દેશભરમા સાયબર ફ્રોડ અંતર્ગત ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હન્ટ મામલે ગાંધીનગર સાયબર સેલ દ્વારા ફ્રોડનાં નાણા કયા ખાતામા જમા થયા તેની વિગતો સ્થાનીક પોલીસને આપવામા આવે…
View More ‘મ્યુલ એકાઉન્ટ હન્ટ’ વધુ ચાર શખ્સો સામે ફરિયાદ, 17 લાખની રકમ સગેવગે કરાઇrajkot
ગોકુલધામના ગેઇટ પાસે મિત્રને મળવા ગયેલા યુવાનને નવલનગરના શખ્સે છરી ઝીંકી
150 ફૂટ રિંગ રોડ પુનિતના ટાંકા સામે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા યશ ઉર્ફે ઠુંડી રસિકભાઈ બકરાણીયા(ઉ.23)એ ફરિયાદમાં નવલ નગરના બાબુ ઝાપડા અને જયેશ ઝાપડાનું નામ આપતા…
View More ગોકુલધામના ગેઇટ પાસે મિત્રને મળવા ગયેલા યુવાનને નવલનગરના શખ્સે છરી ઝીંકીન્યુમોનિયા બાદ પરિણીતા હોસ્પિટલમાં દાખલ થઇ, રજા આપતા સાસુએ કીધું, તું ત્યાં દવાખાને મરી કેમ ન ગઇ !
હાલ ગુંદાવાડીમાં રહેતા હેતલબેન રાણીંગા (ઉ.વ.35)એ પતિ આકાશ, સાસુ ઉષાબેન, સસરા હરેશભાઈ (રહે. બધા આનંદનગર મેઈન રોડ, ગુ.હા. બોર્ડ ક્વાર્ટર) અને નણંદ ધારાબેન લોઢીયા (રહે.…
View More ન્યુમોનિયા બાદ પરિણીતા હોસ્પિટલમાં દાખલ થઇ, રજા આપતા સાસુએ કીધું, તું ત્યાં દવાખાને મરી કેમ ન ગઇ !મેટોડા જીઆઇડીસીમાં યુવાનને શખ્સે પેટમાં છરી ઝીંકી દીધી
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં ગત મોડી રાત્રે યુવાન સાથે ઝઘડો કરી શખ્સે પેટમાં છરીનો ઘા ઝીંકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર…
View More મેટોડા જીઆઇડીસીમાં યુવાનને શખ્સે પેટમાં છરી ઝીંકી દીધીતું મારી પત્નીને ફોનમાં કેમ ગાળો આપે છે? તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
આજીડેમ ચોકડી પાસે રહેતા યુવાન સાથે 3 શખ્સોએ ઝઘડો કર્યો હતો જેમાનાં એક શખ્સે તુ મારી પત્નીને ફોનમા કેમ ગાળો આપે છે તેમ કહી છરી…
View More તું મારી પત્નીને ફોનમાં કેમ ગાળો આપે છે? તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલોઅક્ષરનગરમાં ફઇના ઘરે યુવાનનું હાર્ટએટેકથી મોત
હાર્ટ એટેકથી વધુ એક યુવાનનુ મોત નીપજયુ છે. માંગરોળનો વતની 21 વર્ષનો યુવાન રાજકોટ ફઇના દિકરા સાથે રહી નોકરી કરતો હતો. સાંજે નોકરીએથી ઘરે આવી…
View More અક્ષરનગરમાં ફઇના ઘરે યુવાનનું હાર્ટએટેકથી મોતવ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપવાના ગુનામાં કારખાનેદારના આગોતરા મંજૂર
શહેરના આનંદનગર મેઇન રોડ પર આવેલ સાધના સોસાયટીમાં રહેતા જયેશ ગીરીશભાઈ પિત્રોડાએ ચિરાગ છનાભાઈ પટેલ વિરુદ્ધ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપ્યા અંગેની ભક્તિનગર…
View More વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપવાના ગુનામાં કારખાનેદારના આગોતરા મંજૂર20 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલી મહિલાની જામીન અરજી રદ
રાજકોટ રેલવે સ્ટેશને નવ માસ પહેલા ટ્રેનમાં રેલવે પોલીસના ચેકિંગ દરમિયાન 198.9 ગ્રામ ₹ 20 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલી જામનગરની યાસ્મીન સેતાની રેગ્યુલર…
View More 20 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલી મહિલાની જામીન અરજી રદરાવકીમાં રાજીનામું મૂકનાર મીકેનિકલ એન્જિનિયર કંપનીમાં આંટો મારવા જતા ચોકીદારે માર માર્યો
શહેરની ભાગોળે આવેલા રાવકી ગામે કંપનીમા રાજીનામુ આપી દીધા બાદ મીકેનીકલ એન્જીનીયર કંપનીમા આટો મારવા ગયો હતો ત્યારે આઇ કાર્ડ માંગી સીકયુરીટી ગાર્ડે ઝઘડો કર્યો…
View More રાવકીમાં રાજીનામું મૂકનાર મીકેનિકલ એન્જિનિયર કંપનીમાં આંટો મારવા જતા ચોકીદારે માર માર્યોરાજકોટના છાત્રનું રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત, શાળા સંચાલકો સામે આક્રોશ
નિયમ મુજબ પોલીસનો બંદોબસ્ત માગવાના બદલે શાળા પ્રવાસની માત્ર જાણ કરી, આરટીઓમાં બસ ચેક કરાવ્યા વગર જ તાલાલા પહોંચી ગયા શાળાનો પ્રવાસ એ વિદ્યાર્થીઓ માટે…
View More રાજકોટના છાત્રનું રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત, શાળા સંચાલકો સામે આક્રોશ