રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલા રાજકોટ-મોરબી હાઇવે પર ગત તા.9ના રોજ બપોરના સમયે બાપદાદાની જમીન તથા ભત્રીજાના આપઘાત મામલે ચાલી રહેલા જૂના મનદુ:ખને કારણે…
View More તારા ભત્રીજાના આપઘાત પ્રકરણમાં અમારા ખોટા નામ કેમ આપ્યા કહી આધેડ પર પિતા-પુત્રનો હુમલોrajkot
અણીયારામાં કારખાનામાંથી 550 કિલો ‘એનાલોગ’ પનીર-ચીઝનો જથ્થો પકડાયો
રાજકોટ નજીક આવેલ અણિયારા ગામ પાસે ડી. કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતા એક કારખાના પર એસઓજી દ્વારા દરોડો પાડીને મોટી માત્રામાં એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરનો…
View More અણીયારામાં કારખાનામાંથી 550 કિલો ‘એનાલોગ’ પનીર-ચીઝનો જથ્થો પકડાયોહૃદયરોગનો હુમલો : વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં ન્યુ ગોપીવંદના સોસાયટીના આધેડ અને મારુતી નગરના પ્રૌઢાનુ મોત નીપજ્યુ…
View More હૃદયરોગનો હુમલો : વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ‘હર ઘર તિરંગા’, રાજકોટને સરકારે આપ્યા 1 લાખ તિરંગા
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા…
View More ‘હર ઘર તિરંગા’, રાજકોટને સરકારે આપ્યા 1 લાખ તિરંગારાજકોટ ઉપર ઘેરાયું જળસંકટ, નર્મદા નીરની સરકાર પાસે માગણી
ચોમાસુ અડધુ પુરુ થવા આવ્યુ આમછતા રાજકોટવાસીઓની તરસી છીપાવતા ઘરઆંગણેના જળાશયોમાં હજુ સુધી જોઇએ તેવી મેઘકૃપા વરસી નથી. વરસાદના ગત રાઉન્ડમાં રેડ એલર્ટ જેવી સ્થિતિમાં…
View More રાજકોટ ઉપર ઘેરાયું જળસંકટ, નર્મદા નીરની સરકાર પાસે માગણીપોલીસ ચેકિંગ: રાત્રે બે કલાકમાં છરી સાથે 33 અને 37 પીધેલા પકડાયા
રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને ટ્રાફિકના નિયમભંગ કરનારા વાહનચાલકો પર લગામ કસવાના ભાગરૂૂપે મોડી રાત્રે ડીસીપી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં શહેભરની પોલીસ દ્વારા ‘મેગા કોમ્બિંગ ઓપરેશન’…
View More પોલીસ ચેકિંગ: રાત્રે બે કલાકમાં છરી સાથે 33 અને 37 પીધેલા પકડાયારામધામ સોસા. અને ડી-માર્ટ પાછળના વિસ્તારમાં પાણી ઘાતક
વોર્ડ નં.8 અને 13ના બન્ને વિસ્તારમાંથી પાઇપલાઇન દ્વારા વિતરણ થતા પાણીના લેવાયેલા સેમ્પલ ફેઇલ રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ અજગરભરડો લીધો હોવાનો મનપાની જ આરોગ્ય શાખાના સતાવાર…
View More રામધામ સોસા. અને ડી-માર્ટ પાછળના વિસ્તારમાં પાણી ઘાતકકોઠારિયાના રણુજા મંદિર સામે હયાત કરતા ત્રણ ગણો પહોળો બ્રિજ બનશે
રાજકોટના વિકસિત એવો કોઠારિયા વિસ્તાર મહાનગરપાલિકામાં ભળ્યા બાદ વિકાસ જેટગતિએ થઇ રહ્યો છે. ગત જનરલ બોર્ડમાં જ આ વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવવા ઉપરાંત રણુજા મંદિર…
View More કોઠારિયાના રણુજા મંદિર સામે હયાત કરતા ત્રણ ગણો પહોળો બ્રિજ બનશેરાજકોટમાં BRTSની બસમાં વૃધ્ધની ખુલ્લેઆમ વિકૃત હરકતથી ચકચાર
રાજકોટ શહેરમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બીઆરટીએસ રૂૂટ પર દોડતી બસમાં એક વૃદ્ધ મુસાફર દ્વારા અશ્ર્લીલ અને વિકૃત…
View More રાજકોટમાં BRTSની બસમાં વૃધ્ધની ખુલ્લેઆમ વિકૃત હરકતથી ચકચારરાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બાળદર્દીનું રિપોર્ટ આવે તે પહેલાં મૃત્યુ
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતત સતર્ક છે. ધ્રોલ તાલુકાના ડાંગરા સીમ વિસ્તારમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક છ વર્ષીય બાળકનું રાજકોટની સરકારી…
View More રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બાળદર્દીનું રિપોર્ટ આવે તે પહેલાં મૃત્યુ