દારૂના નશામાં ધાંધલ કરતા શખ્સોને ટોકવા જતાં શ્રમિક લોહીલુહાણ, હોસ્પિટલમાં દાખલ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા હુસેની ચોક પાસે ગઇકાલે બપોરના સમયે હિંસક મારામારીની ઘટના સામે…
View More જંગલેશ્વરમાં બે શખ્સ વચ્ચેની માથાકૂટમાં છોડાવવા વચ્ચે પડેલા યુવાન પર હુમલોrajkot
નવાગામ પોલીસ ચોકી સામે જ દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો, સંચાલક અને ગ્રાહકની ધરપકડ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર જુની બેડીપરા ચોકી સામે આવેલી દ્વારકાધીશ હોટલ વાળી શેરીમાં એક મકાનમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના…
View More નવાગામ પોલીસ ચોકી સામે જ દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો, સંચાલક અને ગ્રાહકની ધરપકડઅનાથ તરૂણીની લાચારીનો ફાયદો ઉઠાવી ડ્રગ પેડલર બનાવી ?
જંગલેશ્ર્વરના કુખ્યાત દંપતિએ પાંચ હજાર આપી સગીરાના ઘરમાં 19 કિલો ગાંજો છૂપાવ્યો, અંતે ધરપકડ શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણને ડામવા માટે એસઓજી દ્વારા ચલાવવામાં…
View More અનાથ તરૂણીની લાચારીનો ફાયદો ઉઠાવી ડ્રગ પેડલર બનાવી ?કોઠારિયા સોલવન્ટમાં યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
કોઠારીયા સોલવન્ટમાં રહેતા યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ,…
View More કોઠારિયા સોલવન્ટમાં યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ‘ગુજરાત ફર્સ્ટ’ની સ્ટુડિયો ઓન વ્હીલ્સ ‘ગુજરાત મિરર’ના આંગણે
લોકપ્રિય ન્યૂઝ ચેનલનો નવો અભિગમ, સામેથી લોકો પાસે જઈ પ્રશ્ર્નો અને વ્યથા સાંભળશે, હાલ રાજકોટ જિલ્લાના પ્રવાસે ચેનલ હેડ ડો.વિવેક ભટ્ટ સહિતની ટીમે ‘ગુજરાત મિરર’…
View More ‘ગુજરાત ફર્સ્ટ’ની સ્ટુડિયો ઓન વ્હીલ્સ ‘ગુજરાત મિરર’ના આંગણેકોર્પોરેશનની ટિકિટ માટે ભાજપમાં ભારે ખેંચતાણથી કોકડું ગુંચવાયું
જૂના જોગીઓ અને નવા બાવાઓના કમળ માટે કેસરિયા, ભાઇ-ભત્રીજા અને મામકાઓ માટે પણ ધમપછાડા સતત બે દિવસથી સંકલનની બેઠકમાં પેનલો બને છે અને વિખેરાય છે,…
View More કોર્પોરેશનની ટિકિટ માટે ભાજપમાં ભારે ખેંચતાણથી કોકડું ગુંચવાયુંગાંધીગ્રામની પરિણીતા અને કિશાનપરાના પ્રૌઢને તાવ ભરખી ગયો
તાવના કારણે મગજમાં ગાંઠ થઈ જતાં ઓપરેશન કરાવ્યા બાદ પરિણીતાએ સારવારમાં દમ તોડ્યો શહેરમાં ભર ઉનાળે માવઠુ પડવાથી મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો વકરી રહ્યો છે…
View More ગાંધીગ્રામની પરિણીતા અને કિશાનપરાના પ્રૌઢને તાવ ભરખી ગયોઋષિ વાટિકામાં દારૂડિયાઓના ત્રાસથી ચૂંટણીનો બહિષ્કાર
વોર્ડ નં.1માં બુટલેગરો અને દારૂડિયાઓનો અસહ્ય ત્રાસ, દારૂ ઢીંચી ડિંગલ કરતા તત્વો રોડ ઉપર ‘ઢીંગલા’ થઇ જાય છે અવાર-નવાર રજૂઆતો છતાં નિરાકરણ નહીં આવતા રાજકીય…
View More ઋષિ વાટિકામાં દારૂડિયાઓના ત્રાસથી ચૂંટણીનો બહિષ્કારહત્યા અને હથિયાર સપ્લાય કરવાના ગુનામાં 13 વર્ષથી વોન્ટેડ આરોપીની ધરપકડ
રાજકોટ જિલ્લા અને જૂનાગઢ પોલીસ જેને શોધતી હતી તે ઇનામી આરોપી યુપીથી પકડાયો રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ…
View More હત્યા અને હથિયાર સપ્લાય કરવાના ગુનામાં 13 વર્ષથી વોન્ટેડ આરોપીની ધરપકડમહાપાલિકા માટે 800થી વધુ ફોર્મ ઉપડયા
જિલ્લા-તાલુકા પંચાયતો માટે 100 ફોર્મ, જેતપુરમાં 3 ફોર્મ ભરાયા રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા વહીવટી તંત્ર…
View More મહાપાલિકા માટે 800થી વધુ ફોર્મ ઉપડયા