નહેરૂનગરમાં આતંક મચાવનાર આપના નેતા સહિત ત્રણનો વરઘોડો નીકળ્યો

હુમલાખોરોને સાથે રાખી સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રી-ક્ધસ્ટ્રકશન કરાવતી ગાંધીગ્રામ પોલીસ શહેરના રૈયારોડ ઉપર આવેલ નહેરૂૂનગરમાં મકાન ખાલી કરાવવા ભોમેશ્વરની ટોળકીએ આતંક મચાવી નજીક આવેલ…

View More નહેરૂનગરમાં આતંક મચાવનાર આપના નેતા સહિત ત્રણનો વરઘોડો નીકળ્યો

રાજકોટ જંકશન પર અમદાવાદ-ઓખા વંદે ભારતના સમયમાં ફેરફાર કરાયો

  ટ્રેનોની સમય પાલનતામાં સુધાર કરવા અને તેમના ઝડપી સંચાલનને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી, અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર…

View More રાજકોટ જંકશન પર અમદાવાદ-ઓખા વંદે ભારતના સમયમાં ફેરફાર કરાયો

એરપોર્ટ જેવા ગણાવાયેલા બસપોર્ટના ‘આંતરડા’ બહાર આવ્યા

પાંચ વર્ષમાં તળિયું તોડી ખીલાસરી બહાર નીકળતા બસના ટાયર ફાટી જવાનો ભય શૌચાલય, ખાનગી વાહન ચાલકોના આંટાફેરા, દોડાવાતી ભંગાર બસો, તુટેલા પાઇપ સહીતના મુદ્દે કોંગ્રેસની…

View More એરપોર્ટ જેવા ગણાવાયેલા બસપોર્ટના ‘આંતરડા’ બહાર આવ્યા

લોકમેળામાં ફોર્મ ઉપાડવા રાઇડ્સ સંચાલકો તૈયાર, સાંજે નિર્ણાયક બેઠક

અમુક નિયમો અંગે કલેકટર સાથે ચર્ચા બાદ ફોર્મ ભરાશે રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. કડક એસઓપીના કારણે એક પણ રાઈડ્સ…

View More લોકમેળામાં ફોર્મ ઉપાડવા રાઇડ્સ સંચાલકો તૈયાર, સાંજે નિર્ણાયક બેઠક

ભંગાર રસ્તા મુદ્દે તંત્રને સદ્બુધ્ધિ આપવા વોર્ડ નં-18માં હવન

એક વર્ષથી રોડ, લાઇટ, વરસાદી પાણીની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકોનો વિરોધ: રેેંકડી કાઢી પ્રદર્શન કર્યુ: ઉગ્ર આંદોલનની ચીમકી શહેરનાં ભંગાર થયેલા રસ્તાઓ બાબતે વિવિધ વિસ્તારમાથી ફરીયાદો…

View More ભંગાર રસ્તા મુદ્દે તંત્રને સદ્બુધ્ધિ આપવા વોર્ડ નં-18માં હવન

પોપટપરાની મહિલા બૂટલેગરની મિલકત ઉપર પોલીસનું બુલડોઝર ફર્યુ

રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે શહેર પોલીસે તૈયાર કરેલ લિસ્ટ મુજબ…

View More પોપટપરાની મહિલા બૂટલેગરની મિલકત ઉપર પોલીસનું બુલડોઝર ફર્યુ

પ્રજાના પ્રશ્ર્નો વિસરાયા: હો હા ગોકિરા વચ્ચે મનપાનું બોર્ડ આટોપાયું

રાબેતા મુજબ વિપક્ષે પાંચ મિનિટ વિરોધ કર્યો અને અધ્યક્ષે બોર્ડ બહાર મોકલી પોતાની ફરજ બજાવી શાસક પક્ષે કહ્યું, ખાડા થયા જ નથી તો કમિશનર સહિતનો…

View More પ્રજાના પ્રશ્ર્નો વિસરાયા: હો હા ગોકિરા વચ્ચે મનપાનું બોર્ડ આટોપાયું

ગાંધીધામમાં માસીના ઘરમાં ઘુસી ભાણેજે રૂા.7.25 લાખના દાગીના તફડાવ્યા

શહેરની કે.ડી.એલ.બી. કોલોનીમાં માસીનાં ઘરમાં ઘૂસી તિજોરીમાંથી રૂૂા. 7,25,000ના દાગીના તફડાવી જનારા ભાણેજ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરની કે.ડી. એલ. બી. કોલોનીમાં આવેલાં…

View More ગાંધીધામમાં માસીના ઘરમાં ઘુસી ભાણેજે રૂા.7.25 લાખના દાગીના તફડાવ્યા

રાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો બંધ ટ્રક પાછળ ઘુસી જતા ચાલકનું મોત; એકને ઇજા

એકાતરા ઇંડા લેવા આવતા વેપારી પ્રૌઢને કાગદડી નજીક વહેલી સવારે નડયો જીવલેણ અકસ્માત રાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો કાર કાગદડી પાસે વહેલી સવારે બંધ…

View More રાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો બંધ ટ્રક પાછળ ઘુસી જતા ચાલકનું મોત; એકને ઇજા

ઘંટેશ્ર્વર વિસ્તારમાં 4 દિ’થી પાણી બંધ, દેકારો

વોટરવર્કસની 600 ડાયામીટરની મુખ્ય લાઇન બબ્બે વખત તૂટતા તંત્ર ઘાંઘુ થયું, આજે સાંજથી વિતરણ વ્યવસ્થા રાબેતામુજબ થવાની સંભાવના શહેરમાં મહાનગરપાલિકાએ વર્ષો પહેલા નાખેલી પીવાના પાણીની…

View More ઘંટેશ્ર્વર વિસ્તારમાં 4 દિ’થી પાણી બંધ, દેકારો