શહેરના નવયુગપરાના યુવાન ઉ5ર એસ્ટ્રોન ચોકના નાલા નજીક જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો…
View More એસ્ટ્રોન ચોક નાળા પાસે જૂના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલોrajkot
મવડી ચોકડી પાસે અકસ્માત, ત્રણ વિદ્યાર્થી ઘવાયા
રાજકોટ શહેરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે આજે વહેલી સવારે મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવાના રસ્તે આવેલા આર. કે. પ્રાઇમ નામના…
View More મવડી ચોકડી પાસે અકસ્માત, ત્રણ વિદ્યાર્થી ઘવાયાતુ ઘર ઘરમાં દુશ્મની થાય તેવું કરે છે, કહીં ઘંટેશ્ર્વરના વેપારીને બનેવીની ધમકી
શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર 25 વારીયા પાસે એક્તા સોસાયટીમાં રહેતા કરિયાણુંનો વેપાર કરતા મુસ્લિમ પ્રૌઢને ફોન પર તેમના બનેવી અને બંન્ને ભાણેજ દ્વારા…
View More તુ ઘર ઘરમાં દુશ્મની થાય તેવું કરે છે, કહીં ઘંટેશ્ર્વરના વેપારીને બનેવીની ધમકીવૃક્ષ અને વૃદ્ધમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ માટે તેને પ્રણામ કરીએ: મોરારિબાપુ
માનસ સદ્ભાવના રામકથામાં આઠમા દિવસે રામભકત શ્રોતાઓની જામી ભીડ: શાસ્ત્રોકત વિધિ સાથે મહેમાનોએ શિલાપૂજનનો વહાવો લઇ ધન્યતા અનુભવી મહાનુભાવોની વ્યવસ્થા સહિત હરિભકતોની સેવાની સાર્વત્રિક સરાહના…
View More વૃક્ષ અને વૃદ્ધમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ માટે તેને પ્રણામ કરીએ: મોરારિબાપુમહાનગરપાલિકામાં પ્રજાના કામો થતાં નથી, વિના કારણે અધિકારીઓ કામો ટલ્લે ચડાવે છે: રામભાઇ મોકરિયા
ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી બાબુશાહીનો ભાંડો ફોડતા ભાજપના જ સાંસદ ફરિયાદ અને સંકલનની બેઠકમાં પણ કોર્પોરેશનના વહીવટી વડાઓ હાજર રહેવાના બદલે મદદનીશોને ધકેલી દયે…
View More મહાનગરપાલિકામાં પ્રજાના કામો થતાં નથી, વિના કારણે અધિકારીઓ કામો ટલ્લે ચડાવે છે: રામભાઇ મોકરિયારાજકોટમાં IT અધિકારી ઉપર પત્ની અને સાળાનો હુમલો
રાજકોટના આવકવેરા વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા મુળ બિહારના ભાગલપુર જિલ્લાના મીરજાન ગામના વતની અને હાલ રેસકોર્ષ રીંગ રોડ પર આઇક્લ ગુરુ વાટીકામાં રહેતા અધિકારીને…
View More રાજકોટમાં IT અધિકારી ઉપર પત્ની અને સાળાનો હુમલોચોટીલાના લાખણકામાં પ્રેમીપંખીડાંનો આપઘાત
સાયલાના કોટડાના યુવાને વીંછિયાના નાના માત્રાની સગીરાને ભગાડી જતા અપહરણની ફરિયાદ નોંધાઇ હતી ચોટીલાનાં લાખણકા ગામનાં વાડી વિસ્તારમાંથી ગત રાત્રે યુવક યુવતીનાં ભેદ ભરમ સર્જતા…
View More ચોટીલાના લાખણકામાં પ્રેમીપંખીડાંનો આપઘાતક્ષત્રિય અગ્રણી PT જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો
કારખાનેદારને 60 લાખ 3 ટકા વ્યાજે આપ્યા, 70.80 લાખ ચૂકવ્યા છતા કોરા ચેકોમાં સહી કરાવી મકાનની ફાઇલ પડાવી લીધી રાજકોટના અગ્રણી બિલ્ડર અને રાજપૂત સમાજના…
View More ક્ષત્રિય અગ્રણી PT જાડેજા સામે વ્યાજખોરીનો ગુનોGST કૌભાંડ: દલાલોને 12% અને પેઢીને 6% કમિશન
ભગવતીપરા મેઇન રોડ પર પરમાર એન્ટારપ્રાઇઝ નામની બોગસ પેઢી ખુલ્લીને 4 મહીનામાં સરકાર પાસેથી 61.38 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપીંડી કરવાના કૌંભાડમાં…
View More GST કૌભાંડ: દલાલોને 12% અને પેઢીને 6% કમિશનવેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બ્લોકના કારણે કાલથી ડાઇવર્ટ કરાયેલ રૂટ પર દોડશે
પશ્ચિમ મધ્ય રેલવે જબલપુર ડિવિઝનના કટની-બીના સેક્શન વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન…
View More વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બ્લોકના કારણે કાલથી ડાઇવર્ટ કરાયેલ રૂટ પર દોડશે