રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં સોલાર પેનલના વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને પોતાના જ સગા મામા સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મવડી…
View More સોલાર પેનલના ધંધાના બહાને ભાણેજની મામા સાથે રૂપિયા 18.62 લાખની ઠગાઈrajkot
મહિલા દુકાનદાર પાસેથી તસ્કરે રૂા.10ની પાણીની બોટલ લઈ 1 લાખનો સોનાનો ચેઇન ઝૂંટવી લીધો
રાજકોટ શહેરના થોરાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રામનાથ મહાદેવ મંદિર નજીક આજી નદીના કાંઠે રાવણ ચોક ખાતે એક ચોંકાવનારી ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી…
View More મહિલા દુકાનદાર પાસેથી તસ્કરે રૂા.10ની પાણીની બોટલ લઈ 1 લાખનો સોનાનો ચેઇન ઝૂંટવી લીધોખોખળદળ અને આસપાસના વિસ્તારમાં 20 મિનિટમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો
રાજકોટ જિલ્લાના ખોખળદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર 20 થી 25 મિનિટમાં પોણા થી એક ઈંચ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો…
View More ખોખળદળ અને આસપાસના વિસ્તારમાં 20 મિનિટમાં પોણો ઇંચ વરસાદ વરસ્યોરાજકોટથી હરિદ્વાર જવા અઠવાડિયામાં 4 ટ્રેન મળશે
ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામો દ્વારકા અને સોમનાથથી ઉત્તરાખંડના પવિત્ર શહેર હરિદ્વાર જતાં શ્રદ્ધાળુઓ માટે રેલવે તંત્ર દ્વારા ખૂબ જ આનંદના સમાચાર આપવામાં આવ્યા છે. ભારતીય રેલવે…
View More રાજકોટથી હરિદ્વાર જવા અઠવાડિયામાં 4 ટ્રેન મળશેફૂડ લાઇસન્સ વગર ધમધમતી સિવિલની કેન્ટિનને નોટિસ, 7 નમૂના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે લાલઆંખ કરીને કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…
View More ફૂડ લાઇસન્સ વગર ધમધમતી સિવિલની કેન્ટિનને નોટિસ, 7 નમૂના લેવાયાકૌભાંડી અલ્પેશે 9 લાખની લોન આપી સણોસરાના ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડી
રાજકોટ શહેરમાં વ્યાજબખોરી અને જમીન હડપવાના કૌભાંડો આચરનારા મુખ્ય આરોપી અલ્પેશ દોંગા અને તેના સાગરીતો સામે પોલીસનો શિકંજો વધુ મજબૂત બન્યો છે. રાજકોટ ડીસીપી…
View More કૌભાંડી અલ્પેશે 9 લાખની લોન આપી સણોસરાના ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડીહિરાસરથી ડિસેમ્બરના અંત સુધીમાં ઉડશે ઇન્ટરનેશનલ ફલાઇટ્સ
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય કક્ષાના હિરાસર એરપોર્ટ પરથી આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂૂ…
View More હિરાસરથી ડિસેમ્બરના અંત સુધીમાં ઉડશે ઇન્ટરનેશનલ ફલાઇટ્સ10,000થી વધુ મહેસૂલી કર્મચારીની રાજ્યવ્યાપી હડતાળથી રેવન્યુ તંત્ર ઠપ્પ
ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર વચ્ચે પડતર પ્રશ્નોને લઈને તણાવ વધ્યો છે. બઢતી-બદલી, જોબચાર્ટ સહિતની 14 જેટલી લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા…
View More 10,000થી વધુ મહેસૂલી કર્મચારીની રાજ્યવ્યાપી હડતાળથી રેવન્યુ તંત્ર ઠપ્પ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ રંગોળી સ્પર્ધાની કૃતિઓ કાલે પ્રદર્શિત થશે
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદથી આજ સુધીના 25 વર્ષના કાર્યકાળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓ પ્રત્યેના સેવા, સુશાસન અને સમર્પણના મંત્રને ચરિતાર્થ કર્યો છે.…
View More ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ રંગોળી સ્પર્ધાની કૃતિઓ કાલે પ્રદર્શિત થશેપખવાડિયા પૂર્વે પુત્રને જન્મ આપનાર પરિણીતાએ સીઝેરીયનના દુ:ખાવાથી કંટાળી ગળેફાંસો ખાધો
શહેરમાં 150 ફૂટ રીંગરોડ પર આંબેડકરનગરમાં રહેતી પરિણીતાએ પખવાડીયા પૂર્વે જ પુત્રને જન્મ આપ્યો હતો. પરિણીતએ સીઝેરીયનના દુખાવાથી કંટાળી મારે મરી જવુ છે હવે જીવવુ…
View More પખવાડિયા પૂર્વે પુત્રને જન્મ આપનાર પરિણીતાએ સીઝેરીયનના દુ:ખાવાથી કંટાળી ગળેફાંસો ખાધો