આર્થિક મદદ માટે બહેને રોકડ અને દાગીના આપ્યા’તા શહેરના યુનિવર્સિટી રોડ નજીક જલારામ-1માં રહેતા નીતિનભાઈ મુલજીભાઈ કોરિયા નામના સોની વેપારીને પોતાના ધંધામાં ખોટ જતા અને…
View More બહેનને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા ભાઇને એક વર્ષની જેલrajkot
પી.આઈ. સંજય પાદરિયા સામે તોળાતા સસ્પેન્શનના પગલાં
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વકોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા ઉપર લગ્ન-પ્રસંગમાં થયેલા હુમલામાં જૂનાગઢ સોરઠ ચોકીના પી.આઈ. સંજય પાદરિયા સામે હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધાયા બાદ…
View More પી.આઈ. સંજય પાદરિયા સામે તોળાતા સસ્પેન્શનના પગલાંસૌ.યુનિ.ના 37 કર્મચારીઓને મળશે ગ્રેચ્યુઇટીની કપાત રકમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સતાની રૂએ 37 જેટલા કર્મચારીઓના પગારમાં વધારો કરી આપ્યો હતો તેમાં વાંધો ઉઠાવી અને ગ્રેચ્યુએટીની રકમ કપાત કરતા તે અંગે હાઇકોર્ટમાં અરજી…
View More સૌ.યુનિ.ના 37 કર્મચારીઓને મળશે ગ્રેચ્યુઇટીની કપાત રકમરાજકોટના 700 જેટલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર!
રાજકોટમાં ગુનો આચરી આરોપીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં પહોંચી મજૂરીએ વળગી જાય છે પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને અધિકારીઓનું સતત માર્ગદર્શન : આરોપીઓના…
View More રાજકોટના 700 જેટલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર!જીવરાજપાર્કમાં બાંધકામની સાઇટ પર પૈસા માગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો ભાંડી
જીવરાજપાર્ક મેઇનરોડ પર સીધ્ધી એમ્પાયર નામની બાંધકામની સાઇડ પર કામના પૈસા માંગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો આપતા ફરિયાદ થઇ છે. વધુ વિગત મુજબ,નાનામૌવા રોડ જયભીમનગર શેરી…
View More જીવરાજપાર્કમાં બાંધકામની સાઇટ પર પૈસા માગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો ભાંડીહરીનગરમાં પીસીબીનો દરોડો, 57 હજારના વિદેશી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો
શહેરના હરીનગર મેઈન રોડ પર નિલકંઠ નગરમાં પીસીબીની ટીમે દરોડો પાડી મકાન અને કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂા. 57,600ની કિંમતની 204 બોટલ દારૂ…
View More હરીનગરમાં પીસીબીનો દરોડો, 57 હજારના વિદેશી દારૂ સાથે બૂટલેગર ઝડપાયોહોટેલના ભાડા મામલે વેપારી પર પૂર્વ સરપંચનો હુમલો, કારમાં તોડફોડ
1પ0 ફુટ રીંગ રોડ પર મુંજકા ચોકડી પાસે આવેલી ડો. શ્યામાપ્રકાશ મુખર્જી આવાસ યોજના સી 104 માં રહેતા જીતેશ નાગદાનભાઇ મકવાણા નામના વેપારીએ પોતાની ફરીયાદમાં…
View More હોટેલના ભાડા મામલે વેપારી પર પૂર્વ સરપંચનો હુમલો, કારમાં તોડફોડઅસલી પોલીસની ઓળખ આપી ‘તોડ’ કરવા નીકળી પડેલા ‘નકલી પોલીસ’ને અફસોસનો પાર નથી !
રાજયમાં ઠેર ઠેર નકલી પોલીસ, નકલી આઇપીએસ અધિકારી, નકલી કલેકટર, નકલી ડોકટર પકડાયાના અનેક દાખલાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. ત્યારે રાજકોટ શહેરમાં ગઇકાલે આજી નદીના…
View More અસલી પોલીસની ઓળખ આપી ‘તોડ’ કરવા નીકળી પડેલા ‘નકલી પોલીસ’ને અફસોસનો પાર નથી !પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસના સંચાલકને ચેક રિટર્ન કેસમાં 1પ મહિનાની જેલની સજા
શહેરમા યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પટેલ વિહાર રેસ્ટોરન્ટ એન્ડ પરોઠા હાઉસના મહિલા સંચાલકના પતિને રૂૂ.5.50 લાખના ચેક રિટર્ન કેસમાં અદાલતે 15 માસની સજા ફટકારતો હુકમ…
View More પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસના સંચાલકને ચેક રિટર્ન કેસમાં 1પ મહિનાની જેલની સજાફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી ઉપલી કોર્ટ
ફિલ્મ જગતના મશહુર ડાયરેકટર રાજકુમાર સંતોષીને રાજકોટની નીચેની કોર્ટે જુદા જુદા બે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ કર્યો હતો. જે…
View More ફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી ઉપલી કોર્ટ