કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દિલ્હી સ્થિતિ નિવાસસ્થાન સામે આજે ગુજરાતના સાંસદો અને ગુજરાતી સમાજે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી ગુજરાતીઓને અભણ કહેવા બદલ માફીની માંગણી કરી…
View More કોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સામે ભાજપ સાંસદો-ગુજરાતીઓનું પ્રદર્શનrajkot
રાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂ
સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પેનલો ઉપર થશે ચર્ચા, શહેર ભાજપની ટીમ-ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા રાજકોટ માટે સંપૂર્ણ નવા ચહેરાઓની અલગ પેનલ બનાવવા પણ સુચના, તમામ…
View More રાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂમવડી આર્યમાન નગરમાં બોરમાં ગટરના પાણી ભળતા દેકારો
ઉનાળાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં પીવાના પાણી મુદ્દે બોકસો બોલી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પીવાનુ પાણી સમયસર અને પુરતાં પ્રમાણમાં આવતું ન…
View More મવડી આર્યમાન નગરમાં બોરમાં ગટરના પાણી ભળતા દેકારોઆફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલો
રાજકોટના હડાળા ગામ પાસે આવેલી વિજયનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય અનિષાબેન સરફરાજ કુરેશી નામના મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિગતો મુજબ,…
View More આફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલોDCP જગદીશ બાંગરવા વિરૂધ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચાઈ
કોઈના દોરી સંચારથી ઉશ્કેરાઈ નિવેદન આપ્યાનું કથિત પત્રકાર સુરેશ વડેચાનું કથન રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાને બદનામ કરવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે. ભોગ બનનારે કોર્ટમાંથી ફરિયાદ…
View More DCP જગદીશ બાંગરવા વિરૂધ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચાઈમનપાના 75 કર્મચારીઓના પગાર વધારાની દરખાસ્તને કમિશનરની મંજૂરી
કોર્પોરેશન ઉપર આર્થિક બોજ ગણી સ્ટેન્ડિંગમાં નામંજૂર કરી જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્તના નામે ઘુસાડી મંજૂરી આપી દીધા બાદ અંતે કમિશનરે મંજૂરી આપી મહાનગરપાલિકાના વર્ગ 1…
View More મનપાના 75 કર્મચારીઓના પગાર વધારાની દરખાસ્તને કમિશનરની મંજૂરીરાજકોટમાં દીકરીના લગ્નમાં કરિયાવર-નાણાંની ચિંતામાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
મોટી દીકરીના 30 એપ્રિલના લગ્ન નિર્ધારેલ છે, સોના-ચાંદીના ભાવ વધતાં પિતા ચિંતામાં મૂકાયા રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક પ્રોઢે પોતાની વ્હાલસોયી દીકરીના લગ્ન પ્રસંગે…
View More રાજકોટમાં દીકરીના લગ્નમાં કરિયાવર-નાણાંની ચિંતામાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસપડધરી નજીક અકસ્માતની હારમાળા સર્જી ફરાર થયેલા બે બુટલેગર સહિત 4ની ધરપકડ
પડધરી તાલુકાના સરપદડ, રાદડ, હિંદડ અને ઈટાળા રોડ પર ગઈકાલે સાંજે એક બલેનો કારના ચાલકે પૂરપાટ વેગે કાર હંકારી આતંક મચાવ્યો હતો. બેફામ બનેલા કાર…
View More પડધરી નજીક અકસ્માતની હારમાળા સર્જી ફરાર થયેલા બે બુટલેગર સહિત 4ની ધરપકડકુખ્યાત અલ્પેશ દોંગા સામે જમીન પચાવી પાડયાની વધુ એક ફરિયાદ
ગોંડલના દાળિયા ગામે આવેલ રાજકોટના પ્રૌઢની કિંમતી જમીન ઉપર વ્યાજે રૂપિયા આપી નામે કરાવી લીધી રાજકોટના કુખ્યાત વ્યાજખોર અલ્પેશ દોગા સહીત ત્રણ સામે વધુ એક…
View More કુખ્યાત અલ્પેશ દોંગા સામે જમીન પચાવી પાડયાની વધુ એક ફરિયાદરાજકોટ કોર્પોરેશન માટે 100 ફોર્મ ઉપડ્યા, 144 પ્રતિકો મંજૂર કરાયા
ફોર્મમાં અંગત વિગતોથી લઇ બધી જ માહિતી આપવી પડશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. શહેરના 18 વોર્ડ પ્રથમ દિવસ 100…
View More રાજકોટ કોર્પોરેશન માટે 100 ફોર્મ ઉપડ્યા, 144 પ્રતિકો મંજૂર કરાયા