સામાન્ય તાવ-શરદી 1803, ડેન્ગ્યુ-2 અને ઝાડા-ઊલટીના 184 નવા દર્દી નોંધાયા શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટતા પાણીજન્ય રોગચાળામાં ઉછાળો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગના ડોર ટુ ડોર…
View More પાણીજન્ય રોગચાળાના મંડાણ: કમળો-ટાઈફોઇડના 3 કેસrajkot
વહેલી સવારે ગાઢ ધુમ્મસનું આક્રમણ, મુંબઇથી રાજકોટની બે ફલાઇટ મોડી પડી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હવે શિયાળો ધીમા પગે વિદાય લઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયુ હતુ જેના કારણે હાઇવે…
View More વહેલી સવારે ગાઢ ધુમ્મસનું આક્રમણ, મુંબઇથી રાજકોટની બે ફલાઇટ મોડી પડીરતનપર રામજી મંદિરના બગીચામાં આર્થીક ભીંસથી શિક્ષકનો આપઘાત
રાજકોટના મોરબી હાઇવે પર આવેલા રામજી મંદિરના બગીચામા શિક્ષકે આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મિત્ર સાથે…
View More રતનપર રામજી મંદિરના બગીચામાં આર્થીક ભીંસથી શિક્ષકનો આપઘાત‘તેરા તુજકો અંતર્ગત’ ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 2.61 લાખની રકમ પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસ
હાલના સમયમા લોકો લોભ લાલચ અને ડરના કારણે અથવા ટેકનોલોજીની જાણકારીના અભાવે સાઇબર ક્રાઇમનો ભોગ બની રહયા છે ત્યારે ગાંધીગ્રામ પોલીસ વિસ્તારના લોકોને તેઓની અરજી…
View More ‘તેરા તુજકો અંતર્ગત’ ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 2.61 લાખની રકમ પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલ
રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસના તમામ ઉમેદવારોને હિંમત રાખી લડવાની અપીલ કરી ભાજપ દ્વારા 500 વાળી નોટો આપી મતદારોને…
View More ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલ“તું અમારી સામે કેમ જુએ છે” તેમ કહી પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો યુવાન પર પાઇપ વડે તૂટી પડયા
રાજકોટના સર ગામે રહેતો યુવાન રાત્રીના સમયે પોતાના ગામમાં પાનના કેબીને ફાકી ખાવા ગયો હતો ત્યારે પાનની દુકાન સામે રહેતા પિતા પુત્ર સહિત ત્રણ…
View More “તું અમારી સામે કેમ જુએ છે” તેમ કહી પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો યુવાન પર પાઇપ વડે તૂટી પડયા‘વેલેન્ટાઇન ડે’ ઉજવવા પ્રેમી 17 વર્ષની પ્રેમિકાનું અપહરણ કરી અમદાવાદ લઇ ગયો, સ્કૂટર પર અડપલાં કર્યા
પોલીસમાં પોકસો – અપહરણની કલમ હેઠળ ગુનો નોેંધાયો : આરોપી સકંજામાં બંને પરત ફરતા હતા ત્યારે લીંબડી નજીક અકસ્માત નડયો : યુવક અને સગીરા…
View More ‘વેલેન્ટાઇન ડે’ ઉજવવા પ્રેમી 17 વર્ષની પ્રેમિકાનું અપહરણ કરી અમદાવાદ લઇ ગયો, સ્કૂટર પર અડપલાં કર્યાધતિંગ લીલા બંધ કરાવવા ગયેલી વિજ્ઞાન જાથાની હાજરીમાં ભૂઇએ પાડોશીને ધમકી આપી
નાનામવા રોડ પર મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની…
View More ધતિંગ લીલા બંધ કરાવવા ગયેલી વિજ્ઞાન જાથાની હાજરીમાં ભૂઇએ પાડોશીને ધમકી આપીરાજકોટમાં પોલીસના લોકદરબાર બંધ થઇ જતાં વ્યાજખોરો બેફામ
પત્નીના ઓપરેશન માટે વ્યાજે લીધેલા ર8 હજારના સવા લાખ ચૂકવ્યા છતાં દાગીના અને બે વાહન પડાવી દીધા રાજકોટ શહેરમા પોલીસના વ્યાજખોરો સામેના લોક દરબાર બંધ…
View More રાજકોટમાં પોલીસના લોકદરબાર બંધ થઇ જતાં વ્યાજખોરો બેફામમેટોડા નજીક હિટ એન્ડ રન: જ્યોતિ CNCમાં નોકરીએ જતાં રાજકોટના યુવાનનું મોત
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણાયા વાહનની ઠોકરે ચડી જતા બાઇક ચાલક રાજકોટના યુવાનનુ ગંભીર…
View More મેટોડા નજીક હિટ એન્ડ રન: જ્યોતિ CNCમાં નોકરીએ જતાં રાજકોટના યુવાનનું મોત