વીરપુર જલારામ મંદિરના ગાદીપતીની વિચારણાને અનુસરતા આયોજકો વિરપુર જલારામ મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામબાપાની પ્રેરણાથી રાજકોટ ખાતે આયોજિત વૈશ્વિક રામ કથા માનસ સદભાવન માં આવતીકાલથી વી.…
View More રાજકોટની રામકથામાં વીવીઆઈપી અને વીઆઈપી ભોજન ખંડ બંધ કરાશેrajkot
જેલમાં રહેનાર કે મહેલમાં સૌને કર્મનું બંધન છે: પૂ.મોરારિબાપુ
બાપુએ જેલના કેદીઓ માટે બનાવેલા ભોજનની ભિક્ષા લીધી, કેદીઓને સજા પૂર્ણ થયા બાદ તલગાજરડા આવવાનું આમંત્રણ આપ્યું કથાકાર મોરારીબાપુએ જેલના કેદીઓ માટે બનાવેલા ભોજનની લીધી…
View More જેલમાં રહેનાર કે મહેલમાં સૌને કર્મનું બંધન છે: પૂ.મોરારિબાપુદૂધ-શીખંડ-તેલ-ફરાળી લોટ સહિતના 11 નમૂના ફેઈલ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા છ માસ દરમિયાન લેવામાં આવેલા ખાદ્યપદાર્થના અલગ અલગ સેમ્પલનો લેબ રિપોર્ટ આજરોજ આવતા સેમ્પલો પૈકી 11 નમુના ફેઈલ થવાનું જણાવવામાં…
View More દૂધ-શીખંડ-તેલ-ફરાળી લોટ સહિતના 11 નમૂના ફેઈલચોટીલા પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત, 16 ઘાયલ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લીંબડી તાલુકાના શિયાણી ગામના કોળી પરિવારના ચાર સભ્યોના મોત થયા હતાં. જ્યારે અકસ્માતમાં ચાલક સહિત…
View More ચોટીલા પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત, 16 ઘાયલબોલેરોમાં આગળ બેઠેલ પરિવારની 4 મહિલા કાળનો કોળિયો બની ગઈ
ચોટીલા પાસે અકસ્માતમગનજીબેન ગોબરભાઈ રેથરિયા ઉ.વ.70 તથા ગલાલબેન કાળુભાઈ રેથરિયા ઉ.વ.70, મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા ઉ.વ.65 અને ગવરીબેન પોચાભાઈ રેથરિયા ઉ.વ.78નું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક…
View More બોલેરોમાં આગળ બેઠેલ પરિવારની 4 મહિલા કાળનો કોળિયો બની ગઈચોટીલા-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત: પિકઅપ વાન-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4ના મોત, અનેક ઘાયલ
હાલ રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ભયંકર…
View More ચોટીલા-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત: પિકઅપ વાન-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4ના મોત, અનેક ઘાયલનવા દોઢસો ફૂટ રિંગ રોડ પર નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા યુવાનનું મોત
શહેરના નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર નવી બનતી બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા શ્રમિક યુવાનનું મોથ નીપજ્યુ હતુ. કોઠારીયા ગામનો યુવાન કડિયા કામ કરતો હતો…
View More નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા યુવાનનું મોતમારી ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખતો નહી કરી પૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો પ્રયાસ
રાજકોટ શહેરના ઘંટેશ્ર્વર નજીક યુવાન પર પૂર્વ ગર્લફ્રેન્ડના બોયફ્રેન્ડે ધોકા – પાઇપ અને છરી વડે ખુની હુમલો કરતા ઘવાયેલો યુવાન સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.…
View More મારી ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખતો નહી કરી પૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો પ્રયાસદિલ્હી ખાતે રાષ્ટ્રીય પરિષદમાં મેયરને આમંત્રણ
કોર્પોરેટર દક્ષાબેન વસાણી સહિતના ભારત મંડપમ ખાતે કાલે હાજરી આપશે ભારત સરકાર દ્વારા પંચાયતો અને નગરપાલિકાઓના સંસાધનોને પૂરક બનાવવા માટે રાજ્યોના એકીકૃત ભંડોળમાં વધારો કરવા…
View More દિલ્હી ખાતે રાષ્ટ્રીય પરિષદમાં મેયરને આમંત્રણરાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામવાના એંધાણ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજાનાર હોવા સંદર્ભે સ્થાનિક કક્ષાએ ચૂંટણી કાર્યક્રમનું જાહેરનામું હજી પ્રસિદ્ધ થયું નથી, ત્યાં જ બાર એસો.ના…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામવાના એંધાણ