રાજકોટ શહેરનો વ્યાપ વધતાની સાથે નવા ભળતા વિસ્તારોમાં આવેલ ટીપી સ્કીમોના ડ્રાફ્ટ તૈયાર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમજ વર્ષોથી બાકી રહી…
View More નાનામવા ટીપી સ્કીમ નં.20 ફાઈનલ, અપીલ કરતાઓ માટે છેલ્લી મુદતrajkot
માર્વેલ્સ બેકરીની કૂકીઝમાંથી મરેલી માખી નીકળી
પનીરમાં તલનું તેલ અને વેજિટેબલ ઘીની મિલાવટ, વધુ 28 ખાદ્ય પદાર્થોના વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું મનપાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા ડ્રાયફૂટ કુકીઝનું સેમ્પલ…
View More માર્વેલ્સ બેકરીની કૂકીઝમાંથી મરેલી માખી નીકળીહૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો
શહેરમાં હદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ શહેરની ભાગોળે આવેલા લોધિકા તાલુકાના રાવકી ગામે મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના નિરજ રમેશચંદ્ર પઢેરીયા (ઉ.વ.22) કંપનીમાં હતો…
View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયોસીલિંગનો ધોકો પછાડી મનપાએ 26.03 લાખની વેરા વસૂલાત કરી
મનપાના વેરાવિભાગે વર્ષના અંત સમયે સીલીંગ કાર્યવાહી વધુ તેજ કરી આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત બાકીદારો પાસેથી રૂા. 26.03 લાખની વેરાવસુલાત કરી વધુ 6 મિલ્કત સીલ…
View More સીલિંગનો ધોકો પછાડી મનપાએ 26.03 લાખની વેરા વસૂલાત કરીકાલે યુનિટી ફાઉન્ડેશનના લોકડાયરામાં સીએમ ઉપસ્થિત રહેશે
હાલના સમયમાં લગ્નના ખર્ચ ખુબજ ખર્ચાળ થઇ રહયા છે તેવા સમયે સર્વજ્ઞાતિની જરૂૂરિયાતમંદ અને માતા-પિતા વિહોણી દીકરીઓના પરિવારને લગ્ન કરવામાં મુશ્કેલી ન સર્જાય તે માટે…
View More કાલે યુનિટી ફાઉન્ડેશનના લોકડાયરામાં સીએમ ઉપસ્થિત રહેશેસંગીત શીખતા પહેલાં એક સારા માણસ બનવું જરૂરી: પં.સાજન મિશ્રા
સપ્તસંગિતીના બીજા દિવસના કલાકાર બનારસ ઘરાના સાથે જોડાયેલા પદ્મભુષણ પં.સાજન મિશ્રા અને તેમના પુત્ર સ્વરાંશ મિશ્રા રાજકોટના મહેમાન બન્યા છે. તેઓની મધુર ગાયકીમાં સંકળાયેલી સ્વરોની…
View More સંગીત શીખતા પહેલાં એક સારા માણસ બનવું જરૂરી: પં.સાજન મિશ્રાશહેર ભાજપ પ્રમુખ બનવા બે ડઝન મુરતિયાઓએ ઘોડા પલાણ્યા
મુકેશ દોશીને રિપીટ કરાય તેવી શકયતા વધુ, અનેક જૂના જોગીઓ પણ મેદાને, બેથી ત્રણ મહિલા દાવેદાર ક્રિમિનલ અને ચારિત્ર્યના કેસ, બે ટર્મના સક્રિય સભ્ય અને…
View More શહેર ભાજપ પ્રમુખ બનવા બે ડઝન મુરતિયાઓએ ઘોડા પલાણ્યાઅમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાં
રાજ્યભરમાં ચકચાર જગાવનારા અમરેલી લેટરકાંડ પ્રકરણમાં પાટીદાર યુવતિની ધરપકડ કરી સરઘસ કાઢવાની ઘટના પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતિની ધરપકડની કાયદેસરતા સામે રાજકોટના…
View More અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાંમુસ્લિમ યુવતી સાથે લવમેરેજ કરનાર યુવાનના પુત્રના બારોબાર ખતના કરી નાખ્યા
રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે તુલસીપાર્કમાં રહેતા યુવાન ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી દ્વારા યુનિ. પોલીસ સ્ટેશનમાં પત્ની રૂૂકસાર તેમજ જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા સાસુ, સસરાએ ખતના કરનાર ડોકટર…
View More મુસ્લિમ યુવતી સાથે લવમેરેજ કરનાર યુવાનના પુત્રના બારોબાર ખતના કરી નાખ્યાહત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશ
વિંછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડગ્રેબિંગની અરજી કરનાર યુવાનની હત્યા બાદ પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા તંત્ર દોડતુ થઇ ગય છે. અને ગઇકાલે કલેકટર તથા એસ.પી.એ…
View More હત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશ