રાજકોટ શહેરમા અનેકવાર જાહેરમા મારામારી અને બાઇક પર જોખમી સ્ટંટનાં વીડીયો વાઇરલ થતા હોય છે ત્યારે જુના મોરબી રોડ પર સરાજાહેર રીક્ષા ચાલક પર…
View More મોરબી રોડ પર સરાજાહેર રિક્ષાચાલક પર હુમલો : તોડફોડrajkot news
રેલનગરમાં નવી બનતી બાંધકામ સાઇટના 14મા માળેથી પટકાતાં શ્રમિકનું મોત
શહેરના રેલનગર વિસ્તારમાં નવી બનતી બાંધકામ સાઇટના 14માં માળેથી પટકાતા શ્રમિક યુવાનનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. સવારે 14માં માળે પાણી…
View More રેલનગરમાં નવી બનતી બાંધકામ સાઇટના 14મા માળેથી પટકાતાં શ્રમિકનું મોતકટારિયા ચોકડી પાસે બસ સાથે બુલેટ અથડાયું, બે છાત્રોને ઇજા
પૂરઝડપે બુલેટ લઇને જતા છાત્રોને વળાંક લેતી બસ દેખાઇ જ નહીં, અકસ્માતનો વીડિયો થયો વાઇરલ શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ…
View More કટારિયા ચોકડી પાસે બસ સાથે બુલેટ અથડાયું, બે છાત્રોને ઇજાહિરાસર એરપોર્ટ ઉડયું, મુસાફરોનો આંકડો 1 મિલિયનને પાર
દોઢ વર્ષમાં 5.35 લાખ મુસાફરો ઉતર્યા અને 5.17 લાખ મુસાફરો ઉડયા, 2024ના વર્ષમાં નવો રેકોર્ડ ગત નવેમ્બરથી દર મહિને એક લાખથી વધુ મુસાફરોનું આવાગમન રાજકોટની…
View More હિરાસર એરપોર્ટ ઉડયું, મુસાફરોનો આંકડો 1 મિલિયનને પારસરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસ પરત નહીં ખેચાય
વીંછિયામાં કોળી સમાજના સંમેલન પૂર્વે કુંવરજી બાવળિયા અને કોળી અગ્રણીનો ઓડિયો વાઇરલ રાજકોટના વીંછીયામાં 9 માર્ચ, 2025ના રોજ કોળી સમાજનું મહાસંમેલન મળનાર છે. સમસ્ત કોળી…
View More સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસ પરત નહીં ખેચાયરાજકોટ, લોધિકા, મોરબીમાં નવી સબ રજિસ્ટ્રાર કચેરી બનશે
સરકારે મહેસૂલ વિભાગ માટે ફાળવેલ રૂા.5427 કરોડમાં જોગવાઇ કરાઇ મહેસૂલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂત…
View More રાજકોટ, લોધિકા, મોરબીમાં નવી સબ રજિસ્ટ્રાર કચેરી બનશેનવા કોર્ટ બિલ્ડિંગ પાસે જામનગર રોડ ઉપર સ્પીડબ્રેકર મૂકવા બાર એસો.ની માંગ
રાજકોટનું નવું કોર્ટ બિલ્ડીંગ જામનગર રોડ ઉપર એફસીઆઈ ગોડાઉનની બાજુમાં સિફટ થયેલ છે જેમાં કોર્ટમાં આવતા-જતા લીટીગન્ટો, એડવોકેટો, જયુડીશ્યલ સ્ટાફ તથા સાહેદોને રાજકોટ-જામનગર હાઈવે…
View More નવા કોર્ટ બિલ્ડિંગ પાસે જામનગર રોડ ઉપર સ્પીડબ્રેકર મૂકવા બાર એસો.ની માંગસિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેતાં DDO
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ સંભાળનાર નવનિયુક્ત અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે સરકારી હોસ્પીટલની ઓચિંતિ મુલાકાત લીધી હતી. સિવિલ દર્દીઓને મળતી સુવિધા અને સમસ્યાની માહિતી…
View More સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેતાં DDOફાયર સેફ્ટીના નામે સરકાર અને એજન્સીઓની ડબલ લૂંટ
એજન્સીઓ દ્વારા પ્રિ ચેકિંગ અને ફાઈનલ એનઓસી માટે મનઘડંત ઉઘરાણા, ફીના ધોરણો નક્કી કરવા કોંગ્રેસની માગણી રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ ફાયર સેફ્ટી બાબતે…
View More ફાયર સેફ્ટીના નામે સરકાર અને એજન્સીઓની ડબલ લૂંટમહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે કતલખાના બંધ રાખવા આદેશ
મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક તહેવારો દરમિયાન મનપાની હદમાં આવતા તમામ કતલખાનાઓ બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે. તે અંતર્ગત આગામી તા. 26-2-2025ને…
View More મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે કતલખાના બંધ રાખવા આદેશ