રાજકોટના રામનગર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય નેહાબેન નિલેશભાઈ સાગઠીયાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, ગત સાંજે…
View More આનંદબંગલા ચોક પાસે ગૃહ કલેશમાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતrajkot
છેતરપિંડીના કેસમાં પોલીસે કબજે કરેલા સોનાનો ઢાળિયો પરત મેળવવા કરેલી વેપારીની અરજી મંજૂર
રાજકોટમાં 15.81 લાખના સોનાની છેતરપિંડીની તપાસમાં પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલો મુદ્દામાલનો 200 ગ્રામનો ઢાળિયો મેળવવા ફરિયાદી અને કથિત ખરીદનાર આરોપીની મુદામાલ અરજીઓ પૈકી ખરીદનાર…
View More છેતરપિંડીના કેસમાં પોલીસે કબજે કરેલા સોનાનો ઢાળિયો પરત મેળવવા કરેલી વેપારીની અરજી મંજૂરચુનારાવાડમાં જૂની અદાવતમાં યુવાન પર પથ્થરમારો,બે શખ્સો સામે ફરિયાદ
શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ ચુનારવાડામાં ગઈકાલે બપોરના સમયે જૂની અદાવતને લીધે હુમલો થવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં રહેતા 25 વર્ષીય…
View More ચુનારાવાડમાં જૂની અદાવતમાં યુવાન પર પથ્થરમારો,બે શખ્સો સામે ફરિયાદવિજય પહેલા વિશ્ર્વાસ ડગ્યો, ચાલુ સંમેલને ઉમેદવાર બદલાયા
ભાજપના ફોર્મ ભરવાના બે કલાક પહેલા વોર્ડ નં.7ના ઉમેદવાર શૈલેષ જાનીને કાપી નેહલ શુક્લને ટિકિટ આપી દેવાઇ, કાર્યકરોમાં સોંપો કશ્યપ શુક્લએ છેલ્લી ઘડી સુધી ભાઇ…
View More વિજય પહેલા વિશ્ર્વાસ ડગ્યો, ચાલુ સંમેલને ઉમેદવાર બદલાયારાજકોટમાં મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 45 ઘરભેગા, 23 રિપીટ
ભાજપે અનેક પૂર્વ કોર્પોરેટરોને ઘેર બેસાડી દીધા, 50 નવા ચહેરાઓને સ્થાન, બેનાં વોર્ડ બદલાયા વોર્ડના સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ ફાળવવાના નિયમનો પણ ઉલાળિયો રાજકોટ…
View More રાજકોટમાં મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 45 ઘરભેગા, 23 રિપીટકમલમમાં મધરાત્રે નીતિન રામાણી-હેમુ પરમારના સમર્થકોની બઘડાટી
ટિકિટ કપાતા સમર્થકો વિફર્યા, હોદ્દેદારો કેબિનમાં કેદ, પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો, અડધો ડઝન વોર્ડમાં આંતરિક ભડકો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાની…
View More કમલમમાં મધરાત્રે નીતિન રામાણી-હેમુ પરમારના સમર્થકોની બઘડાટીમામકાઓને ટિકિટ અપાવવામાં મોટાભાગના નેતાઓનો પનો ટૂંકો પડ્યો
ગોવિંદભાઇ- નરેન્દ્ર સોલંકી- લાખાભાઇ- વિનુ ધવા- બાબુ મકવાણા- હરિભાઇ ડાંગર- રાજુ બોરિચા- પુત્રોને ‘કમળ’ અપાવી શકયા નહીં, કશ્યપ શુક્લએ વટથી ભાઇનો મેન્ડેટ મેળવ્યો રાજકોટ આરએમસીની…
View More મામકાઓને ટિકિટ અપાવવામાં મોટાભાગના નેતાઓનો પનો ટૂંકો પડ્યોરાજકોટ જિલ્લામાં ભાજપના ધૂરંધરોની બાદબાકી-માત્ર 5ને ફરી ટિકિટ
રોટેશને અનેક નેતાઓનું રાજકારણ દાવ પર લગાવી દીધું, ભૂપત બોદર, પી.જી.કયાડા, પ્રવિણાબેન રંગાણી, સહદેવસિંહ જાડેજા નો-રિપીટ રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા…
View More રાજકોટ જિલ્લામાં ભાજપના ધૂરંધરોની બાદબાકી-માત્ર 5ને ફરી ટિકિટરાજકોટમાં મેયર સ્ટેન્ડિંગ, ચેરમેન સહિત 46 ઘરભેગા, 22 રિપીટ
ભાજપે અનેક પૂર્વ કોર્પોરેટરોને ઘેર બેસાડી દીધા, 50 નવા ચહેરાઓને સ્થાન, બેનાં વોર્ડ બદલાયા રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકના ભાજપના ઉમેદવારોની યાદી લાંબા સસ્પેન્સ બાદ ગઈકાલે…
View More રાજકોટમાં મેયર સ્ટેન્ડિંગ, ચેરમેન સહિત 46 ઘરભેગા, 22 રિપીટ15 એપ્રિલ પછી સંવેદનશીલ મતદાન મથકોની યાદી થશે જાહેર
રાજકોટમાં કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ થયું છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોની…
View More 15 એપ્રિલ પછી સંવેદનશીલ મતદાન મથકોની યાદી થશે જાહેર