ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ સસ્તામાં ડ્રેસ લેવા જતાં યુવતી છેતરાઈ, 27 હજાર ગુમાવ્યા

નાના મવા રોડ શાસ્ત્રીનગર અજમેરામાં રહેતા ડોલિબેન રાજેંદ્રકુમાર ઝાલાડી(ઉ.વ.30)એ ઇન્સ્ટાગ્રામમાં આવેલી રિલ્સ જોઈ ઓનલાઈન સસ્તા ભાવે ડ્રેસ ખરીદવા જતા 27 હજાર રૂૂપિયા ગુમાવતા રાજકોટ તાલુકા…

View More ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ સસ્તામાં ડ્રેસ લેવા જતાં યુવતી છેતરાઈ, 27 હજાર ગુમાવ્યા

રૈયારોડ પર કાર આંતરીને ફરિયાદ પરત ખેંચી લેવાનુ કહી પતિની પત્નીને મારી નાખવાની ધમકી

150 ફુટ રીંગરોડ મધુવન સોસાયટીમાં રહેતા ભુમીકાબેન હીતેશભાઇ નાગ્રેચા(ઉ.વ.42)એ અગાઉ કરેલી ત્રાસથી ફરિયાદ પરત ખેંચી લેવાનું કહી પતિ હિતેશભાઈએ કારને આંતરી પત્ની ભૂમિકાને ધમકી આપી…

View More રૈયારોડ પર કાર આંતરીને ફરિયાદ પરત ખેંચી લેવાનુ કહી પતિની પત્નીને મારી નાખવાની ધમકી

ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર કારચાલકે એક્ટિવા ચાલક યુવતીને ઉલાળી, કારમાંથી દારૂની બોટલ મળી

રાજકોટ શહેરમા ટાઢોળુ વાતાવરણ છતા રાત્રીનાં સમયે દારૂ ઢીંચીને નીકળતા શખસો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવામા આવે છે. ત્યારે ગઇકાલે યુનિવર્સીટી રોડ પર ગંગોત્રી પાર્ક…

View More ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર કારચાલકે એક્ટિવા ચાલક યુવતીને ઉલાળી, કારમાંથી દારૂની બોટલ મળી

રાજકોટ-ભાવનગર હાઈ-વે પર અંતે પોલીસના ઉઘરાણા બંધ

35 ગામના લોકોની ઉગ્ર રજૂઆત અને આંદોલનની ચિમકી બાદ ટ્રાફિક પોઈન્ટ હટાવાયા રાજકોટ ભાવનગર હાઈ-વે પર પોલીસના ઉઘરાણાથી 35 જેટલા ગામના લોકો ભારે હેરાન થઈ…

View More રાજકોટ-ભાવનગર હાઈ-વે પર અંતે પોલીસના ઉઘરાણા બંધ

પૂર્વ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતાં ચારિત્ર પર દાગ લગાવવા પતિએ પ્રેમી સાથેના ફોટા વાયરલ કર્યા !

રાજકોટમાં રહેતી મહિલાને પુર્વ પતિએ ચારિત્ર પર દાગ લગાવવા માટે પુર્વ પ્રેમીના મહીલાના ફોટા વાયરલ કરી હેરાન કરતો હોવાની ફરિયાદ પરથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો…

View More પૂર્વ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતાં ચારિત્ર પર દાગ લગાવવા પતિએ પ્રેમી સાથેના ફોટા વાયરલ કર્યા !

લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે સ્થાનિક અધિકારીઓને છૂટ

રાજકોટના લોકમેળા માટે સરકારે વચલો રસ્તો કાઢયો, ફાઉન્ડેશન માટે આર.સી.નો આગ્રહ નહીં રખાય, 60 દિવસના બદલે 30 દિવસમાં લાઇસન્સ અપાશે રાજકોટમા આગામી જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન…

View More લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે સ્થાનિક અધિકારીઓને છૂટ

મેડિકલ કોલેજના ‘ગુટલી’કાંડની તપાસ માટે સમિતિની રચના

આરોગ્ય વિભાગે ડીનનો ખૂલાસો પૂછતા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું તંત્ર ઘુણ્યુ, ડીને તાબડતોબ બેઠક યોજી પાંચ સિનિયર તબીબોની તપાસ કમિટી બનાવી રેડિયોલોજી વિભાગના 11,…

View More મેડિકલ કોલેજના ‘ગુટલી’કાંડની તપાસ માટે સમિતિની રચના

કોર્પોરેશનમાં રજૂઆત માટે ગયેલા આપના નેતાને હાર્ટએટેક

  સિવિલમાં ઈન્જેક્શન ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા રાજકોટમાં માતેલા સાંઢ જેમ દોડતા ભારે વાહનો પર કાર્યવાહી કરવાની રજૂઆત કરવા મહાનગરપાલિકામાં ગયેલા આમ…

View More કોર્પોરેશનમાં રજૂઆત માટે ગયેલા આપના નેતાને હાર્ટએટેક

રાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ ચાર જિંદગી ધબકારા ચૂકી ગઇ

શાસ્ત્રીનગરમાં પરિણીતા, મંછાનગરમાં યુવક અને મારૂતીનગર અને માલધારી સોસાયટીના આધેડનું મોત રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર જિંદગી ધબકારા ચુકી ગઈ છે.…

View More રાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ ચાર જિંદગી ધબકારા ચૂકી ગઇ

28 લાખનું દેણું થઇ જતા યુવતીનો આપઘાત

ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી યુવતીએ ચિઠ્ઠી લખી ઝેરી ટીકડા ખાઇ લીધા અમરેલીના ખાંભામાં દેવુ થઇ જતા યુવતીએ દવાની ટીકડીઓ ખાઇને આત્મહત્યા કરી હોવાની ઘટના…

View More 28 લાખનું દેણું થઇ જતા યુવતીનો આપઘાત