આત્મજા ચિ.રાધાના લગ્નોત્સવ પૂર્વ મનોરથમાં દરેક સમાજને પધારવા ઉકાણી પરિવારનું નિમંત્રણ ધર્મયાત્રામાં ઘોડા, બગીઓ, વિન્ટેજ કારના કાફલા સાથે સાફાધારી યુવાનો, નીતનવા ફલોટ્સ રાજસ્થાનના નાથદ્રારામાં વૈષ્ણવોના…
View More શ્રીનાથદ્વારાની ‘ધ્વજાજી’ સાથે 1 કિ.મી. લાંબી ધર્મયાત્રા: વૈષ્ણવોમાં આનંદોત્સવrajkot
બાઇક કેમ આડું નાખ્યું? તેમ કહી બે છાત્રો ઉપર ટોળકીએ કર્યો હુમલો
શહેરમા મિલપરા વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા બે સગીર પિતરાઈ ભાઈને બાઈક કેમ આડુ નાખ્યું? તેમ કહી ઝઘડો કર્યા બાદ ટોળકીએ ફોન કરી ભક્તિનગર સોસાયટીમાં…
View More બાઇક કેમ આડું નાખ્યું? તેમ કહી બે છાત્રો ઉપર ટોળકીએ કર્યો હુમલોકમ્પ્યુટરના ધંધાર્થી સાથે સોની વેપારીની 12 લાખની ઠગાઈ
કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્કમાં રહેતાં અને હાથિખાનામાં શ્રી કોમ્પેલેક્ષમાં દુકાન નં.402 માં કોમ્પ્યુટર પાર્ટ્સના વેપારી સાથે સોની વેપારી દિવ્યેશ આડેસરાએ રૂૂ.12 લાખની છેતરપીંડી કરતા…
View More કમ્પ્યુટરના ધંધાર્થી સાથે સોની વેપારીની 12 લાખની ઠગાઈમવડીના મંદિરમાં અને માલિયાસણના મકાનમાં તસ્કરો ત્રાટક્યા : 47 હજારની મતા ચોરાઈ
બન્ને ચોરીમાં તસ્કરોની ઓળખ મેળવવા તજવીજ : સીસીટીવીમાં એક દેખાયો રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા ગણેશ મંદિર અને માલિયાસણ ગામે આવેલા સનરાઈઝ પાર્કના મકાનમાં તસ્કરો…
View More મવડીના મંદિરમાં અને માલિયાસણના મકાનમાં તસ્કરો ત્રાટક્યા : 47 હજારની મતા ચોરાઈઅગ્નિકાંડ કેસમાં ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાએ કરી ડિસ્ચાર્જ અરજી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જકેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર ચાર આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. ચારેય આરોપીની અરજી…
View More અગ્નિકાંડ કેસમાં ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાએ કરી ડિસ્ચાર્જ અરજીપૂર્વ TPO સાગઠિયા વિરુદ્ધ જાહેરહિતની અરજી દાખલ કરવાની મંજૂરી આપવા માંગ
પુર્વ ટી.પી.ઓ. એમ.ડી. સાગઠીયાના ફરજકાળ દરમ્યાન તેમના ધ્વારા અપાયેલા પ્લાનપાસ, બાંધકામ પરવાનગી તેમજ કમ્પ્લીશન સર્ટીફીકેટ તેમજ બી.યુ.પી. પ્રમાણપત્ર રદ કરી તેમજ ઈમ્પેકટમાં રજુ થયેલ તમામ…
View More પૂર્વ TPO સાગઠિયા વિરુદ્ધ જાહેરહિતની અરજી દાખલ કરવાની મંજૂરી આપવા માંગગાંધી સોસાયટીમાં વેપારીના મકાનમાં ચોરી કરનાર બંટી-બબલી પકડાયા
વિદેશી કરન્સી અને દાગીના સહિત 17.55 લાખનો મુદ્દામાલ કબજે: ઝડપાયેલા આરોપી વિરુદ્ધ 28 ધરફોડ ચોરીના ગુના ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા: રિમાન્ડ માટે આજે કોર્ટ…
View More ગાંધી સોસાયટીમાં વેપારીના મકાનમાં ચોરી કરનાર બંટી-બબલી પકડાયાવકફ બોર્ડના નામે ત્રણ વેપારીની દુકાનો ખાલી કરાવનાર મસ્જિદના ટ્રસ્ટી સહિત આઠ શખ્સો ઝડપાયા
દાણાપીઠ મેઈન રોડ પર આવેલી અને વકફ બોર્ડે ભાડે આપેલી બે દુકાનો બળજબરીથી ખાલી કરાવવાના મામલે એ-ડિવિઝન પોલીસે મસ્જિદના ટ્રસ્ટી ફારૂૂક ઈબ્રાહિમ મુસાણી સહિત કુલ…
View More વકફ બોર્ડના નામે ત્રણ વેપારીની દુકાનો ખાલી કરાવનાર મસ્જિદના ટ્રસ્ટી સહિત આઠ શખ્સો ઝડપાયાહોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા યુવાનને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ‘તોડ’કરનાર ઝડપાયો
રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાતે અવધ રોડ પર યુગલને આંતરી પોતાની પોલીસ તરીકે ઓળખ આપી ધમકાવી,અપહરણ કરી, મારકૂટ કરી,1700ની લુંટ ચલાવી,ખંડણીની માંગણી કરનાર ગેંગને ગાંધીગ્રામ-ર પોલીસે…
View More હોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા યુવાનને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ‘તોડ’કરનાર ઝડપાયોબોગસ દસ્તાવેજો ગિરવે મૂકી માલામાલ થવાનો હતો કારસો
સૂત્રધાર જેલહવાલે: દસ્તાવેજમાં ઓનલાઇન ચેડાં કરવા બદલ આઇટી એકટની કલમનો ઉમેરો કરાયો સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ઝડપાયેલ બોગસ દસ્તાવેજ પ્રકરણમાં નવો ધડાકો રાજકોટ શહેરના બોગસ દસ્તાવેજ…
View More બોગસ દસ્તાવેજો ગિરવે મૂકી માલામાલ થવાનો હતો કારસો