રાજકોટ શહેરના મધ્યમાં આવેલી કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડને લગતી કામગીરી બંધ હોવાથી નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. જોકે,…
View More જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની કામગીરી ફરી શરૂ કરવા કલેકટરની સૂચનાrajkot
સાનિધ્ય ગ્રીન-અક્ષર પ્રાઇમ હાઇરાઇઝમાં પાણીચોરીનું કૌભાંડ
રાજકોટના પ્રાઇમ લોકેશન કે જ્યાં હાઇફાઇ પરિવાર રહે છે તેવા બિલ્ડિંગમાં મુખ્ય સપ્લાય લાઇનના વાલ્વમાં કારીગરી કરવી, ડાયરેક્ટ પમ્પિંગ કરવા સહિતના હથકંડા અજમાવીને થતી હતી…
View More સાનિધ્ય ગ્રીન-અક્ષર પ્રાઇમ હાઇરાઇઝમાં પાણીચોરીનું કૌભાંડસિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ: સૌરાષ્ટ્રની પ્રથમ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટની સફળ સર્જરી કરાઇ
રાજ્યની સરકારી હોસ્પિટલમાં એનક તબીબ પોતાની કુનેહથી દર્દીઓની ઉત્તમ સારવાર-નિદાન અને સર્જરી કરી પોતાની ફરજ નિભાવતા હોય છે. ત્યારે આવા જ એક બનાવમાં કોણીની સર્જરી…
View More સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ: સૌરાષ્ટ્રની પ્રથમ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટની સફળ સર્જરી કરાઇભગવતીપરામાં નિવૃત્ત એએસઆઇને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં ભગવતીપરામાં રહેતા નિવૃત્ત એએસઆઇને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી…
View More ભગવતીપરામાં નિવૃત્ત એએસઆઇને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યોશહેર પોલીસ બેડામાં ફેરફારો, ASIથી કોન્સ્ટેબલ સુધીના 30 કર્મચારીની બદલી
ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી સહિતની મહત્વની બ્રાંચમાં ફેરફારો શહેર પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવમાં આવ્યા છે. વહીવટી સરળતા ખાતર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા…
View More શહેર પોલીસ બેડામાં ફેરફારો, ASIથી કોન્સ્ટેબલ સુધીના 30 કર્મચારીની બદલીકુવાડવા જીઆઈડીસીમાંથી 75 લાખનો દારૂ ઝડપાયો, કટિંગ સમયે જ એસ.એમ.સી.નો દરોડો
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આવી રહેલો દારૂનો મોટો જથ્થો સતત ઝડપાઈ રહ્યો છે તેમ છતાં બુટલેગરો અવિરત દારૂ મંગાવી રહ્યાં છે બે દિવસ પહેલા દારૂનો…
View More કુવાડવા જીઆઈડીસીમાંથી 75 લાખનો દારૂ ઝડપાયો, કટિંગ સમયે જ એસ.એમ.સી.નો દરોડોરાજકોટના ખંભાળા નજીક બે મિત્રો ઉપર ફિલ્મી ઢબે હુમલો કરી હોન્ડામાં તોડફોડ
પડધરી તાલુકાના ન્યારા ગામે જૂની અદાવતનો ખાર રાખીને બે યુવકો ફિલ્મી ઢબે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં…
View More રાજકોટના ખંભાળા નજીક બે મિત્રો ઉપર ફિલ્મી ઢબે હુમલો કરી હોન્ડામાં તોડફોડકાળીપાટ પાસે PCBનો દરોડો, 300 બોટલ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
દારૂની હેરાફેરી કરતા તત્વો ઉપર પીસીબીના સતત ત્રીજા દિવસે દરોડા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂૂના દૂષણને સદંતર નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ…
View More કાળીપાટ પાસે PCBનો દરોડો, 300 બોટલ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયાગૃહકલેશના કારણે જુદા જુદા ત્રણ સ્થળે યુવતી સહિત ત્રણે ફિનાઈલ પીધું
શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે ગૃહકલેશના કારણે ત્રણ લોકોએ ફિનાઈલ પી લીધું હતું. જેમાં શાપરમાં કામ બાબતે માતા સાથે બોલાચાલી થતાં પુત્રીએ કરણપાર્કમાં ગૃહકલેશથી પરિણીતાએ…
View More ગૃહકલેશના કારણે જુદા જુદા ત્રણ સ્થળે યુવતી સહિત ત્રણે ફિનાઈલ પીધુંરાજકોટમાં નશાના કારોબાર સામે પોલીસનો જંગ, એક માસમાં રૂા.18.68 લાખના માદક પદાર્થો પકડાયા
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ની અધ્યક્ષતામાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરે નશીલા ડ્રગ્સના દુષણથી યુવાનો દૂર…
View More રાજકોટમાં નશાના કારોબાર સામે પોલીસનો જંગ, એક માસમાં રૂા.18.68 લાખના માદક પદાર્થો પકડાયા