પોલીસ તંત્ર દ્વારા રાજકોટ શહેરમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત બનાવી લોકો પાસે લોકોને રીતસર હેરાન કરવા ઉપરાંત દંડ વસૂલવાની તંત્રની વૃત્તિ સામે શહેરમાં શેરીએ ગલીએ લોકોમાં…
View More હેલ્મેટના કાળા કાયદા સામે સત્યાગ્રહ સમિતિની ઝુંબેશ યથાવત: ટ્રાફિક ડીસીપી સાથે કરી બેઠકrajkot police
હેલ્મેટની આગ ઠારવા પોલીસ ટાઢી પડી, દંડના બદલે ગુલાબગીરી
પ્રથમ દિવસે 3500 લોકોને દંડ ફટકાર્યા બાદ બીજા દિવસે હેલ્મેટ પહેરીને નીકળેલા વાહનચાલકોને ગુલાબ આપી બિરદાવ્યા રાજકોટમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજિયાત…
View More હેલ્મેટની આગ ઠારવા પોલીસ ટાઢી પડી, દંડના બદલે ગુલાબગીરીરાજકોટ જિલ્લાના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને બઢતી, 23 લોકરક્ષકને કાયમી કરાયા
રાજકોટ જિલ્લા નવનિયુકત પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ગ્રામ્ય પોલીસના ત્રણ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ અને બે કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી હતી. તેમજ જિલ્લામાં અલગ…
View More રાજકોટ જિલ્લાના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને બઢતી, 23 લોકરક્ષકને કાયમી કરાયાલુખ્ખાઓ ચેતી જજો: ગરબા અને નૃત્ય કલાસીસની બાળાઓને ‘સી ટીમ’ સ્વરક્ષણની તાલીમ આપશે
રાજ્યભરમાં નવરાત્રિનો તહેવાર નજીક આવતાં ગરબે રમતી બાળાઓને સુરક્ષાને ધ્યાને લઈને સીઆઈડી ક્રાઈમના મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર જાહેર કરી ગરબા અને નૃત્ય કલાસીસની…
View More લુખ્ખાઓ ચેતી જજો: ગરબા અને નૃત્ય કલાસીસની બાળાઓને ‘સી ટીમ’ સ્વરક્ષણની તાલીમ આપશેકાળા કાચ લગાવનાર 68 અને નંબર પ્લેટ વિનાના 105 કારચાલકો ઝપટે
શહેર પોલીસની ઝુંબેશમાં પ્રથમ દિવસે જ 173 વિરૂદ્ધ કાર્યવાહી કરી 86,500નો દંડ વસુલ કરતી ટ્રાફિક શાખા શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે…
View More કાળા કાચ લગાવનાર 68 અને નંબર પ્લેટ વિનાના 105 કારચાલકો ઝપટેશહેરી વિસ્તારમાં હેલ્મેટ મુક્તિ જરૂરી: ગોવિંદ પટેલ
નિયમોમા સુધારો કરવા અને કોર્ટમાં પણ વિનંતી કરવા ભાજપના પૂર્વ મંત્રીનો મુખ્યમંત્રીને પત્ર રાજકોટમાં આગામી તા.8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવાની પોલીસ દ્વારા જાહેરાત કરાવામાં આવી…
View More શહેરી વિસ્તારમાં હેલ્મેટ મુક્તિ જરૂરી: ગોવિંદ પટેલશહેર અને ગ્રામ્યના 112ના 50 જનરક્ષક વાનનું પોલીસ અધિકારીઓ દ્વારા લોકાર્પણ
ગુજરાત સરકારની ડાયલ 112 ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ લોન્ચ કર્યા બાદ ગુજરાત સરકારનાં નવા સ્માર્ટ પોલિસિંગ યુગની શરૂઆત થઈ છે ત્યારે ડાયલ 112 સેવા અંતર્ગત…
View More શહેર અને ગ્રામ્યના 112ના 50 જનરક્ષક વાનનું પોલીસ અધિકારીઓ દ્વારા લોકાર્પણસાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા 36.47 લાખ પોલીસે અરજદારોને પરત અપાવ્યા
રાજયનાં નાગરીકોની સલામતી અને તેમની સુવીધાઓને કેન્દ્રમા રાખીને ગુજરાત પોલીસે શરુ કરેલી તેરા તુજકો અર્પણની પહેલ રાજય ભરમા સારા પરીણામ આપી રહી છે.તેરા તુજકો અર્પણ…
View More સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા 36.47 લાખ પોલીસે અરજદારોને પરત અપાવ્યારાજકોટના 6 સહિત રાજ્યના 118 PSIની બદલી
સાબરકાંઠાથી ડી.પી. ઝાલા અને ખેડાથી પી.જે. પરમારને સિટીમાં જયારે રૂરલમાં બી.એમ. બગડા અને પી.એન ત્રિવેદી મુકાયા રાજ્યના પોલીસ વિભાગમા 118 પીએસઆઇની બદલીનાં હુકમો કરવામા આવ્યા…
View More રાજકોટના 6 સહિત રાજ્યના 118 PSIની બદલીયાર્ડમાં પોલીસ દ્વારા 1000 હેલમેટનું નિ:શુલ્ક વિતરણ
રાજકોટના લોકોની સુરક્ષા અને સલામતી ને ધ્યાને લઈ રાજકોટ પોલીસ તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ બેડી ખાતે વિનામૂલ્યે હેલમેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ…
View More યાર્ડમાં પોલીસ દ્વારા 1000 હેલમેટનું નિ:શુલ્ક વિતરણ