બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સચાલકનો પુત્ર નશામાં BMW ચલાવતો હોવાની શંકા રાજકોટમાં યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક આવેલા બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દીપકભાઈ…
View More રાજકોટના શખ્સે ગાંધીનગરમાં કાર અડફેટે વૃદ્ધનો ભોગ લીધોrajkot news
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા સાત નમૂના ફેલ, 7 પેઢીને 6.60 લાખનો દંડ ફટકારાયો
રાજકોટના ફૂડ એન્ડ ડ્રગ વિભાગદ્વારા અગાઉ વિવિધ સ્થળોએથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ અંગેના કેસો એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ ચાલી ગયા…
View More ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા સાત નમૂના ફેલ, 7 પેઢીને 6.60 લાખનો દંડ ફટકારાયોબીગબજાર સર્કલ પાસે રસ્તો ઓળંગતા મહિલાને સિટી બસના ચાલકે ઉલાળ્યા
રાજકોટ શહેરમાં સીટી બસ દ્વારા અકસ્માત સર્જવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે આજે સવારના જામનગર રોડ તોપખાના પાસે રહેતા ઉર્મિબેન ગોરધનભાઈ રાઠોડ નામના મહિલા બિગ…
View More બીગબજાર સર્કલ પાસે રસ્તો ઓળંગતા મહિલાને સિટી બસના ચાલકે ઉલાળ્યાવૈકલ્પિક જગ્યા ફાળવો: વોર્ડ-4ના 100 પરિવારોનું મનપામાં હલ્લાબોલ
વોડં નં.4માં ટીપી-14ના સાર્વજનિક પ્લોટ અને રોડ-રસ્તામાં કપાતમાં આવતી 100 મિલકતોને નોટિસ અપાતા અસરગ્રસ્તોની મેયરને રજૂઆત શહેરના ઇસ્ટઝોન વિસ્તારમાં લાલપરી તળાવની આજુબાજુના વોર્ડ નં.4ના વિસ્તારોની…
View More વૈકલ્પિક જગ્યા ફાળવો: વોર્ડ-4ના 100 પરિવારોનું મનપામાં હલ્લાબોલમુખ્યમાર્ગો પરથી 899 રેંકડી, કેબીન, પાથરણા, બોર્ડ, બેનરો જપ્ત કરતું મનપા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/07/2025 થી 15/07/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ,…
View More મુખ્યમાર્ગો પરથી 899 રેંકડી, કેબીન, પાથરણા, બોર્ડ, બેનરો જપ્ત કરતું મનપારાજકોટ-જેતપુર હાઈવેનો ટ્રાફિક નિવારવા 30થી વધુ માર્શલ મુકાયા
24 કલાક ઈમર્જન્સી કંટ્રોલ રૂમ શરૂ, ડાઈવર્ઝન માટેની ડિઝાઈન ફરીથી તૈયાર કરાઈ રોંગ સાઈડમાં વાહન નહીં ચલાવવા ચાલકોને અપીલ : ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરાઈ…
View More રાજકોટ-જેતપુર હાઈવેનો ટ્રાફિક નિવારવા 30થી વધુ માર્શલ મુકાયાસદર બજારમાં ડેરી સંચાલક ઉપર કાકાજી સસરા સહિત ચાર શખ્સોનો હુમલો
શહેરના સદર બજાર વિસ્તારમાં ડેરી ચલાવતાં યુવાન ઉપર કાકાજી સસરા, તેના પુત્ર સહિત ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે…
View More સદર બજારમાં ડેરી સંચાલક ઉપર કાકાજી સસરા સહિત ચાર શખ્સોનો હુમલોનાનાભાઇએ પાડોશી પરિણીતાને મેસેજ કરતા મોટા ભાઇ ઉપર ત્રણ શખ્સોનો હુમલો
પરસાણાનગરમાં બનેલી ઘટના: યુવકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો શહેરમાં જામનગર રોડ ઉપર આવેલા પરસાણા નગરમાં રહેતા નાના ભાઈએ પાડોશી પરિણીતાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા પરિણીતાના પતિ…
View More નાનાભાઇએ પાડોશી પરિણીતાને મેસેજ કરતા મોટા ભાઇ ઉપર ત્રણ શખ્સોનો હુમલોરૈયા ગામની સીમમાં આવેલી વાડીમાં જુગાર રમતા એડવોકેટ, વેપારી સહિત આઠ ઝડપાયા
ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 66 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો રાજકોટ શહેરનાં રૈયા ગામની સીમમા આવેલી દેવરાજભાઇ સખીયાની વાડીમા જાહેરમા જુગાર રમતા હોવાની બાતમીનાં આધારે ક્રાઇમ…
View More રૈયા ગામની સીમમાં આવેલી વાડીમાં જુગાર રમતા એડવોકેટ, વેપારી સહિત આઠ ઝડપાયાગેજેટ કચેરીની વહીવટી વિસંગતતા દૂર કરવા રેવન્યુ બાર એસો. ની માંગ
રાજકોટ રેવન્યુ બાર એસો, દ્વારા ગુજરાત સરકાર ગેજેટ વિભાગ રાજકોટના મેનેજર જી.આર. પટેલને પત્ર લખી સરકારી પ્રેસ કચેરીની વહીવટી વિસંગતતા દૂર કરવા માંગ કરી છે.રાજકોટ…
View More ગેજેટ કચેરીની વહીવટી વિસંગતતા દૂર કરવા રેવન્યુ બાર એસો. ની માંગ