રાજકોટ શહેરમાં શિયાળાએ જમાવટ કરતા જ વાયરલ રોગચાળામાં ઘટાડો નોંધાયો છે અને છેલ્લા એક અઠવાડીયામાં મહાનગરપાલિકાના ચોપડે 1690 જેટલા વિવિધ રોગચાળાના કેસો નોંધાયા છે.…
View More શિયાળો જામતા જ રોગચાળાના કેસોમાં ઘટાડો, વર્ષનો આંકડો 90 હજાર નજીકrajkot
રાજકોટના યુવકની હત્યા કરી ગોંડલ પાસે લાશ સળગાવી નાખી
આરોપીનો પરિવાર ગામમા પ્રસંગે આવ્યો અને ખંઢેર મકાને પહોંચતા ઘટનાની જાણ થઇ: બાળ આરોપી સહિત બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં…
View More રાજકોટના યુવકની હત્યા કરી ગોંડલ પાસે લાશ સળગાવી નાખીરાજકોટ મનપાના કર્મીની કારને અકસ્માત, પુત્રીનું મોત
ધ્રોલના મોડપર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રાવેલ્સ ચાલકે ઇકોને ઠોકર મારતાં 12 વર્ષિય બાળકીનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા…
View More રાજકોટ મનપાના કર્મીની કારને અકસ્માત, પુત્રીનું મોતરાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયો
સુરેન્દ્રનગર પોલીસે વાહન ચેકિંગ કરતી વેળાએ કારચાલકને ઝડપી પાડયો સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે રાજકોટ ખાતે રહેતા શખ્સ સામે પોલીસ ન હોવા છતાં પોલીસની ખોટી ઓળખ ઉભી…
View More રાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયોઠંડીનો પારો ઉંચકાતા શાકભાજીના ભાવ 200 સુધી ગગડ્યા
પખવાડિયામાં જ લીલુ લસણ રૂા.1250, વટાણા રૂા.300, રીંગણા રૂા.120, ફ્લાવર રૂા.180, મેથી રૂા.150 સસ્તી થઈ: યાર્ડમાં 20 કિલોની કિંમત ઘટતા સ્થાનિક બજારનાં ભાવમાં ગૃહણીઓને…
View More ઠંડીનો પારો ઉંચકાતા શાકભાજીના ભાવ 200 સુધી ગગડ્યાપૂર્વ ભાગીદારે કાર અને 8 લાખ પરત નહીં કરતા યુવકે વખ ઘોળ્યું
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા ભરવાડ નેશમાં રહેતા યુવાને પૂર્વ ભાગીદાર કાર અને રૂપિયા 8 લાખ આપતો નહીં હોવાના આક્ષેપ સાથે ઝેરી દવા પી આપઘાતનો…
View More પૂર્વ ભાગીદારે કાર અને 8 લાખ પરત નહીં કરતા યુવકે વખ ઘોળ્યુંબોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં વધુ 4ની ધરપકડ
રાજકોટ માંથી પકડાયેલ જીએસટી બિલીંગ કૌભાંડમાં એસઓજીએ વધુ 4 ની ધરપકડ કરી છે.જૂનાગઢ,રાણાવાવ અને ગોંડલના શખ્સની ધરપકડ બાદ આ પ્રકરણમાં કુલ આંક 17 થયો છે.…
View More બોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં વધુ 4ની ધરપકડહળાહળ કળિયુગ; ગૌશાળામાંથી કૂટણખાનું ઝડપાયુ
ધર્મના નામે ધતિંગ કરતાં માતાજીના એક ભૂવાએ જેતપુરના જેતલસર ગામે ગૌશાળાની અંદર કુટણખાનું ચાલુ કર્યુ હોવાની ઓડિયો ક્લિપ વાઇરલ થઈને રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહ સુધી…
View More હળાહળ કળિયુગ; ગૌશાળામાંથી કૂટણખાનું ઝડપાયુસરકાર ભરતી કરવા તૈયાર છે પણ ડોક્ટરો તો મળવા જોઈએને: આરોગ્ય મંત્રી
રાજકોટની મુલાકાત પૂર્વે વ્યથા ઠાલવતા હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સાચી અને ગુણવતાસભર સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે અને…
View More સરકાર ભરતી કરવા તૈયાર છે પણ ડોક્ટરો તો મળવા જોઈએને: આરોગ્ય મંત્રીરૈયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્લોટ અને એક કલાકનો સમય વધ્યો
રેવન્યુ પ્રેક્ટીશનર એસોસીએશનએ નોંધણી સર નિરીક્ષક-ગાંધીનગર તથા મદદનીશ નોંધણી નિરીક્ષક ચારેલને રજુઆત કરેલ કે રાજકોટમાં ઝોન-4(રૈયા) માં લાંબા સમયનું વેઈટીંગ છે તેથી અરજદારોને મુશ્કેલી ન…
View More રૈયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્લોટ અને એક કલાકનો સમય વધ્યો