મનપાએ ત્રણેય ઝોનમાંથી રૂા. 62800નો વહીવટી ચાર્જ વસુલ્યો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:07/11/2024થી તારીખ:11/11/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર…
View More મુખ્ય માર્ગો પર મંજૂરી વગર ખડકેલા 951 બોર્ડ-બેનરો જપ્તrajkot news
પર્યાવરણ ઈજનેરને બદલીને કરવામાં આવેલી 1110 કરોડની ગાર્બેજની દરખાસ્ત શંકાસ્પદ: કોંગ્રેસ
એજન્સીને ચૂકવાતી બમણી રકમ તપાસનો વિષય, વહીવટી મંજૂરી ન આપવા માગણી મનપાની સ્ટેન્ડીંગમાં આજે મંજુર થયેલ 1100 કરોડના ગાર્બેજ કોન્ટ્રાક્ટનો વિપક્ષ દ્વારા વિરોધ કરી જણાવેલ…
View More પર્યાવરણ ઈજનેરને બદલીને કરવામાં આવેલી 1110 કરોડની ગાર્બેજની દરખાસ્ત શંકાસ્પદ: કોંગ્રેસહોકર્સ ઝોનનો ભાડાવધારો રદ: પાછલા બારણેથી સફાઈ કર ઘુસાડ્યો
ધંધાર્થીઓએ 500 ભાડું અને હવે 500 સફાઈ વેરો ચૂકવવો પડશે ડો. દસ્તુર માર્ગનું નાલુ બનાવવા વધુ 1.17 કરોડની માગણી કરતો રેલવે વિભાગ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિનીબેઠક…
View More હોકર્સ ઝોનનો ભાડાવધારો રદ: પાછલા બારણેથી સફાઈ કર ઘુસાડ્યોદોઢ મહિના પહેલાં રાજકોટમાં દીકરીએ આપઘાત કરી લીધા બાદ આઘાતમાં પિતાએ જીવન ટૂંકાવ્યું
માંગરોળ તાલુકાના શાપુર ગામના વાસમાં રહેતા 56 વર્ષીય લખમણભાઇ કરસનભાઈ કાથડની દીકરીએ દોઢ મહિના પહેલા રાજકોટ ખાતે આપઘાત કરી લીધો હતો. દીકરીના મૃત્યુથી થયેલા ટેન્શનના…
View More દોઢ મહિના પહેલાં રાજકોટમાં દીકરીએ આપઘાત કરી લીધા બાદ આઘાતમાં પિતાએ જીવન ટૂંકાવ્યુંરાજકોટમાં પત્રકારના યુવાન પુત્રનો ડેન્ગ્યુએ લીધો ભોગ, શોકની લાગણી
ચાર દિવસની સારવાર દરમિયાન 21 વર્ષીય યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડતા પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માથુ ઉચક્યુ હોય તેમ દરરોજ રોગચાળાથી અનેક માનવ…
View More રાજકોટમાં પત્રકારના યુવાન પુત્રનો ડેન્ગ્યુએ લીધો ભોગ, શોકની લાગણીગોંડલ બન્યું ગોકુળનગરી, આજે ધામધૂમથી ઠાકોરજી વિવાહનો અલૌકિક અવસર
અમારા પરિવારનો નહીં પણ સમગ્ર ગોંડલની જનતાનો રૂડો અવસર: જ્યોતિરાદિત્યસિંહ જાડેજા: ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઠાકોરજીની જાનમાં જોડાશે ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય…
View More ગોંડલ બન્યું ગોકુળનગરી, આજે ધામધૂમથી ઠાકોરજી વિવાહનો અલૌકિક અવસરરાજ્યની 157 પાલિકાની તિજોરી તળિયાઝાટક, વીજબિલના પણ ફાંફાં
પાલિકાના સફાઇ કામદારથી માંડીને ચીફ ઓફિસરને ત્રણેક મહિનાથી ચૂકવાયો નથી પગાર: વિકાસના નામે દેવાળું કરી સરકાર ‘ઘી’ પીતી હોવાનો તાલ! ચોંકાવનારા અહેવાલો દ્વારા વિગતો મળી…
View More રાજ્યની 157 પાલિકાની તિજોરી તળિયાઝાટક, વીજબિલના પણ ફાંફાંરાજકોટના અનેક લોકો પાસેથી યાત્રાના નામે લાખોની રકમ પડાવનાર કથાકારની ધરપકડ
રાજકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકો સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી કરીને બે વર્ષથી નાસતા ફરતા શખ્સને બોટાદ LCBપોલીસે શહેરનાં લાતી બજારની પાછળના વિસ્તારમાંથી ધરપકડ કરી આગળની…
View More રાજકોટના અનેક લોકો પાસેથી યાત્રાના નામે લાખોની રકમ પડાવનાર કથાકારની ધરપકડ