શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલ આંગન પાર્કમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.…
View More વાવડીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડયોrajkot news
રૂખડિયાપરામાં પરિવાર ઉપર ધોકા-છરીથી હુમલો : પથ્થરમારો, તોડફોડ
ઘરમાં સીસીટીવી લગાવતાં પાડોશીઓ દારૂનો ધંધો કરતાં હોય સારૂ ન લાગતા તૂટી પડયા: પિતા-પુત્ર, 9 મહિનાની બાળકી સહિત ચાર ઘવાયા : ઘરમાંથી રોકડ લૂંટી ગયાનો…
View More રૂખડિયાપરામાં પરિવાર ઉપર ધોકા-છરીથી હુમલો : પથ્થરમારો, તોડફોડભાઇ-ભાભીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને મોટાભાઇએ છરીના ઘા ઝીંકી દીધા
હુડકો ચોકડી પાસે શાંતિનગરની ઘટના: હુમલામાં ઘવાયેલો યુવાન સારવારમાં શહેરમાં હુડકો ચોકડી પાસે આવેલ શાંતિનગર મફતિયાપરામાં રહેતા ભાઈ ભાભી વચ્ચે ઝઘડો થતા છોડાવવા વચ્ચે પડેલા…
View More ભાઇ-ભાભીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને મોટાભાઇએ છરીના ઘા ઝીંકી દીધાશેર બજારમાં નાણા ડૂબતા ખાનગી હોસ્પિટલના કર્મચારીનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક સંકડામણના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા છે ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટ રહેતાં અને હોસ્પિટલમાં ઓ.ટી. આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પોરબંદરના…
View More શેર બજારમાં નાણા ડૂબતા ખાનગી હોસ્પિટલના કર્મચારીનો આપઘાતનો પ્રયાસમહાનગરપાલિકામાં દલાલો-એજન્ટોને પ્રવેશબંધી કરો
રાજકોટ કામદાર યુનિયને મ્યુનિ. કમિશનરને સંબોધીને આપેલા આવેદનપત્રમાં સિવિલ હોસ્પિટલની માફક મહાનગર પાલિકામાં પણ દલાલો અને એજન્ટોને પ્રવેશબંધી ફરમાવવા તથા આ અંગેના બોર્ડ…
View More મહાનગરપાલિકામાં દલાલો-એજન્ટોને પ્રવેશબંધી કરોવેકેશનમાં ફીના ઉઘરાણા કરતી શાળા સામે કાર્યવાહી કરો: કોંગ્રેસ
રાજકોટમા વિવિધ ખાનગી શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10-11-12 ના વિદ્યાર્થીઓ માટે વેક્શન બેચના નામે અભ્યાસક્રમ શરૂૂ દેવામા આવતો હોય છે અને…
View More વેકેશનમાં ફીના ઉઘરાણા કરતી શાળા સામે કાર્યવાહી કરો: કોંગ્રેસબહુમાળી ભવનની લોબીમાં રિક્ષાના આટાફેરા
બેરોકટોક રિક્ષાચાલક લોબીમાં રિક્ષા ફેરવતો હોવાથી અરજદારોમાં આશ્ર્ચર્ય રાજકોટ બહુમાળી ભવન કચેરી સતત અરજદારોથી ધમધમતી જોવા મળે છે. હાલમાં વેકેશન ખુલતા અગાઉ વિવિધ કોર્સમાં એડમિશન…
View More બહુમાળી ભવનની લોબીમાં રિક્ષાના આટાફેરાઅચાનક યુદ્ધ વિરામ શા માટે? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
એવું શું બન્યું કે ત્રીજા દેશની મઘ્યસ્થી કેમ સ્વીકારવી પડી? કોંગ્રેસ દ્વારા જાગૃતિ લાવવા પત્રિકા વિતરણ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની…
View More અચાનક યુદ્ધ વિરામ શા માટે? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલદારૂના ગુનામાં છ મહિનાથી વોન્ટેડ લક્ષ્મીવાડીનો બૂટલેગર ઝડપાયો
દારૂના 14 જેટલા ગુનામાં સંડોવાયેલા અને દારૂની હેરાફેરીમાં છેલ્લા છ મહિનાથી વોન્ટેડ બુટલેગરને ઝોન-2 નાસતા ફરતા સ્કોડની ટીમે ઝડપી લઈ જરૂરી કાર્યવાહી કરી છે. મળતી…
View More દારૂના ગુનામાં છ મહિનાથી વોન્ટેડ લક્ષ્મીવાડીનો બૂટલેગર ઝડપાયોરાત્રે દારૂ ઢીંચીને ટહેલવા નીકળેલા 20 પીધેલા પકડાયા
લક્ષ્મીનગર રોડ પર સગીર સહિત ચાર નશાખોર બખેડો કરતાં પોલીસની ઝપટે ચડ્યા શહેરમાં રાત્રિના સમયે દારૂ ઢીચીને અકસ્માત સર્જતા નબીરાઓને પકડવા રાજકોટ શહેર પોલીસ દ્વારા…
View More રાત્રે દારૂ ઢીંચીને ટહેલવા નીકળેલા 20 પીધેલા પકડાયા