રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાનુ પ્રમાણ વધી રહયુ છે ત્યારે શહેરમા રાધેશ્યામ સોસાયટીમા રહેતા એક બહેનનાં એકનાં એક ભાઇનુ હાર્ટ એટેકથી મોત નીપજતા પરીવારમા…
View More રાધેશ્યામ સોસાયટીમાં એક બહેનના એકના એક ભાઇનું હાર્ટ એટેકથી મોતrajkot news
ઉનાળામાં અમદાવાદથી વધારાની બે જોડી ટ્રેનો દોડાવાશે, રાજકોટના મુસાફરોને ઠેંગો
એપ્રીલના અંતથી શૈક્ષણિક સંસ્થાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થશે. શાળાઓમાં રજાઓ પડતા મોટાભાગના લોકો પ્રવાસનું આયોજન કરતા હોય છે. જેને લઇ રેલવે દ્વારા બે જોડી ટ્રેન…
View More ઉનાળામાં અમદાવાદથી વધારાની બે જોડી ટ્રેનો દોડાવાશે, રાજકોટના મુસાફરોને ઠેંગોરાજકોટમાં ‘ડખ્ખા’ના સ્થળે PCR વાન પહેલાં ડ્રોન પહોંચી જશે !
દૃષ્ટિ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ, સુરત અને વડોદરા અને રાજકોટના 33 પોલીસ સ્ટેશન પસંદ કરાયા પોલીસ પહોંચે તેના બે મિનિટ પહેલાં ડ્રોન પહોંચી જશે ગુજરાત પોલીસ…
View More રાજકોટમાં ‘ડખ્ખા’ના સ્થળે PCR વાન પહેલાં ડ્રોન પહોંચી જશે !ઘી, પનીર અને મુખવાસના નમૂના ફેઇલ જતા 16 લાખનો દંડ ફટકાર્યો
કૃષ્ણ પ્રોટીન, યુનિટિ મિલ્ક અને અમૃત મુખવાસ સામે કાર્યવાહી રાજકોટના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તાજેતરમાં ત્રણ સ્થળેથી લેવાયેલ નમૂનાઓ વિવિધ પ્રોડક્ટના નમુનાઓ સબ સ્ટાન્ડર્ડ…
View More ઘી, પનીર અને મુખવાસના નમૂના ફેઇલ જતા 16 લાખનો દંડ ફટકાર્યોજન્મ-મરણના દાખલાની લેટ ફીમાં 10 ગણો વધારો
21 દિવસ તથા એક માસ અને એક વર્ષની ફી રૂા.20થી લઈને 100 ચુકવવી પડશે ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા રજીસ્ટ્રેશન ઓફ…
View More જન્મ-મરણના દાખલાની લેટ ફીમાં 10 ગણો વધારોતુ કેમ કાવા મારે છે તેમ કહી અજાણ્યા શખ્સોએ બાઈકચાલકને માર મારી રોકડની લૂંટ ચલાવી
મૂળ જસદણના ભાડલા ગામનો વતની અને હાલ રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં રહેતો યુવાન મા ગૌશાળા પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા…
View More તુ કેમ કાવા મારે છે તેમ કહી અજાણ્યા શખ્સોએ બાઈકચાલકને માર મારી રોકડની લૂંટ ચલાવીસિમેન્ટના વેપારી સાથે 5.50 કરોડની છેતરપિંડી
પુના રહેતા પિતા-પુત્ર સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ: કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવા સેબીમાં ખોટા ઈમેલ પણ કર્યા રાજકોટના સેમેન્ટના વેપારીને સાથે સિમેન્ટનું પ્રોડકશન…
View More સિમેન્ટના વેપારી સાથે 5.50 કરોડની છેતરપિંડીવેરાવિભાગે સીલિંગની બીક બતાવી રૂા. 1.02 કરોડની પઠાણી ઉઘરાણી કરી
મનપાના વેરાવિભા દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત ફક્ત આઠ આસામીઓ પાસેથી સીલીંગની બીક બતાવી સ્થળ ઉપર રૂા. 1.02 કરોડની વસુલાત કરી હતી. તેમજ કોમર્શીયલની…
View More વેરાવિભાગે સીલિંગની બીક બતાવી રૂા. 1.02 કરોડની પઠાણી ઉઘરાણી કરીગેરકાયદેસર બાંધકામોને અપાયેલ ડિમોલિશનની નોટિસનો સ્ટેન્ડિંગમાં વિરોધ
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવેલ અલગ અલગ કામોની દરખાસ્તની ચર્ચા માટે સંકલન કરવામાં આવતું હોય છે. પરંતુ છેલા ઘણા સમયથી સંકલન અને સ્ટેન્ડીંગમાં…
View More ગેરકાયદેસર બાંધકામોને અપાયેલ ડિમોલિશનની નોટિસનો સ્ટેન્ડિંગમાં વિરોધસૌરાષ્ટ્રમાં ખૂલશે નવી 20થી વધુ ખાનગી કોલેજો : યુનિ.ની લીલીઝંડી
વિદ્યાર્થીઓ પર ઝિંકાયો 10 ટકાનો ફિ વધારો : ફાયનાન્સ, બોર્ડ ઓફ ડિન્સ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલની ભલામણોને વિરોધ વગર મંજૂરી સૌરાષ્ટ્રમાં શિક્ષણ દિવસે દિવસે મોંઘુ…
View More સૌરાષ્ટ્રમાં ખૂલશે નવી 20થી વધુ ખાનગી કોલેજો : યુનિ.ની લીલીઝંડી