નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય…
View More સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને હવે રૂા.10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશેrajkot
કોર્પોરેશનમાં જમીનો વેચો ને તિજોરી ભરો કાર્યક્રમ
રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી ગમે ત્યારે તળીયા ઝાટક થઇ જાય છે. તે સૌ-કોઇ જાણે છે. મોટા પ્રોજેટકો માટે સરકારની ગ્રાન્ટ ઉપર આધાર રાખવો પડી રહયો છે.…
View More કોર્પોરેશનમાં જમીનો વેચો ને તિજોરી ભરો કાર્યક્રમજયેશભાઇ રાદડિયાના નેતૃત્વમાં પ્રગતિનાં શીખરો સર કરતું રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્ર: કોરાટ
રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન તથા માન. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના નેતૃત્વમાં તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ…
View More જયેશભાઇ રાદડિયાના નેતૃત્વમાં પ્રગતિનાં શીખરો સર કરતું રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્ર: કોરાટમાલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત
શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર કોઠારીયા સોલવન્ટ નજીક માલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે પોલીસે જરૂરી કાર્યવાહી…
View More માલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોતપિતાએ કાર લઇ દેવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી જીવ ટુકાવ્યો
રાજકોટ તાલુકાના બેટી ગામે રહેતા યુવાને પિતાએ કાર લઇ દેવાની ના પાડતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ…
View More પિતાએ કાર લઇ દેવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી જીવ ટુકાવ્યોપદ્મિનીબા વાળાના પુત્રના રમકડાંના હથિયાર સાથે સીનસપાટા,વિવાદ થતાં માફી માગી
અટલસરોવર ખાતે યોજાયેલ અર્વાચીન રાસોત્સવમાં હાજરી આપવા આવેલ, પદ્મિનીબા અને સત્યજીતનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસની કાર્યવાહી ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાના પુત્ર સત્યજીતનો…
View More પદ્મિનીબા વાળાના પુત્રના રમકડાંના હથિયાર સાથે સીનસપાટા,વિવાદ થતાં માફી માગીશિવાજીનગરમાં પાર્ક કરેલા બાઇક પરથી ઉભા થવાનું કહેતા યુવાન પર છરીથી હુમલો
પેડક રોડ બાલક હનુમાનની બાજુમાં બ્રહ્મણીયાપરા શેરી નંબર 21 ખોડલ કૃપા મકાનમાં રહેતા ધ્રુવરાજભાઈ જીતેન્દ્રભાઈ ધોળકિયા(ઉ.19) ગઈકાલે તેમના માતા સાથે શિવાજીનગરમાં હતો ત્યારે તેની ગાડી…
View More શિવાજીનગરમાં પાર્ક કરેલા બાઇક પરથી ઉભા થવાનું કહેતા યુવાન પર છરીથી હુમલોગરબામાં યુવતીની છેડતી કરી કે દારૂ ઢીંચીને આવ્યા તો ‘SHE’ટીમ કરશે પોંખણા
નવરાત્રિમાં મહિલા પોલીસની ટીમો ટ્રેડિશનલ ડ્રેસમાં ‘રોમિયોગીરી’ કરતા શખ્સો પર રાખી રહી છે નજર રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે…
View More ગરબામાં યુવતીની છેડતી કરી કે દારૂ ઢીંચીને આવ્યા તો ‘SHE’ટીમ કરશે પોંખણાઅયોધ્યાપાર્કમાં પત્નીએ મોબાઇલમાં મશગૂલ બાળકોને ઠપકો આપતા પતિએ બિમારીની દવા પીધી
શહેરમાં ભગવતી પરા મેઇન રોડ આવેલા અયોધ્યાપાર્કમાં પત્નીએ મોબાઇલમાં મશ્ગૂલ બાળકોને ઠપકો આપ્યો હતો. જેથી પતિને માઠૂ લાગી આવતા બિમારીની વધુ પડતી દવા પી લીધી…
View More અયોધ્યાપાર્કમાં પત્નીએ મોબાઇલમાં મશગૂલ બાળકોને ઠપકો આપતા પતિએ બિમારીની દવા પીધીમાંડાડુંગરમાં વીજપોલ સાથે દોરડું બાંધી વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત
આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર નજીક હરસિધ્ધી પાર્ક-3 આરતી ઇન્ડસ્ટ્રીઝ રોડ પર શક્તિ હોટલ પાછળ રહેતાં જેશાભાઇ અમરશીભાઇ ધરજીયા (ઉ.વ.60) નામના વૃધ્ધ ઘર નજીક વિનાયક માઇક્રો…
View More માંડાડુંગરમાં વીજપોલ સાથે દોરડું બાંધી વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત