રાજકોટમાં બોગસ GST બીલ કૌભાડમાં હાલ જેલમા રહેલા અમદાવાદમાં કરોડો રૂૂપિયાના GST કૌભાંડના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહેશ લાંગાને જામીન આપ્યાં છે. 8 ઓક્ટોબર 2024ના મહેશ…
View More રાજકોટ જેલમાં બંધ મહેશ લાંગાને અમદાવાદ જીએસટી કૌભાડમાં હાઇકોર્ટે આપ્યા જામીનrajkot
મુન્દ્રામાં 150 કરોડની ટ્રામાડોલના નિકાસના કેસમાં રાજકોટની પેઢીના ભાગીદારની ધરપકડ
મુદ્રા કસ્ટમ્સ, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે, એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ આફ્રિકન દેશોમાં ટ્રામાડોલ, એક માનસિક પદાર્થની ગેરકાયદેસર નિકાસમાં સંડોવાયેલા રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના 27…
View More મુન્દ્રામાં 150 કરોડની ટ્રામાડોલના નિકાસના કેસમાં રાજકોટની પેઢીના ભાગીદારની ધરપકડરાજકોટ નોકરી કરતા યુવક ઉપર ગોંડલમાં 10 શખ્સોનો હુમલો
ભક્તિનગરમાં મ્યુચલ ફંડની ઓફિસમાં સામુ જોવા બાબતે થયેલ ઝઘડામાં મારમાર્યા ગોંડલના ભગવતપરામાં રહેતા અને રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં મ્યુચલફંડની ઓફિસમાં નોકરી કરતા યુવાનને સામુ જોવા બાબતે…
View More રાજકોટ નોકરી કરતા યુવક ઉપર ગોંડલમાં 10 શખ્સોનો હુમલોરાજકોટ જેલનો પોસ્કોનો કેદી અમદાવાદ કોર્ટમાં પોલીસ જાપ્તામાંથી રફ્ફૂચક્કર
આરોપીને અમદાવાદ કોર્ટ મુદતે લઇ જવાયો હતો:કોર્ટ સંકુલમાં ભીડનો લાભ લઇ ફરાર થતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રાજકોટ ખાતે આવેલા આસ્થા એન્કલેવમાં રહેતા અને રાજકોટ…
View More રાજકોટ જેલનો પોસ્કોનો કેદી અમદાવાદ કોર્ટમાં પોલીસ જાપ્તામાંથી રફ્ફૂચક્કરમોબાઇલમાં મશગૂલ રહેતા ધો.10ના છાત્રને પિતાએ ઠપકો આપતાં આપઘાતનો પ્રયાસ
આજના આધુનિક યુગમાં નાના બાળકોથી લઇ યુવાનો અને વૃધ્ધમાં મોબાઇલનું વળગણ જોવા મળે છે. વિદ્યાર્થીઓ ઉપર મોબાઇલની ગંભીર અસર થઇ રહી છે. અભ્યાસ કરતા વધારે…
View More મોબાઇલમાં મશગૂલ રહેતા ધો.10ના છાત્રને પિતાએ ઠપકો આપતાં આપઘાતનો પ્રયાસ63 બાળકો હાર્ટ પેશન્ટ, 19ને કેન્સર
કોર્પોરેશનની શાળા, આરોગ્ય ચકાસણીમાં ચોંકાવનારા આંકડા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો શહેરની તમામ શાળાઓના 2,86,836 બાળકોની ચકાસણી કરાતા ચોકાવનારા…
View More 63 બાળકો હાર્ટ પેશન્ટ, 19ને કેન્સરનાણાવટી ચોક હોકર્સ ઝોનમાં આવારા તત્ત્વોનો આતંક
4-5 લુખ્ખા શખ્સોએ નશાની હાલતમાં ટેબલ-ખુરશીમાં તોડફોડ કરી સ્કૂટર ચાલક વૃદ્ધને પણ માર માર્યો શહેરમાં અવાર-નવાર લૂખ્ખા શખ્સોનો આંતક સામે આવી રહ્યો છે. પોલીસની…
View More નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં આવારા તત્ત્વોનો આતંકવધુ 51 બાકીદારો સામે ધોકો પછાડતી મહાપાલિકા
જિમ્મી ટાવરમાં 6 સહિત વધુ 24 ડિફોલ્ટરોની મિલકત સીલ: રૂા. 24.65 લાખની રિકવરી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની સુચનાથી વેરાવસુલાત શાખા દ્વારા આજે વધુ 24 બાકીદારોની મિલ્કતને…
View More વધુ 51 બાકીદારો સામે ધોકો પછાડતી મહાપાલિકાપુત્રની કેન્સરની પીડા નહીં જોઇ શકતા જનેતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
શહેરમા મવડી વિસ્તારમા આવેલા અક્ષર એપાર્ટમેન્ટમા રહેતી પરણીતાએ પુત્રની કેન્સરની બીમારી જોઇ નહી શકતા ઝેરી દવા પી જીવન ટુકાવ્યુ હતુ. પરણીતાના આપઘાતથી બે બાળકોએ માતાની…
View More પુત્રની કેન્સરની પીડા નહીં જોઇ શકતા જનેતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યુંરમતગમતમાં સૌ.યુનિ.નું પ્રતિનિધિત્વ કરતાં ખેલાડીઓની અલગથી પરીક્ષા લેવા નિર્ણય
રમતગમતની પ્રવૃત્તિઓને અને ખેલાડીઓને ઉત્તેજન આપવા માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ તેમની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લીધો છે. જો કોઈ ખેલાડી પરીક્ષાના રેગ્યુલર શેડુલ દરમિયાન…
View More રમતગમતમાં સૌ.યુનિ.નું પ્રતિનિધિત્વ કરતાં ખેલાડીઓની અલગથી પરીક્ષા લેવા નિર્ણય