હોબાળા બાદ બસપોર્ટમાં યુરિનલ નિ:શુલ્કનું બોર્ડ લાગ્યું

રાજકોટ એસ.ટ.ી બસપોર્ટમાં શૌચાલયમાં સતાધીશોના નાક નીચે જ યુરિનલનો પણ એજન્સી દ્વારા ચાર્જ વસુલવામાં આવતો હોવાની ફરિયાદ બાદ હોબાળો થતાં અને મામલો ગાંધીનગર સુધી પહોંચતા…

View More હોબાળા બાદ બસપોર્ટમાં યુરિનલ નિ:શુલ્કનું બોર્ડ લાગ્યું

રૈયા ગામ પાસે બનશે હાઈલેવલ ઓવરબ્રિજ

મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટસીટીની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અટલ સરોવરનું લોકાર્પણ થઈ ગયા બાદ રીંગ રોડ-2 ઉપર બીઆરટીએસ સહિતનું કામ પણ પૂર્ણ કરવામાં આવે…

View More રૈયા ગામ પાસે બનશે હાઈલેવલ ઓવરબ્રિજ

ન્યૂ રાજદીપ સોસાયટીમાંથી 1.24 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ

રાજકોટ એસઓજીના પીઆઈ એસએમ જાડેજા અને તેમની ટીમે શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો ઉપર ધોસ બોલાવવાનું ચાલુ રાખ્યું છે. ત્યારે શહેરના રાજદીપ…

View More ન્યૂ રાજદીપ સોસાયટીમાંથી 1.24 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ

સરધારા પર હુમલાની તટસ્થ તપાસ કરો: સંજય પાદરિયા

સામાન્ય ઝપાઝપી સિવાય કોઇ ઘટના બની નથી, વીડિયો રેકોર્ડિંગ – CCTV ચેક કરવામાં આવે તો ફરિયાદ હળાહળ ખોટી નીકળશે રાજકોટમાં લગ્ન પ્રસંગમાં સરદાર ધામના ઉપપ્રમુખ…

View More સરધારા પર હુમલાની તટસ્થ તપાસ કરો: સંજય પાદરિયા

68 કેબિન-રેંકડી, 730 બોર્ડ-બેનરો જપ્ત કરી રૂા.1.81 લાખનો વહીવટી ચાર્જ વસુલતું મનપા

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 20/11/2024 થી 26/11/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ,…

View More 68 કેબિન-રેંકડી, 730 બોર્ડ-બેનરો જપ્ત કરી રૂા.1.81 લાખનો વહીવટી ચાર્જ વસુલતું મનપા

અગ્નિકાંડના આરોપી જમીન માલિક સગા બે ભાઇએ ભત્રીજાના લગ્ન માટે 15 દિવસના જામીન માગ્યા

વચગાળાની જામીન અરજી પર બંનને પક્ષની દલીલો પૂર્ણ; ગમે તે ઘડીએ ચુકાદો ગેમ ઝોનના અગ્નિ કાંડ દુર્ઘટના પ્રકરણમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદાર જમીન હેતુફેર ભાડે…

View More અગ્નિકાંડના આરોપી જમીન માલિક સગા બે ભાઇએ ભત્રીજાના લગ્ન માટે 15 દિવસના જામીન માગ્યા

તમામ વોર્ડ ઓફિસમાં E-KYCની કામગીરી શરૂ છતાં અંધાધૂંધી

કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ – કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ…

View More તમામ વોર્ડ ઓફિસમાં E-KYCની કામગીરી શરૂ છતાં અંધાધૂંધી

ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત પાબારીએ દુષ્કર્મ કેસમાં ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી

ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત પાબારીએ યુવતીને લગ્નની લાલચ આપી સગાઇ બાદ હવશનો શિકાર બનાવી સગપણ તોડી નાખ્યુ હતુ અને બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન…

View More ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત પાબારીએ દુષ્કર્મ કેસમાં ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી

પારૂલ યુનિ.ની હોસ્ટેલમાં નાસ્તા બાદ 50 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગ

શહેર નજીક પારૂલ યુનિવર્સિટીમાં 50થી વધુ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ખાનગી યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં બ્રેકફાસ્ટમાં સેન્ડવીચ અને ચ્હા -કોફી…

View More પારૂલ યુનિ.ની હોસ્ટેલમાં નાસ્તા બાદ 50 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગ

બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની એક લાખથી વધુ ગુણી ઠલવાઇ

900 વાહનોની સાત કિમી લાંબી લાગી લાઇનોરાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં વધુ એક વખત મગફળીની 90 હજારથી 1 લાખ ગુણીની તોતિંગ આવક થઇ હતી. મગફળીનો આટલો…

View More બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની એક લાખથી વધુ ગુણી ઠલવાઇ