રાજ્યના અલગ અલગ શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા 576 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવા માટે પોલીસના વહીવટી વિભાગે પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. અને પીઆઈની…
View More શહેરના 10 અને જિલ્લાના 15 સહિત રાજ્યના 576 PSIને PIની બઢતી માટે પસંદગીrajkot
ટ્રકચાલકને ગળા પર છરી રાખી એક કલાક ફેરવી લૂંટી લીધો
બેડી ચોકડી પાસે અકસ્માત થયાના નામે ટ્રકચાલકનું અપહરણ કર્યુ, ખિસ્સામાંથી કાંઇ નહીં નીકળતા ગૂગલ પે થી 16 હજાર ટ્રાન્સફર કરાવી લીધા નામચીન શખ્સનો પોલીસે પીછો…
View More ટ્રકચાલકને ગળા પર છરી રાખી એક કલાક ફેરવી લૂંટી લીધોબોટાદથી રાજકોટ આવતી બનાવટી બાબુ ચૂનાની 40 બેગ ઝડપાઈ
બાબુ ચુના પાર્સલના પેકિંગ મટિરિયલના હૂબહું નકલ વાળા ગુલાબી અને કાળા કલરના ચુનાના પાર્સલો બોટાદ ખાતેથી મારુતિ કંપનીની વાન ઓમની માલ ભરી રાજકોટ જતી…
View More બોટાદથી રાજકોટ આવતી બનાવટી બાબુ ચૂનાની 40 બેગ ઝડપાઈસ્ક્રેપના ધંધાર્થી પાસે મિત્રએ રૂપિયાની ઉઘરાણી કરી પાઇપ વડે કર્યો હુમલો
શહેરમા ગીતાનગર મેઇન રોડ ઉપર આવેલ વાણીયાવાડીમાં રહેતા અને ગીતાનગરમાં ભંગારનો ડેલો ચલાવતા સ્ક્રેપના ધંધાર્થી પાસે મિત્રએ રૂૂ.11000 ની ઉઘરાણી કરી પાઇપ વડે હુમલો…
View More સ્ક્રેપના ધંધાર્થી પાસે મિત્રએ રૂપિયાની ઉઘરાણી કરી પાઇપ વડે કર્યો હુમલોદીવાલ બનાવવા મુદ્દે ત્યકતા ઉપર પિતરાઇ ભાઇ-બહેન અને કાકીનો હુમલો
શહેરની ભાગોળે આવેલા ભુપગઢ ગામે રહેતી જ્યોતિબેન રવજીભાઈ રાઠોડ નામની 25 વર્ષની યુવતી સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરના ફળિયામાં કામ કરતી હતી ત્યારે તેના…
View More દીવાલ બનાવવા મુદ્દે ત્યકતા ઉપર પિતરાઇ ભાઇ-બહેન અને કાકીનો હુમલોસિવિલમાં સિકયુરિટી અને દર્દીના પરિવારજનો વચ્ચે ધબધબાટી
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં અવાર નવાર તબીબો-સિકયુરીટી સ્ટાફ સાથે દર્દીના પરિવારજનો વચ્ચે ઘર્ષણ થતા હોવાના બનાવો સામે આવતા રહ્યા છે ત્યારે વધુ એક…
View More સિવિલમાં સિકયુરિટી અને દર્દીના પરિવારજનો વચ્ચે ધબધબાટીકેન્ટીન સંચાલક મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરવાના કેસમાં આરોપીને બે વર્ષની જેલ
શહેરની ભાગોળે બેડી ગામ ખાતે નાસ્તા કેન્ટીન ચલાવતા મહિલા કેન્ટીન બંધ કરીને નજીકના પોતાના રહેણાંક રૂૂમમાં ગયા હતા ત્યારે ગામના સંજય દિનેશભાઈ મકવાણા નામના…
View More કેન્ટીન સંચાલક મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરવાના કેસમાં આરોપીને બે વર્ષની જેલપનીરના 300માંથી 100 સેમ્પલ ફેલ
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં હોટેલોમાં ચાલતો ભેળસેળનો ખેલ પકડાયો ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી(FDCA) ગાંધીનગર દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્યભરની 300થી વધુ હોટલોમાં…
View More પનીરના 300માંથી 100 સેમ્પલ ફેલબાકીદારોની વધુ 7 મિલકત સીલ, રૂા.30.86 લાખની સ્થળ પર વસૂલાત
મનપાના વેરા વિભાગ દ્વારા નાણાકિય વર્ષ પૂરુ થવાને જુજદિવસો બાકી હોય મીલકત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂદ્ધ કડક રિકવરી ઝુંબેશ શરૂ કરી આજ રોજ…
View More બાકીદારોની વધુ 7 મિલકત સીલ, રૂા.30.86 લાખની સ્થળ પર વસૂલાતમનપાના ટાઉન પ્લાનર સહિતની 4 પોસ્ટ માટે તા. 2 માર્ચે લેખિત પરીક્ષા
ઉમેદવારો મનપાની વેબસાઈટ પરથી તા. 24 ફેબ્રુઆરીથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે મહાનગરપાલિકામાં અનેક વિભાગોમાં ઉચ્ચઅધિકારીઓની પોસ્ટ ઘણા સમયથી ખાલી છે. જેના માટે લેખિત પરીક્ષા ઈન્ટરવ્યુ…
View More મનપાના ટાઉન પ્લાનર સહિતની 4 પોસ્ટ માટે તા. 2 માર્ચે લેખિત પરીક્ષા