સામાન્ય તાવની સારવારમાં હેવી ડોઝના ઇન્જેકશન આપતા ચામડી ઉખડી ગઇ માથાના વાળ ખરી ગયા બાદ 25 લાખ ખંખેરી લીધા કાલાવડના પરિવારે ન્યાયની માંગણી કરી તબીબો…
View More મેડીકેર હોસ્પિટલની બેદરકારી, તબીબની ભુલે મહિલાની જિંદગી બગાડીrajkot
બકરી ઈદે જાહેર કે ખાનગી સ્થળોએ પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ
રાજકોટ શહેરમાં આગામી 28મી મેના રોજ મુસ્લિમ ધર્મના તહેવાર ’બકરી ઇદ’ (ઇદ-ઉલ-અઝહા)ની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર કે…
View More બકરી ઈદે જાહેર કે ખાનગી સ્થળોએ પશુઓની કતલ કરવા પર પ્રતિબંધજંગલેશ્ર્વરમાં સ્કૂટી હટાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર કુહાડીથી હુમલો
શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં માતા-પુત્ર બાઇક પર કામે જતા હતા ત્યારે અજાણયા શખ્સે સ્કૂટી આડુ નાખતા તેેને સ્કૂટી હટાવવાનુ કહેતા માતા-પુત્ર ઉપર કુહાડી વડે હુમલો કરી…
View More જંગલેશ્ર્વરમાં સ્કૂટી હટાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર કુહાડીથી હુમલોશિવપરાનો નામચીન પેડલર રૂા.42 હજારના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયો
શહેરમાં માદકપર્દાથની હેરાફેરી અટકાવવાના એસઓજીના અભિયાન દરમિયાન રૈયા રોડ પર શિવપરામાં રહેતા નામચીન પેડલરને એસઓજીની ટીમે રૂ.4ર હજારના 14.100 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો…
View More શિવપરાનો નામચીન પેડલર રૂા.42 હજારના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયોકરોડોની મિલકત પચાવી પાડવા વૃધ્ધની પૌત્રએ જ હત્યા કરી’તી
અગાઉ આરોપીએ મૃતક દાદાની ખેતીની જમીનમાંથી ગેરકાયદેસર ધિરાણ ઉપાડી લીધુ હતુ, ત્યારથી ઝઘડા થતા હતા શંકાસ્પદ બનાવમાં પોલીસે પૌત્રને ઉઠાવી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો…
View More કરોડોની મિલકત પચાવી પાડવા વૃધ્ધની પૌત્રએ જ હત્યા કરી’તીકૃષ્ણનગરમાં બીમારીથી કંટાળી વૃધ્ધે સ્યુસાઇડ નોટ લખી કર્યો આપઘાત
પેટની બીમારીના કારણે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં રહેતા વૃધ્ધે બિમારીથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો…
View More કૃષ્ણનગરમાં બીમારીથી કંટાળી વૃધ્ધે સ્યુસાઇડ નોટ લખી કર્યો આપઘાતમાધાપર ચોકડી નજીક નિદ્રાધીન સગીરનું સર્પદંશથી મોત
પરિવારે નાગને પકડી પાઈપમાં વીંટી મોઢુ બાંધી દીધું શહેરમાં માધાપર ચોકડી પાસે રહેતા પરિવારના નિંદ્રાધીન 14 વર્ષના સગીરને સાપે ડંખ માર્યો હતો. સગીરનું ઝેરી અસરથી…
View More માધાપર ચોકડી નજીક નિદ્રાધીન સગીરનું સર્પદંશથી મોતઆજી ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો: નાહવા પડતા ડૂબી ગયાની શંકા
ભાવનગર હાઇવે પર રવિવારી નજીક આજીડેમના પાણીમાંથી અજાણયા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને બહાર કાઢી…
View More આજી ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો: નાહવા પડતા ડૂબી ગયાની શંકામહંમદ પયગંબર અને મુસ્લિમ ધર્મગુરુ અંગે અભદ્ર વીડિયો બનાવનાર સામે ફરિયાદ
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં તબક્કલ ચોકમાં રહેતા યુવાને રિસ્કી દિકુડો 307 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવનાર શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આ શખસે…
View More મહંમદ પયગંબર અને મુસ્લિમ ધર્મગુરુ અંગે અભદ્ર વીડિયો બનાવનાર સામે ફરિયાદકણકોટના પાટિયા પાસે પુત્રવધૂ ઉપર સાસુનો પાઈપ વડે હુમલો
શહેરમાં કણકોટ ગામના પાટીયા પાસે હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતી પરિણીતા સાથે સાસુએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં…
View More કણકોટના પાટિયા પાસે પુત્રવધૂ ઉપર સાસુનો પાઈપ વડે હુમલો