ગુજરાત5 days ago
વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બ્લોકના કારણે કાલથી ડાઇવર્ટ કરાયેલ રૂટ પર દોડશે
પશ્ચિમ મધ્ય રેલવે જબલપુર ડિવિઝનના કટની-બીના સેક્શન વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465)...