શહેરમાં મેંગો માર્કેટ પાછળ આવેલ ખોડલધામ સોસાયટીમાં પત્ની કારની ચાવી નહીં આપતાં ઉશ્કેરાયેલા પતિએ બારીનો કાચ હાથ ઉપર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે…
View More ખોડલધામ સોસાયટીમાં પત્નીએ કારની ચાવી નહીં આપતા નસેડી પતિએ માર માર્યોrajkot
કોઠારિયા સોલવન્ટમાં નિદ્રાધીન પિતા-પુત્રને કાળોતરો કરડી ગયો
શહેરમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં શિતળાધાર પચ્ચીસવારીયામાં પિતા-પુત્ર મધરાત્રે સુતા હતા ત્યારે સાપે ડંખ માર્યો હતો. પિતા-પુત્રને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ…
View More કોઠારિયા સોલવન્ટમાં નિદ્રાધીન પિતા-પુત્રને કાળોતરો કરડી ગયોહોટેલ સંચાલકની કાર ભગવતીપરાના શખ્સે વેચાણથી લઇ ગયા બાદ પૈસા ન આપતા ફરિયાદ
વેચાણ કરાર કર્યા બાદ પૈસાની સગવડ ન થતા કરાર રદ કર્યા, વાયદા કરી કાર પરત ન આપતા ફરીયાદ નોંધાવી 150 ફૂટ રિંગ રોડ માટેલ સોસાયટી…
View More હોટેલ સંચાલકની કાર ભગવતીપરાના શખ્સે વેચાણથી લઇ ગયા બાદ પૈસા ન આપતા ફરિયાદકલેક્ટર વધુ એક સપ્તાહની રજા પર, કચેરી શરૂ પણ અધિકારીઓ રજાના મૂડમાં
દિવાળીની રજાઓ બાદ પણ કલેક્ટર કચેરીમાં રજાનો માહોલ! રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર કરવામાં આવેલી એક અઠવાડિયાની રજાઓ પૂર્ણ થતાં આજથી (સોમવાર, 27…
View More કલેક્ટર વધુ એક સપ્તાહની રજા પર, કચેરી શરૂ પણ અધિકારીઓ રજાના મૂડમાંખેડૂતોના પ્રશ્ર્નો હલ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન થશે: કોંગ્રેસ
માવઠાથી થયેલ નુકસાનનું વળતર, વ્યાજમાફી, જમીન માપણી, ખેત પેદાશોના ભાવ, મગફળીની ટેકાના ભાવ મુદ્દે કાલે બોટાદમાં ખેડૂત સંમેલન યોજાશે રાજ્યભરમાં ગામડાઓમાં મંત્રીઓને પ્રવેશબંધી કરાવા રણનીતિ…
View More ખેડૂતોના પ્રશ્ર્નો હલ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન થશે: કોંગ્રેસતહેવારોમાં મચ્છરો ઓન ડ્યૂટી, ડેન્ગ્યુ-મેલેરિયાના કેસમાં ઉછાળો
આરોગ્ય વિભાગના ડોર ટુ ડોર ચેકિંગ દરિમયાન મચ્છર ઉત્પત્તિ સબબ 355 આસામીઓને ફટકારી નોટિસ દિવાળીના તહેવારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળ્યો હતો. મનપાના આરોગ્ય વિભાગની…
View More તહેવારોમાં મચ્છરો ઓન ડ્યૂટી, ડેન્ગ્યુ-મેલેરિયાના કેસમાં ઉછાળોશાપરના યુવાનનો જૂનાગઢમાં સાસરિયામાં આપઘાતનો પ્રયાસ
શાપરમા રહેતા યુવાને જુનાગઢ સ્થીત સાસરીયામા કોઇ અગમ્ય કારણસર એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.…
View More શાપરના યુવાનનો જૂનાગઢમાં સાસરિયામાં આપઘાતનો પ્રયાસરાજકોટના ભૂમાફિયા બલી ડાંગર અને તેના બે સાગરિત ફરી જેલ હવાલે
રાજકોટ નજીક હરીપર પાળ ગામે પુષ્પાપાર્કના ચર્ચાસ્પદ જમીન કેસમાં નામચીન આરોપી બલી ડાંગર અને તેના સાગરીતોના જામીનનો હુકમ રદ કરી સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર સુધીમાં…
View More રાજકોટના ભૂમાફિયા બલી ડાંગર અને તેના બે સાગરિત ફરી જેલ હવાલેરાજકોટમાં દિવાળી ઉપર ફટાકડા ફોડતાં 60 વ્યક્તિ દાઝયા
બર્ન્સ વિભાગ ખાતે ખાસ ઉભા કરાયેલા વોર્ડમાં નિષ્ણાત તબીબો અને પ્લાસ્ટિક સર્જન ફરજ ઉપર તૈનાત રહ્યા 5 વર્ષના બાળકથી લઈ 60 વર્ષના વૃધ્ધ દાઝી જતાં…
View More રાજકોટમાં દિવાળી ઉપર ફટાકડા ફોડતાં 60 વ્યક્તિ દાઝયારાજકોટના શિક્ષકને ગે એપ મારફતે અંગતપળો માણવા લલચાવી રૂપિયા 1.60 લાખની લૂંટ
રાજકોટ શહેરનાં ગુરુપ્રસાદ ચોક પાસે આવેલી સોસાયટીમા રહેતા શિક્ષક ગે એપ મારફતે અન્ય ગે સાથે પરીચયમા આવ્યા સાથ તેની સાથે વાતચીત શરુ કરી હતી અને…
View More રાજકોટના શિક્ષકને ગે એપ મારફતે અંગતપળો માણવા લલચાવી રૂપિયા 1.60 લાખની લૂંટ