રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ મથકના 38 પોલીસ કર્મચારીઓની સામુહિક બદલીનો હુકમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કરવમાં આવ્યો છે. સાયબર…
View More સાયબર ક્રાઇમ અને મહિલા પોલીસ મથકના 38 કર્મચારીઓની સામૂહિક બદલી કરાઇrajkot police
ગરબામાં યુવતીની છેડતી કરી કે દારૂ ઢીંચીને આવ્યા તો ‘SHE’ટીમ કરશે પોંખણા
નવરાત્રિમાં મહિલા પોલીસની ટીમો ટ્રેડિશનલ ડ્રેસમાં ‘રોમિયોગીરી’ કરતા શખ્સો પર રાખી રહી છે નજર રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે…
View More ગરબામાં યુવતીની છેડતી કરી કે દારૂ ઢીંચીને આવ્યા તો ‘SHE’ટીમ કરશે પોંખણાનવરાત્રિમાં પોલીસ જવાનોને સતર્ક રહેવા DGPનો આદેશ
સિનિયર અધિકારીઓને કંટ્રોલ રૂમમાં હાજર રહેવા સુચના: સીપી, એસપી, રેન્જ વડા સાથે બંદોબસ્તની સમીક્ષા કરી નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે…
View More નવરાત્રિમાં પોલીસ જવાનોને સતર્ક રહેવા DGPનો આદેશહોટલમાં એકાંત માણવા આવતા યુગલોને રૂમ આપવાની મનાઈ
નવરાત્રીને લઇ 50 જેટલી હોટલ સંચાલકો સાથે પોલીસે મીટીંગ યોજી વિધાર્થિની,સગીરા તેમજ સ્થાનિકોને રૂમ નહીં આપવા અને ડોકયુમેન્ટ સાથે ચહેરો મેચ કરવા સુચના શહેરની હોટલોમાં…
View More હોટલમાં એકાંત માણવા આવતા યુગલોને રૂમ આપવાની મનાઈગુનાખોરી અટકાવવા પોલીસ અધિકારીઓ મેદાને, શહેરભરમાં ‘કોમ્બિંગ’
ડીસીપી ક્રાઈમ સાથે ડીસીપી ઝોન 1 અને ઝોન 2 સહિતના અધિકારીઓ ચેકિંગમાં નીકળ્યા, મોડી રાત સુધી જમાવડો કરીને બેસી રહેતા તત્વો ભાગ્યા થોરાળામાં બુટલેગરના ઘરેથી…
View More ગુનાખોરી અટકાવવા પોલીસ અધિકારીઓ મેદાને, શહેરભરમાં ‘કોમ્બિંગ’અયોધ્યા ચોક પાસે BRTS રૂટ પર કાર ચલાવનાર નબીરો ઝડપાયો, માફી માંગી
રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે બીઆરટીએસ રૂટ પર જગુઆર ગાડી બસ આડે રાખી અડચણ ઉભી કરતા નબીરાનો વિડીયો સોશ્યલ મીડીયામા…
View More અયોધ્યા ચોક પાસે BRTS રૂટ પર કાર ચલાવનાર નબીરો ઝડપાયો, માફી માંગી32 અર્વાચીન અને 643 પ્રાચીન ગરબીની સુરક્ષા માટે 1000 પોલીસ તૈનાત રહેશે
રાતના 12 વાગે લાઉડસ્પીકર બંધ કરવા આદેશ, મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડમાં વોચ રાખશે આગામી તા 22 સપ્ટેમ્બર સોમવારથી ગુજરાતના પરમ્પગત…
View More 32 અર્વાચીન અને 643 પ્રાચીન ગરબીની સુરક્ષા માટે 1000 પોલીસ તૈનાત રહેશેશહેરના 8માં ડીસીપી ઝોન-1 તરીકે ચાર્જ સંભાળતા હેતલ પટેલ
તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા 115 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોય જેમાં રાજકોટ શહેર ઝોન-1 ડીસીપી સજ્જનસિંહ પરમારની એસઆરપી ગ્રુપ કમાન્ડર તરીકે બદલી કરવામાં આવી…
View More શહેરના 8માં ડીસીપી ઝોન-1 તરીકે ચાર્જ સંભાળતા હેતલ પટેલક્રિસ્ટલ મોલ, ડી-માર્ટ અને સિનેમામાં યુનિવર્સિટી પોલીસનું ચેકિંગ
કાલાવાડ રોડ ઉપર આવેલ ક્રિસ્ટલ મોલ માં આવેલ ડી-માર્ટ તેમજ સિનેમા હોલ તેમજ મોલમાં યુનિવર્સીટી પોલીસે ચેકિંગ કર્યું હતું. નાગરિકોની સુરક્ષા એક્ટ અંતર્ગત આપેલ માર્ગદર્શિકા…
View More ક્રિસ્ટલ મોલ, ડી-માર્ટ અને સિનેમામાં યુનિવર્સિટી પોલીસનું ચેકિંગઆમજનતા સામે ડંડાગીરી, નેતાઓ સામે લાચારી!
રાજકોટ પોલીસના અલગ અલગ સ્વરૂપ : શહેર ભાજપના ધરણામાં નેતાઓ ઉઘાડા માથે છતા કોઇ કાર્યવાહી નહીં એબીવીપીની રેલીમાં વાહનો ઉપર સ્ટંટબાજી કરી કાયદાના લીરા ઉડાવ્યા,…
View More આમજનતા સામે ડંડાગીરી, નેતાઓ સામે લાચારી!