રેલવે સ્ટેશન પર પોલીસનું ડોગ સ્કવોડ સાથે સઘન ચેકિંગ

પહલગામ હુમલા બાદ પોલીસ તંત્ર એકશનમાં તમામ ટ્રેનમાં યાત્રિકોના સામાન અને શંકાસ્પદ ચીજ વસ્તુઓની મેટલ ડિટેકટરથી તપાસ કરાઇ જમ્મુ-કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં રેલવે…

View More રેલવે સ્ટેશન પર પોલીસનું ડોગ સ્કવોડ સાથે સઘન ચેકિંગ

જનાક્રોશની અસર: આંબેડકરનગરમાં શુદ્ધ પાણી આવી ગયું

    શહેરના વોર્ડ નં. 13માં આવેલ આંબેડકરનગરમાં છેલ્લા ઘણા સમયથી નળમાં દુષિત પાણી આવવાની ફરિયાદ ઉઠી હતી. જે અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં…

View More જનાક્રોશની અસર: આંબેડકરનગરમાં શુદ્ધ પાણી આવી ગયું

રાજકોટના 13 કેન્દ્રો પર 6338 વિદ્યાર્થી આપશે નીટની પરીક્ષા

આગામી રવિવારના રોજ રાષ્ટ્રીય સ્તરની નેટ (રાષ્ટ્રીય પાત્રતા કસોટી) પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મહત્વની પરીક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું…

View More રાજકોટના 13 કેન્દ્રો પર 6338 વિદ્યાર્થી આપશે નીટની પરીક્ષા

મનપાને ટેક્નિકલ ક્ષતિવાળી બસો ધાબડી દેવાઈ : કોંગ્રેસ

એસટીની ઈલેક્ટ્રિક બસ ગરમ નથી તો મનપાની કેમ થાય છે, એજન્સી સામે પગલા લેવાની માંગ મનપાની ઈલેક્ટ્રીક બસમાં બેટરી હીટીંગ સહિતના ઈસ્યુ ઉભા થતાં અનેક…

View More મનપાને ટેક્નિકલ ક્ષતિવાળી બસો ધાબડી દેવાઈ : કોંગ્રેસ

ફૂડ વિભાગની દેશી ગોળ ડ્રાઈવ, 10 નમૂના લીધા

ખાણીપીણીના 11 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, ત્રણ કિલો વાસી ફ્રૂટનો નાશ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે ગોળના વેપારીને ત્યાં ચકાસણી હાથ ધરી લગ અલગ બ્રાન્ડના 10…

View More ફૂડ વિભાગની દેશી ગોળ ડ્રાઈવ, 10 નમૂના લીધા

બામણબોર સમૂહલગ્નમાંથી પરત ફરેલા સાતડા ગામના વૃદ્ધને કાળ ખેંચી ગયો

હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃદ્ધે દમ તોડ્યો; કારચાલકની શોધખોળ રાજકોટ ચોટીલા હાઈવે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં…

View More બામણબોર સમૂહલગ્નમાંથી પરત ફરેલા સાતડા ગામના વૃદ્ધને કાળ ખેંચી ગયો

દુબઇ રહેતા મિત્રએ વાત કરવાનું બંધ કરી દેતા યુવતીનો ઝેર પી આપઘાત

રાજકોટમાં રહેતા નેપાળી પરિવારની પુત્રી બેંગ્લોરમાં મામાના ઘરે રહેતી હતી. તેણીએ દુબઇ રહેતા મિત્રએ વાત કરવાની બંધ કરી દેતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો…

View More દુબઇ રહેતા મિત્રએ વાત કરવાનું બંધ કરી દેતા યુવતીનો ઝેર પી આપઘાત

‘પપ્પા મારી બે દીકરીનું ધ્યાન રાખજો’ સ્યુસાઇડ નોટ લખી યુવાનનો આપઘાત

શહેરમા 1પ0 ફુટ રીંગ રોડ પર જશરાજનગરમા રહેતા યુવાને ‘પપ્પા મારી બે દિકરીનુ ધ્યાન રાખજો’ સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા ગમગીની…

View More ‘પપ્પા મારી બે દીકરીનું ધ્યાન રાખજો’ સ્યુસાઇડ નોટ લખી યુવાનનો આપઘાત

કપડાંની દુકાનમાં ચોરી કરનાર મામા-ભાણેજ સહિત ત્રણ ઝડપાયા

શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે બગીચા સામે આવેલી પગેંગસ્ટર મેન્સવેરથ નામની કપડાંની દુકાનમાં પાંચ દિવસ પૂર્વે માત્ર બે મિનિટની અંદર જ રૂૂ.1.38 લાખ રોકડની ચોરી થઈ…

View More કપડાંની દુકાનમાં ચોરી કરનાર મામા-ભાણેજ સહિત ત્રણ ઝડપાયા

લોઠડા: કારખાનામાંથી 1.80 લાખના સ્ક્રેપની ચોરી, કર્મચારી દંપતી જ શંકાના દાયરામાં

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં લોઠડા ગામે ભાયાસર રોડ પર કારખાનામાંથી રૂૂ.1.80 લાખની કિંમતના સ્ક્રેપની ચોરી થતાં કારખાનેદારે ફરિયાદ કરી હતી. તેમજ આરોપીમાં તેના કારખાનામાં કામ…

View More લોઠડા: કારખાનામાંથી 1.80 લાખના સ્ક્રેપની ચોરી, કર્મચારી દંપતી જ શંકાના દાયરામાં