એક દસકામાં દારૂ, ખૂની હુમલા, આર્મસ એકટ સહિતના આચરેલા 300થી વધુ ગુનાઓનો હિસાબ-કિતાબ કરતી પોલીસ ફિરોઝ સંધીના 9 સાગરિતોની ધરપકડ, હર્ષદ મહાજન, ધવલ સાવલિયા સહિતના…
View More દારૂના નેટવર્ક ઉપર પ્રહાર; ફિરોઝ આણી મંડળીના 20 સામે ગુજ્સીટોકrajkot
રજેશન ફૂડ પ્લાનેટના કોલ્ડ સ્ટોરેજમાં મંકોડા મળ્યા, વધુ પાંચ પેઢી સીલ
ઓમ ફેમિલી રેસ્ટોરેન્ટ, નકલંક દુગ્ધાલય, રાધિકા ડેરી ફાર્મ અને પ્રકાશ હરસોડાના પનીર બનાવતા યુનિટને મનપાએ માર્યા તાળા, કુલ 90 સ્થળે ચેકિંગ રાજકોટ મનપાની ફુડ શાખાએ…
View More રજેશન ફૂડ પ્લાનેટના કોલ્ડ સ્ટોરેજમાં મંકોડા મળ્યા, વધુ પાંચ પેઢી સીલરાજકોટમાં ગોરંભાયેલા વાદળોની આવનજાવન વચ્ચે 24 કલાકમાં સામાકાંઠે બે ઇંચ પડી ગયો
રાજકોટમાં બુધવાર સાંજથી આવેલી મેઘસવારી હળવાથી ભારે ઝાપટા વરસાવી રહી છે. દરમિયાન ગઇકાલે બપોરે 2 વાગ્યાથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ શહેરના સામાકાંઠે…
View More રાજકોટમાં ગોરંભાયેલા વાદળોની આવનજાવન વચ્ચે 24 કલાકમાં સામાકાંઠે બે ઇંચ પડી ગયોફ્લેટ લોક કરી ઘસઘસાટ ઉંઘી ગયેલા ટાબરિયાઓનું દિલધડક રેસ્કયુ
શહેરના પોપટપરા વિસ્તારમાં સેન્ટ્રલ જેલની બાજુમાં આવેલી માઉન્ટેન પોલીસ લાઈનમાં બનેલી એક ઘટનામાં બે નાના બાળકો રૂૂમમાં પુરાઈ ગયા હતા, જેમને ફાયર બ્રિગેડની ટીમે સમયસર…
View More ફ્લેટ લોક કરી ઘસઘસાટ ઉંઘી ગયેલા ટાબરિયાઓનું દિલધડક રેસ્કયુસિવિલમાં સોનોગ્રાફી મશીન 3 મહિનાથી બંધ: દર્દીઓને ભારે હાલાકી
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વહીવટી ઉદાસીનતા અને દર્દીઓની હાલાકીને કારણે ચર્ચામાં આવી છે. હોસ્પિટલના અત્યંત મહત્વના ગણાતા ટ્રોમા સેન્ટરમાં…
View More સિવિલમાં સોનોગ્રાફી મશીન 3 મહિનાથી બંધ: દર્દીઓને ભારે હાલાકીબેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોત
શહેરની ભાગોળ આવેલા શુકલ પીપળીયા ગામે રહેતો યુવાન પોતાના મિત્રનું બાઈક લઇ રાજકોટ આંટો મારવા આવ્યો હતો અને મધરાત્રિના સમયે પરત ફરી રહ્યો હતો ત્યારે…
View More બેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોતમનહરપુરમાં માતાએ પ્રેમિકાને ઘરે લાવવાની ના પાડતા પુત્રએ માર માર્યો
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મારામારીના બે જુદા-જુદા બનાવો પ્રકાશમાં આવ્યા છે. માધાપર નજીક મનહરપુર ગામમાં પુત્રની સ્ત્રી મિત્રને ઘરે આવવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં…
View More મનહરપુરમાં માતાએ પ્રેમિકાને ઘરે લાવવાની ના પાડતા પુત્રએ માર માર્યોધો.12ની છાત્રા પર દુષ્કર્મ ગુજારી જૂનાગઢના શખ્સે ગર્ભપાત કરાવ્યો
રાજકોટ શહેરમાંથી સગીરાઓ પર થતા અત્યાચારોની એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જૂનાગઢથી રાજકોટ આવીને ધોરણ 12માં અભ્યાસ કરતી એક તરુણીને…
View More ધો.12ની છાત્રા પર દુષ્કર્મ ગુજારી જૂનાગઢના શખ્સે ગર્ભપાત કરાવ્યોકંસારા બજારમાં તસ્કરોએ દુકાનને નિશાન બનાવી: પોણા પાંચ લાખની મત્તાની ચોરી
રાજકોટ શહેરના કંસારા બજાર વિસ્તારમાં આવેલી ’ત્રિભુવનદાસ દામોદરદાસ શેઠ’ નામની પેઢીમાં ચોરીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ સચીનભાઈ રસીકલાલ શેઠ દ્વારા પોલીસ…
View More કંસારા બજારમાં તસ્કરોએ દુકાનને નિશાન બનાવી: પોણા પાંચ લાખની મત્તાની ચોરીસંવેદનહીનતાની ચરમસીમા: સિવિલ હોસ્પિટલમાંથી અર્ધબેભાન શ્રમિકને સારવાર આપવાના બદલે ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દીધો
ઝેરી દવાની અસર હેઠળ દાખલ થયેલ યુવક વોર્ડમાંથી બહાર નીકળી ઓપીડી સામે સૂઇ ગયો, સિક્યુરિટી સ્ટાફે દારૂડિયો ગણાવી બહાર ફેંકયો સિવિલ સર્જનનું કોઇએ ધ્યાન દોરતા…
View More સંવેદનહીનતાની ચરમસીમા: સિવિલ હોસ્પિટલમાંથી અર્ધબેભાન શ્રમિકને સારવાર આપવાના બદલે ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દીધો