ધંધા માટે લીધેલા નાણાં પર 20 ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી કરાઈ, કોરા ચેકમાં ચાર ગણી રકમ ભરી કોર્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી…
View More વ્યાજખોરનો આતંક: યુવકને માર મારી સ્કૂટર અને કોરા ચેક પડાવી લેનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયોrajkot
દૂધસાગર રોડ પર બાઇક અથડાવા મુદ્દે યુવાન ઉપર અજાણ્યા શખ્સનો હુમલો
દૂધસાગર રોડ પર બાઇક અથડાવા મુદ્દે બાઇક ચાલકને અજાણયા શખ્સે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More દૂધસાગર રોડ પર બાઇક અથડાવા મુદ્દે યુવાન ઉપર અજાણ્યા શખ્સનો હુમલોબાલકૃષ્ણ સોસાયટીમાં માતાએ ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધું
શહેરમાં સંતકબીર રોડ પર આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવકને માતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં…
View More બાલકૃષ્ણ સોસાયટીમાં માતાએ ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધુંRMCની કારમાં જ થઇ હતી મીઠાઇ-ચેવડાની ‘હેરાફેરી’!
જંગલેશ્વર ડિમોલિશનમાં રજવાડી વાનગીની બાબુઓએ કરેલી ‘જિયાફત’ના વિવાદ વચ્ચે મીઠાઇના બોક્સ ઠાંસી ઠાંસીને ભરેલી ‘RMC આરોગ્ય વિભાગ’ લખેલી કારનો વીડિયો વાયરલ રાજકોટમાં જે રીતે જંગલેશ્વરમાં…
View More RMCની કારમાં જ થઇ હતી મીઠાઇ-ચેવડાની ‘હેરાફેરી’!રાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી અદાલત
રાજકોટમાં આવેલા નવલનગરમાં આઠ વર્ષ પહેલા રિસામણે બેઠેલી પત્નીને પરાણે તેડી જવા મુદ્દે પતિએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલા સાસુને…
View More રાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી અદાલતરાજકોટ એરપોર્ટની ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ હબ તરીકે પસંદગી
દુબઇ-દોહા-અબુધાબી અને સિંગાપોરના ટ્રાન્ઝિટ રૂટ ઉપર ભારતની 85 ટકા નિર્ભરતા ઘટાડવા કેન્દ્ર સરકારનો તાબડતોબ નિર્ણય, ઇરાન-અમેરિકા યુધ્ધ બાદ સ્થિતિ બદલાઇ દિલ્હી-મુંબઇ-બેંગલરૂની હરોળમાં મૂકાશે હિરાસર એરપોર્ટ,…
View More રાજકોટ એરપોર્ટની ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ હબ તરીકે પસંદગીલાલપરી નદીના પટમાં એક્સપાયર થયેલી દવાનો જથ્થો ફેંકાયો
વારંવાર ગેરકાયદેસર રીતે દવાઓનો નિકાલ થતો હોવા છતાં આરોગ્ય વિભાગ કેમ મૌન ? શહેરમાં નિયમોને નેવે મૂકીને મેડિકલ વેસ્ટ અને એક્સપાયર થયેલી દવાઓનો ગેરકાયદેસર રીતે…
View More લાલપરી નદીના પટમાં એક્સપાયર થયેલી દવાનો જથ્થો ફેંકાયોશિવાજીનગરમાં ફોટો ફ્રેમના ધંધાર્થી કાકા-ભત્રીજાની હત્યાનો પ્રયાસ
ધંધાકીય હરીફાઈ અને જૂની અદાવતમાં હુમલો કરાયો,મહિલા સહિત પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરના દૂધ સાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા અને ફોટો ફ્રેમ…
View More શિવાજીનગરમાં ફોટો ફ્રેમના ધંધાર્થી કાકા-ભત્રીજાની હત્યાનો પ્રયાસશહેરમાં આશૂરાની શ્રધ્ધાભેર ઉજવણી, રાત્રે ભવ્ય ઝુલૂસ નીકળશે
કરબલાના શહીદોને મુસ્લિમ બિરાદરોએ અશ્રુભેર ભવ્ય અંજલિ અર્પી, રાત્રેે ઝુલૂસ બાદ તાજિયા ઇમામખાનામાં પ્રસ્થાપિત કરાશે 10મી મહોર્રમના પવિત્ર ‘આશૂરાહ’ પર્વની આજે શ્રદ્ધા અને અશ્રુભેર ઉજવણી…
View More શહેરમાં આશૂરાની શ્રધ્ધાભેર ઉજવણી, રાત્રે ભવ્ય ઝુલૂસ નીકળશેસાડા ચાર દાયકા બાદ જનરલ બોર્ડ 5 કલાકથી વધુ ચાલ્યું
પાણીચોરી, સફાઇ કામદારોની ઘટ, ટીપી શાખાની શંકાસ્પદ કામગીરી, પ્રિ-મોન્સૂન કામગીરીના છીંડા, આવાસ, ખાડાઓ બૂરાયા બાદ પેચવર્કમાં થયેલા લોટ-પાણી અને લાકડાં, કોમર્શિયલ બિલ્ડિંગ બહાર પાર્કિંગની સમસ્યા…
View More સાડા ચાર દાયકા બાદ જનરલ બોર્ડ 5 કલાકથી વધુ ચાલ્યું