સામાકાંઠે હત્યાના ગુનામાં સંડોવાયેલ શખ્સ 287 બોટલ દારૂ સાથે ઝડપાયો

ક્રાઈમ બ્રાંચનો બાતમીના આધારે દરોડો, ઈમીટેશનનો વેપાર કરતો શખ્સ મુંબઈથી દારૂ લાવ્યાનું ખુલ્યું શહેરના સામાકાંઠે ગઢીયા નગરમાં ઈમીટેશનનો વેપારી અને અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલ નામચીન…

View More સામાકાંઠે હત્યાના ગુનામાં સંડોવાયેલ શખ્સ 287 બોટલ દારૂ સાથે ઝડપાયો

સોની વેપારીનું 5.86 લાખનું સોનું લઈને બંગાળી ફરાર

અવારનવાર ફોન કર્યા છતાં સોનું ન આપતા ભગવતીપરાના શખ્સ સામે ગુનો નોંધાયો શહેરમાં વધુ એક વખત બંગાળી કારીગર દાગીના બનાવવા આપેલું રૂૂ.5.86 લાખનું સોની વેપારીનું…

View More સોની વેપારીનું 5.86 લાખનું સોનું લઈને બંગાળી ફરાર

હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંંદગી ધબકારા ચૂકી ગઇ

વેલનાથપરામાં રિક્ષા ચાલક અને દેવપરાના વૃધ્ધનું બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય રોગનાં હુમલાથી અનેક જીંદગી ધબકારા…

View More હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંંદગી ધબકારા ચૂકી ગઇ

રાજકોટ જિલ્લામાં 700થી વધારે નવા મતદાન મથકોનો ઉમેરો થવાનો અંદાજ

આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે મતદારોની સુવિધા અને મતદાન પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક નવા નિયમો અમલમાં મૂક્યા છે. આ નિર્ણયો પૈકી એક…

View More રાજકોટ જિલ્લામાં 700થી વધારે નવા મતદાન મથકોનો ઉમેરો થવાનો અંદાજ

મનપાની લીફ્ટમાં માલ-સામાન ચઢાવવાની ‘લોકોને’ મનાઈ…તંત્રને?

મહાનગરપાલિકાની ઝોનલ કચેરી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં અરજદારો આવતા હોય છે. ત્રણ માળની કચેરીમાં અલગ અલગ ફ્લોર ઉપર ઓફિસો આવેલ હોય અરજદારો માટે લિફ્ટની સુવિધા…

View More મનપાની લીફ્ટમાં માલ-સામાન ચઢાવવાની ‘લોકોને’ મનાઈ…તંત્રને?

નુકસાની જતાં એજન્સીઓ ગાયબ: 24 પે એન્ડ પાર્કિંગ માટે ત્રીજુ ટેન્ડર

આડેધડ પાર્કિંગ કરતા લોકોને પાર્કિંગની ટેવ પાડવામાં તંત્ર ઉણૂ ઉતર્યુ, બબ્બે ટેન્ડર કર્યા તો પણ કોન્ટ્રાક્ટરોએ હાથ ન પકડ્યો શહેરમાં ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ આડેધડ…

View More નુકસાની જતાં એજન્સીઓ ગાયબ: 24 પે એન્ડ પાર્કિંગ માટે ત્રીજુ ટેન્ડર

બે મિત્રોએ દારૂમાં એસિડ ભેળવી પી લેતાં તબીયત લથડી

શાપરમાં બનેલી ઘટના; બન્ને યુવકને બેશુધ્ધ હાલતમાં સારવારમાં ખસેડાયા નશા બુરી ચીઝ હૈ, સુત્રને સાર્થક કરતી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં છાશવારે દારૂના નશામાં…

View More બે મિત્રોએ દારૂમાં એસિડ ભેળવી પી લેતાં તબીયત લથડી

રાજકોટથી ભાદર ડેમ સુધી લાઈન નાખવાના કામના ચાર કટકા કરાયા

  એક એજન્સી દાદાગીરી ન કરે અને અધવચ્ચે કામ ન અટકાવે તે માટે તંત્રએ ચારને કામ આપી મોનોપોલી તોડી રાજકોટથી ભાદર ડેમ સુધીની મોટી લાઈન…

View More રાજકોટથી ભાદર ડેમ સુધી લાઈન નાખવાના કામના ચાર કટકા કરાયા

રાઈડ્સ સંચાલકો ન આવે તો પણ મેળો યોજાશે

ખુલ્લી રહેતી જગ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતોત્સવ યોજાશે: કલેકટરનો પ્લાન બી તૈયાર રાજકોટનો સુપ્રસિદ્ધ લોકમેળો આ વખતે ચકડોળે ચડ્યો છે. કડક જઘઙના કારણે આ વખતે…

View More રાઈડ્સ સંચાલકો ન આવે તો પણ મેળો યોજાશે

ભગવતીપરા રેલવે બ્રિજ નીચે નદીમાંથી યુવાનની લાશ મળી: ડૂબી જવાથી મોત

શહેરના ભગવતીપરા રેલવે બ્રીજ નીચેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી…

View More ભગવતીપરા રેલવે બ્રિજ નીચે નદીમાંથી યુવાનની લાશ મળી: ડૂબી જવાથી મોત