રામવન નજીક પશુપાલકને ઘાસ કાપવા બાબતે માર મારી હાથ ભાંગી નાખ્યો

રાજકોટના રામનાથપરા જૂની જેલ પાસે રહેતા 48 વર્ષીય દિનેશભાઈ વિરમભાઈ સરૈયા (ભરવાડ) દરરોજની જેમ આજે સવારના આશરે 6:00 વાગ્યે પોતાના માલઢોરનું કામ પતાવી રામવન પાસે…

View More રામવન નજીક પશુપાલકને ઘાસ કાપવા બાબતે માર મારી હાથ ભાંગી નાખ્યો

શહેર પોલીસમાં હાજર થયેલા વધુ નવા ચાર પી.આઇ.ને પોસ્ટિંગ અપાયા

ગુજરાતના પોલીસ વિભાગમાં તાજેતરમાં મોટા પાયે થયેલી બદલીમાં 772 પી.આઈની બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં રાજકોટ શહેરમાં હાજર થયેલા 12 નવા પી.આઈ પોસ્ટીંગ આપી…

View More શહેર પોલીસમાં હાજર થયેલા વધુ નવા ચાર પી.આઇ.ને પોસ્ટિંગ અપાયા

પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાધો, પુત્રી જોઈ જતાં જીવ બચી ગયો

પાંજરાપોળ પાસે બનાવ, યુવાનને સિવિલ હોસ્પિટલે ખસેડ્યો શહેરના પાંજરાપોળ પાસે આવેલા દુરાની પાર્ક વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા અને ચાંદી કામ…

View More પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાધો, પુત્રી જોઈ જતાં જીવ બચી ગયો

નવલનગરમાં જૂની પોલીસ અરજીનો ખાર રાખી માતા-પુત્રીને પાડોશીએ માર માર્યો

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ નવલનગરમાં સાંજના સમયે જૂની અદાવતમાં એક મહિલા પર પાડોશી પરિવારે હોકી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો…

View More નવલનગરમાં જૂની પોલીસ અરજીનો ખાર રાખી માતા-પુત્રીને પાડોશીએ માર માર્યો

લોધિકા પોલીસે ગુમ થયેલ 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવીને ગુમ થયેલી કિંમતી ચીજવસ્તુઓ શોધી આપવાના અભિયાન અંતર્ગત લોધીકા પોલીસે તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતા, આધુનિક ટેકનોલોજીના…

View More લોધિકા પોલીસે ગુમ થયેલ 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા

આમ્રપાલી ફાટક પાસે મર્સિડીસ કારે 5 વાહનોને ઉલાળ્યા

શ્રેયસ સોસાયટીમાં 3 સ્કૂટર અને 2 કારને અડફેટે લીધી, કાર ચાલક પીધેલી હાલતમાં હોવાની ચર્ચા શહેરમાં અવારનવાર નબીરાઓ બેફામ સ્પીડે વાહન ચલાવી નિર્દોષ રાહદારીઓને વાહનોને…

View More આમ્રપાલી ફાટક પાસે મર્સિડીસ કારે 5 વાહનોને ઉલાળ્યા

હુડકો ચોકડી પાસે પ્રૌઢનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત

શહેરના હુડકો ચોકડી પાસે આવેલ ભૂતનાથ મંદિર નજીક રહેતા એક આધેડનું ઝાડા-ઉલટીના કારણે શરીરમાં પાણી ઘટી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોવાભાઇ…

View More હુડકો ચોકડી પાસે પ્રૌઢનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત

પત્ની પ્રેમી સાથે ભાગી જતાં જૂનાગઢના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસ

ચાર મહિનાથી પોરબંદરનો શખ્સ પરિણીતાને ભગાડી ગયો છે જૂનાગઢ શહેરના કડિયાવાડ વણકરવાસ વિસ્તારમાં રહેતા અને હોટેલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 22 વર્ષીય વિજયભાઈ…

View More પત્ની પ્રેમી સાથે ભાગી જતાં જૂનાગઢના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસ

RPFએ એક વર્ષમાં 38.98 લાખનો સામાન કર્યો પરત; 103 ગુનેગારોની ધરપકડ

  27 બાળકોને પરિવાર સાથે મિલાવ્યા; મુસાફરોની સુરક્ષા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ નાણાકીય વર્ષ 2025-26 (01…

View More RPFએ એક વર્ષમાં 38.98 લાખનો સામાન કર્યો પરત; 103 ગુનેગારોની ધરપકડ

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકનો રૂા.285 કરોડનો રેકોર્ડબ્રેક નફો

બિઝનેસમાં 1717 કરોડ અને થાપણોમાં રૂા.1378 કરોડનો તોતિંગ વધારો દેશભરમાં નમુનેદાર વહીવટ માટે વર્ષોથી જાણીતી રાજકોટ જિલ્લા સહકારી બેંકે ચેરમેન જયેશ રાદડિયા, ડિરેક્ટરો અને કર્મચારીઓની…

View More રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકનો રૂા.285 કરોડનો રેકોર્ડબ્રેક નફો