શહેરમાં રખડતા કુતરાઓનો ત્રાસ વધતા મહાનગપાલિકાએ હડકવા વિરોધી ઝુંબેશ અંતગર્ત ફરી એક વખત શ્ર્વાન વેકિસનેશન ઝુંબેશ શરૂ કરવા માટે ટેન્કર પ્રક્રિયા હાથ ધરી અલગ અલગ…
View More હડકવા વિરોધી ઝુંબેશ: મનપા તમામ કૂતરાઓનું વેક્સિનેશન કરશેrajkot news
આર.ટી.ઓ.ના નિયમનો ભંગ કરતા 31થી વધારે સ્કૂલ વાનચાલકો વિરૂધ્ધ કાર્યવાહી
આર ટી ઓ રાજકોટ કચેરીના ઇન્સ્પેક્ટર દ્વારા સ્કૂલ વાહનની ચેકીંગ ડ્રાઈવ યોજવામાં આવેલ હતી જેમાં રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમા ચેકીંગ હાથ ધરી કુલ 31…
View More આર.ટી.ઓ.ના નિયમનો ભંગ કરતા 31થી વધારે સ્કૂલ વાનચાલકો વિરૂધ્ધ કાર્યવાહી8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર 55 વર્ષના ઢગાને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વે 8 વર્ષની બાળકીને પાડોશમાં રહેતાં 55 વર્ષના ઢગાએ નાસ્તો આપવાની લાલચ આપી ઘરમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યાની પોલીસે દફતરે ફરિયાદ…
View More 8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર 55 વર્ષના ઢગાને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટરાજકોટમાં બાઈક અકસ્માતમાં બે મિત્રોના મોત
શાપર અને ગુંદાસરાના બંને યુવાન જમવા નીકળ્યા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ મોત શાપર અને કોટડાસાંગાણીના ગુંદાસર ગામના બે યુવાન મિત્રો બાઈક લઈને જમવા…
View More રાજકોટમાં બાઈક અકસ્માતમાં બે મિત્રોના મોતરાજકોટમાં સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં ત્રણ યુવકને લાગ્યો વીજશોક: એકનું મોત
રાજકોટમાં દુધસાગર રોડ પર આવેલ સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં ત્રણ યુવકને અકસ્માતે વીજશોક લાગતાં ત્રણેય બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. ત્રણેય યુવકને સારવાર માટે ખસેડવામાં…
View More રાજકોટમાં સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં ત્રણ યુવકને લાગ્યો વીજશોક: એકનું મોતરાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્ષ વિભાગની તપાસ
છેલ્લા બે વર્ષમાં નોંધાયેલ 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ ગુજરાતના ઈતિહાસમાં રાજકોટમાં પ્રથમ વખત સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા તપાસ…
View More રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્ષ વિભાગની તપાસશ્રમિક યુવકની કરપીણ હત્યા કરવાના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા
5.20 લાખના દંડની રકમ મૃતકના પરિવારને આરોપી વતી કલેકટર દ્વારા વળતર પેટે ચૂકવવા કોર્ટનો હુકમ શહેરમાં ગોંડલ રોડ નજીક કોઠારીયા સોલવન્ટ વિસ્તારના બરકતીનગરમાં આઠ વર્ષ…
View More શ્રમિક યુવકની કરપીણ હત્યા કરવાના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજાઆર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી ન શકતા વૃદ્ધનો આપઘાત
રાજકોટ શહેરમાં આર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી નહીં શકતા કાલાવડ રોડ પર રહેતા 70 વર્ષીય ભાઈચંદભાઈ પંડ્યાએ પોતાના ઘરે સેલફોસના ટીકડા ખાઈ…
View More આર્થિક ભીંસમાં આવી ગયા બાદ લોનના હપ્તા ભરી ન શકતા વૃદ્ધનો આપઘાતકૂતરો પાળવો હોય તો પાડોશીની મંજૂરી ફરજિયાત
પેટડોગ રજિસ્ટ્રેશન કાયદાની અમલવારી માટે કોર્પોરેશને તૈયારી આરંભી શહેરમાં રખડતા શ્ર્વાનનો ત્રાસ અવાર નવાર જોવા મળી રહ્યો છે. પરંતુ પેટડોગ એટલે કે પાલતુ શ્ર્વાનો મોટાભાગે…
View More કૂતરો પાળવો હોય તો પાડોશીની મંજૂરી ફરજિયાતરોગચાળા વિરૂદ્ધ મહા ઝુંબેશ, શુક્રવારથી વન ડે વન વોર્ડ કાર્યવાહી
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણ માટે ટીમો તૈયાર કરી રાજકોટ મહાનગર પાલિકાના 5દાઘિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ…
View More રોગચાળા વિરૂદ્ધ મહા ઝુંબેશ, શુક્રવારથી વન ડે વન વોર્ડ કાર્યવાહી