ભાઈએ રૂમનો દરવાજો તોડી યુવતીને છોડાવી, પોલીસે ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો કચ્છ પંથકની યુવતી સાથે સરધારનો યુવાન સંપર્કમાં આવ્યો હતો, સવા બે માસ…
View More રાજકોટમાં યુવતી પર દુષ્કર્મ : ભાજપ અગ્રણીએ બંદૂક મુકી 20 લાખની ખંડણી માંગીrajkot
અયોધ્યા ચોક પાસે સાઈડ આપવા મામલે ટિફિન સર્વિસ સંચાલક પર પાઈપથી હુમલો
શહેરમાં સામાન્ય બાબતોમાં હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે.150 ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક પાસે સામે આવી છે, જ્યાં ટિફિન સર્વિસ અને ક્ધસલ્ટન્સીનું…
View More અયોધ્યા ચોક પાસે સાઈડ આપવા મામલે ટિફિન સર્વિસ સંચાલક પર પાઈપથી હુમલોકોઠારિયા ગામમાંથી 2.5 કિલો ગાંજાના જથ્થા સાથે બિહારના બે શખ્સો ઝડપાયા
શહેરમાં યુવાધનને નશાના રવાળે ચડતું અટકાવવા અને નાર્કોટિક્સ પદાર્થોના ગેરકાયદેસર વેચાણ પર સકંજો કસવા માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ મિશન “SAY NO TO DRUGS” ચલાવવામાં…
View More કોઠારિયા ગામમાંથી 2.5 કિલો ગાંજાના જથ્થા સાથે બિહારના બે શખ્સો ઝડપાયાવીરડા વાજડી ગામે નિવૃત્ત જમાદારના પુત્રની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી
મૃતક પ્રૌઢ એકલવાયું જીવન જીવતા હતા : ફોરેન્સિક પીએમ કરાવાયું શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વીરડા વાજડી ગામે નિવૃત્ત જમાદારના પુત્રની ઘરમાંથી કોહવાયેલી હાલતમાં…
View More વીરડા વાજડી ગામે નિવૃત્ત જમાદારના પુત્રની ઘરમાંથી કોહવાયેલી લાશ મળીકૂતરા સાથે દુષ્કૃત્ય કરાવી બ્લેકમેઈલિંગ કરતાં ખેડૂતનો આપઘાત
સરધારની ચકચારી ઘટના, સ્યુસાઈડ નોટ લખી જીવ ટૂંકાવી લીધો! સુતેલી હાલતમાં જ મોત નિપજતાં હત્યાની પણ શંકા બે મિત્રો સહિત છ શખ્સોની ટોળકીનું હિન કૃત્ય,…
View More કૂતરા સાથે દુષ્કૃત્ય કરાવી બ્લેકમેઈલિંગ કરતાં ખેડૂતનો આપઘાતકાલાવડના મોટાવડાળામાં દારૂની મહેફિલ માણતા રાજકોટના છ શખ્સો પકડાયા
એક ખેડૂતની વાડીમાં પાર્ટી ગોઠવાઇ હતી, ચિક્કાર નશામાં ધૂત તમામની ધરપકડ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે પોલીસે દરોડો પાડી એક વાડીની ઓરડીમાં દારૂની…
View More કાલાવડના મોટાવડાળામાં દારૂની મહેફિલ માણતા રાજકોટના છ શખ્સો પકડાયાપડધરીમાં નદી કાંઠે કપડા ધોતી પરિણીતા ઉપર દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા
ઘટનાની વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી’તી નજરે જોનાર ભોગ બનનારના 15 વર્ષના પુત્રની જુબાની અને વકીલ દ્વારા…
View More પડધરીમાં નદી કાંઠે કપડા ધોતી પરિણીતા ઉપર દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજાઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટના તાર હડમતાળામાંથી નીકળતા સ્થાનિક રાજકારણમાં તોળાતો ભૂકંપ
જે ફેક્ટરીમાંથી 7 વર્ષ પહેલાં 100 કિલો ફેન્ટાનીલ ઝડપાયું તે ફેક્ટરીમાં ફરી વખત EDની રેડ, મની લોન્ડરિંગ-હવાલા-ફંડિંગની ચેનલ ગોંડલના અને સૌરાષ્ટ્રના મોટા નેતાને દઝાડશે એન્ફોર્સમેન્ટ…
View More ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટના તાર હડમતાળામાંથી નીકળતા સ્થાનિક રાજકારણમાં તોળાતો ભૂકંપશિવધારા સોસાયટીના પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મોત
શહેરમાં ખોખડદળ નદીના પુલ પાસે આવેલી શિવધારા સોસાયટીમાં રહેતાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More શિવધારા સોસાયટીના પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મોત‘ઠાકર ધણી’ હોટેલના કિચનમાં ફ્રિજમાં બ્લાસ્ટ, યુવકનું મોત
હૃદયદ્રાવક ઘટના CCTVમાં કેદ, હોટેલના રસોડામાં અચાનક થયો વિસ્ફોટ, પોલીસ અને ઋજકની ટીમ દ્વારા તપાસ એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં…
View More ‘ઠાકર ધણી’ હોટેલના કિચનમાં ફ્રિજમાં બ્લાસ્ટ, યુવકનું મોત