હજારો ભાવિકોએ વરસતા વરસાદે શોભા યાત્રા અને ધર્મસભાનો લહાવો લીધો ડી.જેના તાલે ભગવાન ભોળાનાથના ભકતજનોએ ભજનોની રમઝટ બોલાવી રાસમંડળીએ જગાવ્યું આકર્ષણ, ઠેર-ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત મહાદેવના…
View More નટેશ્ર્વર મહાદેવની શોભાયાત્રામાં મેઘરાજાના અમીછાંટણાrajkot news
નવેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ વન-ડે યોજાશે
સાઉથ આફ્રિકા-એ ટીમની મેચો બેંગ્લોર ચિન્નાસ્વામીથી રાજકોટમાં ખસેડાઇ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2025 માટે ઇન્ટરનેશનલ હોમ સીઝન અને સાઉથ આફ્રિકા એ ટુર ઓફ…
View More નવેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ વન-ડે યોજાશેબાંભણિયાપરામાં પ્રૌઢાનું ભોં ટાકામાં પડી જતાં મોત
શહેરનાં સામાકાંઠે પેડક રોડ પર બાંભણીયાપરામા માનસીક બિમાર પ્રૌઢા વહેલી સવારે પોતાનાં ઘરમા પાણીનાં ભોં ટાકામા પડી જતા મોત નીપજયુ હતુ. જાણવા મળતી વિગત મુજબ…
View More બાંભણિયાપરામાં પ્રૌઢાનું ભોં ટાકામાં પડી જતાં મોતલોકમેળાના કડક નિયમો સામે ધંધાર્થીઓનો મોરચો
પ્રથમ દિવસે એક પણ ફોર્મ ઉપાડયા નહીં, રણનીતિ માટે બેઠક સૌરાષ્ટ્રની ઓળખ સમાન પ્રસિદ્ધ લોકમેળો આ વખતે પણ શરૂૂઆતથી જ વિવાદોમાં સપડાયો છે. ગત વર્ષે…
View More લોકમેળાના કડક નિયમો સામે ધંધાર્થીઓનો મોરચોરાજકોટના રેશનકાર્ડધારકોને બે માસનો જથ્થો નહીં મળતા દેકારો, વેપારીઓની રજૂઆત
રાજકોટ શહેર અને જિલ્લામાં જૂન-2025 મહિનાના અનાજના જથ્થાના વિતરણમાં સર્જાયેલી અંધાધૂંધીને કારણે હજારો રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકાર દ્વારા 23 મે, 2025ના રોજ…
View More રાજકોટના રેશનકાર્ડધારકોને બે માસનો જથ્થો નહીં મળતા દેકારો, વેપારીઓની રજૂઆતલલુડી વોકળી ડિમોલિશનમાં બિલ્ડરોનો હાથ: અસરગ્રસ્તોનો આરોપ
કોર્પોરેશને ફાળવેલ 25 વારિયા પ્લોટ 233 લાભાર્થીઓ પાસેથી પરત લેવાતા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત શહેરના વોર્ડ નં. 14માં આવેલ લલુડી વોકળી વિસ્તારના અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવાનો પ્રશ્ર્ન…
View More લલુડી વોકળી ડિમોલિશનમાં બિલ્ડરોનો હાથ: અસરગ્રસ્તોનો આરોપરાજકોટમાં ગળુ કાપી વૃદ્ધની ક્રૂર હત્યા, ઘરેણાની લૂંટ
હાથમાં પહેરેલા ઘરેણા ગાયબ, ગળા પર પેટમાં અને વાસામાં તીક્ષણ હથિયારના ઘા ના નિશાન આફ્રિકા રહેતા પુત્રએ કોલ કરતા પિતાએ ન ઉપાડ્યો, પિતરાઇને ઘરે તપાસ…
View More રાજકોટમાં ગળુ કાપી વૃદ્ધની ક્રૂર હત્યા, ઘરેણાની લૂંટબોલેરો પુલ પરથી 10 ફૂટ નીચે ખાબકી, કાર્યપાલક ઇજનેર સહિત બેના મોત
અમદાવાદથી અધિકારી આવ્યા હોય ભાવનગર સાઇટ કામે ગયા હતા, પરત ફરતા રાજકોટની ભાગોળે નડેલો અકસ્માત બંન્નેનાં મૃત્યુથી સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી, બોલેરોમાંથી બંન્ને મૃતદેહ…
View More બોલેરો પુલ પરથી 10 ફૂટ નીચે ખાબકી, કાર્યપાલક ઇજનેર સહિત બેના મોતઆંગળિયાત 10 વર્ષની પુત્રીનો દેહ અભડાવનાર સાવકા બાપને છેલ્લા શ્ર્વાસ સુધીની સજા ફટકારતી કોર્ટ
ત્રણ વર્ષ સુધી હવસનો શિકાર બનેલી ધો.5ની છાત્રાએ ફઇ મારફત મૂળ પિતા સુધી આપવીતી પહોંચાડતા ભાંડો ફૂટ્યો શહેરમાં ત્રણ વર્ષ પૂર્વે અંગળીયાત 10 વર્ષની માસુમ…
View More આંગળિયાત 10 વર્ષની પુત્રીનો દેહ અભડાવનાર સાવકા બાપને છેલ્લા શ્ર્વાસ સુધીની સજા ફટકારતી કોર્ટતંત્રની ઘોર બેદરકારીથી વધુ એક જિંદગીનો અંત; ગાયે ઢીંક મારતા ઘવાયેલા વૃદ્ધનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. તેમ છતાં તંત્ર આંખ આડા કરી રહ્યું છે અને રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા…
View More તંત્રની ઘોર બેદરકારીથી વધુ એક જિંદગીનો અંત; ગાયે ઢીંક મારતા ઘવાયેલા વૃદ્ધનું મોત