ટ ગણાતી અને ચોવીસે કલાક…
View More હાઇવે ઓથોરિટીના ‘જાદુગરો’એ રાતોરાત ખાડા ગાયબ કરી દીધા!નવરાત્રી અને દશેરા નિમિત્તે કતલખાના બંધ રાખવા એનિમલ હેલ્પલાઇનની માંગ
ભારત દેશનું સૌથી મોટું ધાર્મિક પર્વ એટલે કે માં નવદુર્ગાની આરાધના કરવાનું પર્વ નવરાત્રી અને તેના તરત પાછળ આવતો દશેરાનો પર્વ, જે સત્ય પર અસ્થ્યાનો…
View More નવરાત્રી અને દશેરા નિમિત્તે કતલખાના બંધ રાખવા એનિમલ હેલ્પલાઇનની માંગહેલ્મેટના કાળા કાયદા સામે સત્યાગ્રહ સમિતિની ઝુંબેશ યથાવત: ટ્રાફિક ડીસીપી સાથે કરી બેઠક
પોલીસ તંત્ર દ્વારા રાજકોટ શહેરમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત બનાવી લોકો પાસે લોકોને રીતસર હેરાન કરવા ઉપરાંત દંડ વસૂલવાની તંત્રની વૃત્તિ સામે શહેરમાં શેરીએ ગલીએ લોકોમાં…
View More હેલ્મેટના કાળા કાયદા સામે સત્યાગ્રહ સમિતિની ઝુંબેશ યથાવત: ટ્રાફિક ડીસીપી સાથે કરી બેઠકહેલ્મેટની આગ ઠારવા પોલીસ ટાઢી પડી, દંડના બદલે ગુલાબગીરી
પ્રથમ દિવસે 3500 લોકોને દંડ ફટકાર્યા બાદ બીજા દિવસે હેલ્મેટ પહેરીને નીકળેલા વાહનચાલકોને ગુલાબ આપી બિરદાવ્યા રાજકોટમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજિયાત…
View More હેલ્મેટની આગ ઠારવા પોલીસ ટાઢી પડી, દંડના બદલે ગુલાબગીરીદારૂની બાતમી આપ્યાની શંકાએ બુટલેગરોએ યુવકને ઉઠાવી જઈ ફટકાર્યો
રાજકોટમાં ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં દિવસે દિવસે સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ ભક્તિધામમાં…
View More દારૂની બાતમી આપ્યાની શંકાએ બુટલેગરોએ યુવકને ઉઠાવી જઈ ફટકાર્યોરાજકોટ જિલ્લાના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને બઢતી, 23 લોકરક્ષકને કાયમી કરાયા
રાજકોટ જિલ્લા નવનિયુકત પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ગ્રામ્ય પોલીસના ત્રણ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ અને બે કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી હતી. તેમજ જિલ્લામાં અલગ…
View More રાજકોટ જિલ્લાના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને બઢતી, 23 લોકરક્ષકને કાયમી કરાયારોગચાળો વકર્યો: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 4 કેસ
એક સપ્તાહમાં સામાન્ય તાવ શરદી-ઉઘરસના 1508 તથા ઝાડા ઉલ્ટીના 107 અને ટાઇફોઈડ-કમળાના 5 નવા દર્દીઓ નોંધાયા શહેરમાં સતત વાદળ છાયા વાતાવરણના કારણે મચ્છર જન્ય અને…
View More રોગચાળો વકર્યો: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 4 કેસ