બે દંપતિ સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો: આરોપીને સકંજામાં લેવા તજવીજ:કારમાં તોડફોડ: એક યુવાને ફિનાઇલ પીવાનો પ્રયાસ કર્યો ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર આવાસ…
View More ધરમનગરના ક્વાર્ટરમાં સામસામી બઘટાડી: ત્રણ ઘવાયાrajkot
પતિ ચારિત્ર્ય અંગે શંકા કરતો હોવાથી પત્નીએ ફિનાઇલ પીધું
શહેરની ભાગોળે મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં પતિ ચારિત્રય અંગે શંકા કરતો હોવાથી પત્નીએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે…
View More પતિ ચારિત્ર્ય અંગે શંકા કરતો હોવાથી પત્નીએ ફિનાઇલ પીધુંપુનિતનગરમાં ફર્નિચરના કામ બાબતે મકાન માલિકનો કારીગર પર લાકડીથી હુમલો
શહેરના પુનિતનગર પાસે 80 ફુટ રોડ પવિત્રમ એપાર્ટમેન્ટમા રહેતા મકાન માલીકે તેમના ઘરે ફર્નિચર કામ માટે આવેલા યુવાનને માર મારતા પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. આ…
View More પુનિતનગરમાં ફર્નિચરના કામ બાબતે મકાન માલિકનો કારીગર પર લાકડીથી હુમલોલુખ્ખા તત્ત્વો બેફામ: કારડિયા સમાજના ઉપપ્રમુખના મકાન ઉપર મધરાત્રે પથ્થરમારો: કારમાં તોડફોડ
રાજકોટમાં પોલીસનો ખૌફ ઓસરતો હોય તેમ લૂખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. ત્યારે કુખ્યાંત શખ્સ સહિતની ટોળકીનો વધુ એક આતંક સામે આવ્યો છે. જયરાજ પ્લોટમાં…
View More લુખ્ખા તત્ત્વો બેફામ: કારડિયા સમાજના ઉપપ્રમુખના મકાન ઉપર મધરાત્રે પથ્થરમારો: કારમાં તોડફોડમોટામવામાં ડેકોરેશનના ગોડાઉનમાંથી કર્મચારી એક લાખનો સોનાનો હાર ચોરી ગયો
ભાયાવદરનો શખ્સ હાર લઇ ભાગી ગયો; મોબાઇલ સ્વિચઓફ કરી નાખ્યો કાલાવડ રોડ મોટા મવા ખાતે ડેકોરેશન કામનું ગોડાઉન ધરાવતાં મિત્ર સાથે રહેતી યુવતિનો એક લાખનો…
View More મોટામવામાં ડેકોરેશનના ગોડાઉનમાંથી કર્મચારી એક લાખનો સોનાનો હાર ચોરી ગયોઆંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડીમાં ગુનો નોંધાયો
શહેરના સોનીબજારમાં આવેલી ઈશ્ર્વર સોમા આંગડિયા પેઢી સાથે થયેલી રૂા. 72 લાખની છેતરપીંડી મામલે અંતે એડીવીઝન પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ઈશ્ર્વર…
View More આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડીમાં ગુનો નોંધાયોગોંડલના ડ્રગ્સના ગુનામાં 1 માસથી ફરાર રાજકોટની યુવતીની ધરપકડ
ગોંડલમાં એક માસ પૂર્વે ઝડપયેલ રૂા. 29 હજારના એમડી ડ્રગ્સ મામલે એક મહિનાથી ફરાર રાજકોટની યુવતિની ગોંડલ પોલીસે ધરપકડ કરી છે. અને આ અંગે વધુ…
View More ગોંડલના ડ્રગ્સના ગુનામાં 1 માસથી ફરાર રાજકોટની યુવતીની ધરપકડભારત-ઇંગ્લેન્ડ ટી 20 મેચમાં 484 પોલીસનું સુરક્ષા કવચ
એસપી હિમકર સિંહના માર્ગદર્શનમાં પ ડીવાયએસપી, 10 પીઆઇ, 40 પીએસઆઇ સહિતનો સ્ટાફ સ્ટેડિયમની અંદર અને બહાર ખડેપગે: પ્રથમ વખત ડ્રોનથી સર્વેલન્સ રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી…
View More ભારત-ઇંગ્લેન્ડ ટી 20 મેચમાં 484 પોલીસનું સુરક્ષા કવચબાકીની ત્રણેય મેચ જીતવા અમે આશાવાદી: માર્ક વુડનો ખોંખારો
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલ તા. 28 ના રોજ ભારત અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચે ત્રીજો ટી-20 મેચ રમાનાર છે તે પૂર્વે આજે સવારે…
View More બાકીની ત્રણેય મેચ જીતવા અમે આશાવાદી: માર્ક વુડનો ખોંખારોડેરી સંચાલકે આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી કર્યો આપઘાત
શહેરની ભાગોળે આવેલા ગામે કલ્પવન સોસાયટીમાં રહેતા દૂધની ડેરીના ચંચાલકે આર્થિકભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી માસુમ પુત્રએ પિતાની…
View More ડેરી સંચાલકે આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી કર્યો આપઘાત