સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ઠાકુરવાડી અને મંકી હિલ રેલવે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે અનેક ટ્રેન સેવાઓના…
View More રાજકોટ ડિવિઝન સંબંધિત અનેક ટ્રેનોના રૂટો ભૂસ્ખલનના કારણે ડાયવર્ટ કરાયાrajkot
સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને વકીલની લાંચ કેસમાં જામીન અરજી ફગાવતી કોર્ટ
વેપારી વિરુદ્ધ થયેલી અરજીની તપાસ બાદ મોટો કેસ નહીં કરવા રૂૂ. 20 લાખની લંચના ગુનામાં ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ ક્ધસલ્ટન્ટ વકીલની ચાર્જશીટ બાદની…
View More સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને વકીલની લાંચ કેસમાં જામીન અરજી ફગાવતી કોર્ટરોડના 30 કરોડના કામ માટે અધધ..85% ઓન ભાવ આવ્યા!
RMCએ ત્રણેય ઝોનમાં ચોમાસા પછી રસ્તાના કામ માટે બહાર પાડેલા ટેન્ડરમાં ધાર્યા બહારના ઉંચા ભાવ આવતા રિ-ટેન્ડર કરાયું રાજકોટમાં રોડના પેચવર્કના કામ હોય કે પછી…
View More રોડના 30 કરોડના કામ માટે અધધ..85% ઓન ભાવ આવ્યા!રાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં પડોશ ધર્મને લજવીને એક નરાધમે પડોશમાં…
View More રાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મરાજકોટમાં બજરંગ દળના કાર્યકર પર પોલીસ દ્વારા હુમલાનો આક્ષેપ: VHP દ્વારા કમિશનરને આવેદન
શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધવા બાબતે ઉભા થયેલા વિવાદમાં બજરંગ દળના કાર્યકરને પોલીસ દ્વારા માર મારવાની ઘટના સામે આવતા વિવાદ વકર્યો છે. આ…
View More રાજકોટમાં બજરંગ દળના કાર્યકર પર પોલીસ દ્વારા હુમલાનો આક્ષેપ: VHP દ્વારા કમિશનરને આવેદનકટારિયા ચોકડીએ કેબલ બ્રિજના તમામ 26 પિલરનું કામ 100% પૂર્ણ
જો કે સૌરાષ્ટ્રના આ પ્રથમ ડબલ ડેકર કેબલ બ્રિજનું કામ માંડ 50 ટકાએ પહોંચ્યું, આવતા ચોમાસે ખુલશે અન્ડરપાસ માટે રિટેઇનિંગ વોલનું કામ 50 ટકા પુરુ…
View More કટારિયા ચોકડીએ કેબલ બ્રિજના તમામ 26 પિલરનું કામ 100% પૂર્ણPGVCLનો સપાટો: શહેરમાંથી 4 દી’માં 364 કનેકશનમાંથી 1.48 કરોડની ચોરી પકડી
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી…
View More PGVCLનો સપાટો: શહેરમાંથી 4 દી’માં 364 કનેકશનમાંથી 1.48 કરોડની ચોરી પકડીકરોડોની સરકારી જમીન દબાવનારને 12,501નો દંડ!
રાજકોટ તાલુકાની મામલતદાર કચેરી દ્વારા કરોડોની સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર કે. એચ. મકવાણાની કોર્ટમાં ચાલેલા…
View More કરોડોની સરકારી જમીન દબાવનારને 12,501નો દંડ!લોક અદાલતમાં 37 હજાર પેન્ડિંગ કેસની સુનાવણી હાથ ધરાઇ
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશથી સમગ્ર રાષ્ટ્ર લેવલે તા.11 ને શનિવારના રોજ રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવેલુ તેના ભાગરુપે ગુજરાત રાજ્ય…
View More લોક અદાલતમાં 37 હજાર પેન્ડિંગ કેસની સુનાવણી હાથ ધરાઇલક્ષ્મીનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધિંગાણું
રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર ગત રાત્રિના સુમારે બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે ગંભીર હિંસક અથડામણ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી…
View More લક્ષ્મીનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધિંગાણું